By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    23 minutes ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    24 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    5 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    23 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    24 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    24 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    3 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    23 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    12 minutes ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    23 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    23 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણમાં ફરી વિલંબ? યુકેની અદાલતે કેસને ‘ફરીથી ખોલવાની’ અરજી સ્વીકારી છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણમાં ફરી વિલંબ? યુકેની અદાલતે કેસને ‘ફરીથી ખોલવાની’ અરજી સ્વીકારી છે
આંતરરાષ્ટ્રીય

નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણમાં ફરી વિલંબ? યુકેની અદાલતે કેસને ‘ફરીથી ખોલવાની’ અરજી સ્વીકારી છે

Khaskhabar Editor
Last updated: 2025/09/19 at 3:12 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

નીરવ મોદીએ કેટલીક જુબાનીઓને ટાંકીને દલીલ કરી હોવાનું માનવામાં આવે છે કે તેની અનેક એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને ભારતમાં તેને ત્રાસનો સામનો કરવો પડી શકે છે

બ્રિટનની કોર્ટે ભારતના ભાગેડુ નીરવ મોદીને મોટી રાહત આપી છે. જ્યારે કેન્દ્ર સરકાર માટે તેના પ્રત્યાર્પણની મુશ્કેલીમાં વધારો કર્યો છે. યુકેની કોર્ટે નીરવ મોદીની પ્રત્યાર્પણની પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાની માગ કરતી અરજી સ્વીકારી છે. જેના લીધે નીરવ મોદીને ભારત લાવવાના પ્રયાસોને ઝટકો વાગ્યો છે.

- Advertisement -

યુકેની કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી

આ નિર્ણય બાદ ભારત સરકાર અને તપાસ એજન્સીઓ લંડનને જવાબ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય. વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, નીરવ મોદીએ પોતાની લીગલ ટીમ મારફત ગત મહિને યુકેની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં તેની ભારત પ્રત્યાર્પણની વિરૂદ્ધ અપીલ ફરીથી શરૂ કરવાની માગ થઈ હતી. કોર્ટે આ માગ સ્વીકારી ભારત સરકારને નોટિસ મોકલી છે.

નીરવ મોદીએ અરજીમાં કર્યો દાવો

- Advertisement -

નીરવ મોદીએ અરજીમાં દાવો કર્યો હતો કે, જો તેને ભારત મોકલવામાં આવે તો અનેક એજન્સીઓ પૂછપરછ કરશે અને તે દરમિયાન અનેક યાતનાઓનો સામનો કરવો પડી શકે છે. કોર્ટે આ અરજી પર સુનાવણીની તારીખ જાહેર કરી નથી. ભારત સરકારે નોટિસ મુદ્દે જાણકારી આપી હતી કે, અમે વિસ્તારપૂર્વક જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છીએ. જે રાજકીય ચેનલ્સના માધ્યમથી મોકલવામાં આવશે. અમે નીરવના દાવાઓનું ખંડન કરીશું. અમે કોર્ટને આ અરજી ફગાવવા અપીલ કરીશું. કારણકે પ્રત્યાર્પણનો આદેશ 2022માં આપવામાં આવ્યો હતો.

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં છેતરપિંડી, ગુનાઇત ષડયંત્ર, વિશ્વાસઘાત, ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, અને કરાર ઉલ્લંઘનના ગંભીર આરોપ છે. નીરવ મોદી બેન્કનું રૂ. 13000 કરોડનું ફૂલેકું ફેરવીને લંડન પલાયન થઈ ગયો હતો. 2011થી 2017 સુધી તેની કંપનીઓએ પીએનબીની મુંબઈ બ્રાન્ચ પાસેથી 1200થી વધુ નકલી લેટર્સ ઓફ અંડરટેકિંગ (LOU) હાંસલ કર્યા હતા. જેનો ઉપયોગ વિદેશી બેન્કો પાસેથી લોન મેળવવા કર્યો હતો. ભારત સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે સ્પષ્ટતા કરી હતી કે, જો તેનું પ્રત્યાર્પણ થાય તો તેના પર ભારતીય કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવશે. કોઈ પણ એજન્સી તરફથી તેની પૂછપરછ નહીં થાય.

You Might Also Like

UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા

ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ

ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમિલ સિનેમાના પ્રખ્યાત કોમેડી એક્ટર રોબો શંકરનું 46 વર્ષની વયે નિધન
Next Article યુ.એન.માં બલૂચિસ્તાન લિબરેશન આર્મી પર પ્રતિબંધ મૂકવા પાકિસ્તાન અને ચીનની બિડને અમેરિકાએ વીટો લગાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

નોકરીથી ઘરે જતા યુવકનું માધાપર ચોકડી પાસે કાળમુખા ડમ્પરની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ
ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં દારૂ પીને મારા-મારીના રોજના 300થી વધુ કેસ
UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
આંતરરાષ્ટ્રીય

બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?