By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    1 hour ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    1 hour ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    3 hours ago
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    1 day ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 31 ડિસેમ્બર ની ઉજવણીની આડમાં સ્વચ્છન્દતા પોષતા લોકો ઈશા મસીહ વિષે શું જાણે છે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 31 ડિસેમ્બર ની ઉજવણીની આડમાં સ્વચ્છન્દતા પોષતા લોકો ઈશા મસીહ વિષે શું જાણે છે ?
ગુજરાત

31 ડિસેમ્બર ની ઉજવણીની આડમાં સ્વચ્છન્દતા પોષતા લોકો ઈશા મસીહ વિષે શું જાણે છે ?

khaskhabarrajkot
Last updated: 2020/12/26 at 2:49 PM
khaskhabarrajkot 6 years ago
Share
5 Min Read
SHARE
:-Reena Brahmbhatt 

ભારત એકતામાં વિવિધતા ધરાવતો એક સંસ્કારી અને બહુઆયામી દેશ છે. જ્યાં દરેક ધર્મને સમાન અધિકાર પ્રાપ્ત છે..અને બધા જ ધર્મના તહેવારોની ઉજવણી બડી ધામધૂમથી થાય છે. જેમાં ખાસ તો પાછલા કેટલાક સમયથી  31 ડિસેમ્બર ની ઉજવણી હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. કેમ કે, આ  ઉજવણીમાં ઉજવણી કરતા પણ કયાંક સ્વચ્છન્દતા આચરવામાં આવે છે. અધૂરા રહી ગયેલા ઓરતા પુરા કરવા 31ડિસેમ્બરને નિમિત્ત બનાવવામાં આવે છે.  કેમ કે, ગુલામીમાંથી 250 વર્ષની આઝાદી બાદ સ્વસ્તત્રં થયેલા આપણે લોકોએ શૃરૂઆતમાં આઝાદી માણી પરંતુ જેમ આ સમય ગાળો લંબાતો ગયો  તેમ આપણે આ આઝાદીથી પણ થાક્યા. આ આઝાદીએ આપણી રોમાંચકતા, એક્સાઇટમેન્ટ, એક્સ્પીરિમેન્ટ અને દેશબંધુઓ માટે કૈક કરી છૂટવાની ખેવના ખતમ કરી નાખી છે.

 

- Advertisement -

તેથી ખાસ તો યુવાધન કે યંગસ્ટર્સ આ આઝાદીને બાયલાઈન કરી સ્વ્ચ્છન્દતાના માર્ગે આગળ વધી રહ્યા છે. જ્યાં એથિક્સ નામનો શબ્દ ઓગળતો જઈ રહ્યો છે. અને જીવનને માણવા આઝાદીના ઓચ્છવમાં ઐયાસીને પોષી રહ્યા છે. આઝાદીના બદલે સ્વચ્છન્દતા પસંદ કરી ચૂકેલા યુવાનો તેથી જ સિગારેટના ધુમાડાઓમાં બેફીકરી ઉડાડી રહેતા માલુમ પડે છે. તો કયાક ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ચુપકે ચુપકે દારૂના જામ સાથે યુવાનો મહેફિલ માણતા પકડાય છે.

 

તેમાં પણ 31 ડિસેમ્બર માટે તો પાછલા કેટલાક સમયથી એક ચોક્કસ વ્યાખ્યા નક્કી થઇ ચુકી છે. અને સેલિબ્રેશનની આડમા કઈ જાણે કેટલાય ગોરખ ધંધાઓને અંજામ અપાય છે. સંસ્કારિતાનો આંચળો ફગાવી અહીં દારૂ, સિગારેટ, રેવ પાર્ટીઓ અને કયાક ડ્રગ્સ પાર્ટીઓ થકી પણ 31નું સીલેબ્રેશન થાય છે. ભારતીય ક્રિશ્ચયન સમાજ પણ કદાચ આ પ્રકારનું સિલિબ્રેશન નથી કરતા જેવું આજના ભારતીયો 31  ડિસેમ્બરની રાત્રે કરે છે. 31ની ડીમ્બરે દિવાળીની રાત કરતા પણ વધુ લોકો રખડતા નજરે ચડે છે. જેમના મોટાભાગના શન્તાક્લોઝની આગળ પાછળ ઘુમરાતા નજરે ચડે છે.

- Advertisement -

 

વેલ, અસલમાં વિશ્વ 120 થી પણ વધુ ઈસાઈ બહુસંખ્યક દેશ છે. જેમાં કુલ 240 થી પણ વધુ લોકો આ ધર્મના છે. જેમાં ભારતમાં આ આબાદી કુલ જનસંખ્યાના લગભગ 2 % જેટલી જ છે. તેમછતાં આપણા પર તેમના આ તહેવારની અસર મોજમજા લેવાના ખ્યાલના કારણે જ છે. બાકી વાસ્તવમાં આપણે 31 ડિસેમ્બર વિષે કઈ જાણતા પણ નથી. હા, ભારત ચોક્કસપણે વિવિધતાકા એકતા ધરાવતો દેશ છે. પરંતુ આ ઉજવણી પાછળ આપનો ખ્યાલ થોડી  સ્વચ્છન્દતા પોષવાનો હોય તેવું આપણા વર્તન દ્વારા જણાય છે.

 

અન્યથા , 25 ડિસેમ્બરે જ ઇસા મસીહનો જન્મ થયૉ હતો તેવું કોઈ ઐતિહાસિક પ્રમાણભૂત આધાર કોઈ ગ્રંથોમાં નથી.આ તિથિ મુખ્યત્વે કલ્પના પર આધારિત છે. તેમજ આ ઉજવણીમાં તેમની પરમ્પરા મુજબ ભોજન રાખવામાં આવે છે અને ઉપહારોનું આદાન પ્રદાન કરવામાં આવતું હતું,

 

વિશેષમાં તે પણ જાણી લો કે, ઈંગ્લેન્ડમાં લગભગ 1642-60  દરમ્યાન ક્રિસમસનો તહેવાર પ્રતિબંધિત હતો. તેમજ અમેરિકામાં પણ 1959-81 દરમ્યાન અમેરિકાના નગર મેસેચ્યુએટ્સમાં પણ આ પર્વ માટે પાબંધી હતી. આ બાબતનો ઉલ્લેખ વિશેષ તે માટે કરવામાં આવી રહ્યો છે કે, ક્રિસમસ પર  રોક લગાવનાર આ દેશો જ સ્વયંને યીશુના સાચા અનુયાયીઓ માને છે. તેમછતાં કોઈક કારણોસર આ પ્રતિબંધો લગાવાયા હતા. આ સિવાય આ તહેવાને અનુલક્ષીને લમ્બો લચક ઇતિહાસ ભર્યો પડ્યો છે.  ત્યારે કહેવાનો આશય તે જ છે કે, આપણે આ ધર્મ કે તહેવાર વિષે કઈ જ જાણતા નથી. પરંતું તેમછતાં માનમાફિક સ્ટાઈલ માં તેની ઉજવણી કરી કયાક  ગુનાઓ પણ આચરી બેસીયે છીએ.

 

તો બીજી તરફ 500 વર્ષ જૂની પારંપરિક ભૉજન વ્યવસ્થાના નામ પર દુનિયાભરમાં કરોડો ટર્કી પક્ષીઓને મારી નાખવામાં આવે છે. જેમાં એકલા ઇંગ્લેન્ડમાં પ્રતિ વર્ષ 1 કરોડ, અમેરિકામાં લગભગ 2.2 કરોડ, ટર્કી પક્ષીઓને મારી નાખવામાં આવે છે, અને માનો ય ન માનો પરંતુ ફક્ત ક્રિસમસને જ ધ્યાનમાં રાખીને જ ટર્કી ઉછેર કેન્દ્ર આજે એક વૈશ્વિક ઉદ્યોગ બની ચુક્યો છે. અને ઉજવણીના નામે કરોડો જીવોની હત્યા થાય છે.  ત્યારે આવી ઉજવણીઓ કરતા પહેલા આ ધર્મ અને તેની ઉજવણીની રીત રસ્મોને પણ સમજો. અહીં કોઈ ધર્મને ખરાબ કહેવાનો કે તેની ઉજવણી ના કરવાનું કહેવાનો કોઈ આશય નથી. ફક્ત માહિતી આપવાનો જ આશય છે.

 

વળી તે પણ જાણી લો કે, ગ્રંથો અનુસાર ઈસા મસીહ એક સાદગીમાં વિશ્વાસ રાખનાર, ગરીબ અને કમજોરની ચિંતા કરનાર, આડમ્બર અને દેખાવાથી દૂર રહેનાર  એક આધત્યાત્મિક  પુરુષ હતા.તેથી જ તેમને શ્રદ્ધાપૂર્વક ઈશ્વરપુત્ર કહેવામાં આવે છે. ત્યારે 25 ડિસેમ્બર અને 31ની ઉજવણી કરતા લોકો જાણી લે કે, ધર્મ હંમેશા વ્યક્તિને સંસ્કાર સિંચન કરવાનું માધ્યમ હોય છે, ચાહે જે પણ ધર્મ હોય. પરંતુ તેના રસ્તા પરોપકાર અને કલ્યાણના માર્ગ તરફ જ ખુલતા હોય છે. ત્યારે આ દિવસો પણ આ જ શીખવે છે….ત્યારે ધર્મના નામે સ્વ્ચ્છન્દતા આચરનારા લોકો આ સમજે…અને તેની સાચી ઉજવણીથી માનવતાનો પ્રકાશ ફેલાવે તે જ સાચું સેલિબ્રેશન હશે…નહિ કે, અડધી રાત્રે દારૂની મહેફિલો જમાવી અર્ધનગ્ન હાલતમાં નૃત્યો કરવા…

You Might Also Like

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

હવે જિલ્લા કલેક્ટરો મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કરી શકશે

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

સુરતમાં ભેદવાડા ખાડી ઓવરફ્લો : કારખાનાઓ અને કાપડ માર્કેટ બંધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article … અને હું તેના પ્રેમમાં પડી ગઇ
Next Article મોરબી માં કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ
હવે જિલ્લા કલેક્ટરો મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કરી શકશે
માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ
સુરતમાં ભેદવાડા ખાડી ઓવરફ્લો : કારખાનાઓ અને કાપડ માર્કેટ બંધ
સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ગુજરાત

હવે જિલ્લા કલેક્ટરો મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?