By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    4 hours ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    4 hours ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    1 day ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    1 day ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
    24 minutes ago
    ગુજરાત જઝમાં ‘ખાનગીકરણ’નો ખેલ! એસટી નિગમ વધુ 1200 નવી બસ ભાડે લેશે
    26 minutes ago
    મુખ્યમંત્રી બંગાળના જ હશે, બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય: અમિત શાહ
    36 minutes ago
    સેન્સેક્સમાં 1000, નિફ્ટીમાં 280 પોઈન્ટનો કડાકો નોંધાયો
    38 minutes ago
    રાઘવ હવે ભાજપમાં
    39 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    4 hours ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 day ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    1 day ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 day ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી સરકારના દાયકાઓના નિર્ણયે દેશને નવી દિશા આપી છે : કાશ્મીરાબેન નથવાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોદી સરકારના દાયકાઓના નિર્ણયે દેશને નવી દિશા આપી છે : કાશ્મીરાબેન નથવાણી
રાજકોટ

મોદી સરકારના દાયકાઓના નિર્ણયે દેશને નવી દિશા આપી છે : કાશ્મીરાબેન નથવાણી

khaskhabarrajkot
Last updated: 2026/04/24 at 5:22 PM
khaskhabarrajkot 12 minutes ago
Share
3 Min Read
SHARE

કલમ 370થી લઇ ડિજિટલ ઇન્ડિયા સુધીના પગલાંને ઐતિહાસિક ગણાવ્યા, મહિલા સશક્તિકરણ  અને ડબલ એન્જિન સરકારના પ્રયાસોની પ્રશંસા કરી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વાંગી પ્રગતિ નોંધાવી છે અને દાયકાઓ જૂની અનેક સમસ્યાઓના ઉકેલ તરફ મક્કમ પગલાં ભર્યા છે. આ સિદ્ધિઓને બિરદાવતા ભાજપના અગ્રણી મહિલા નેતા કાશ્મીરાબેન નથવાણીએ કેન્દ્ર સરકારના વિવિધ નિર્ણયો અને યોજનાઓને ઐતિહાસિક ગણાવ્યા છે. કાશ્મીરાબેનના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2019માં કલમ 370ને દૂર કરવાનો નિર્ણય દેશ માટે માઈલસ્ટોન સાબિત થયો હતો. આ પગલાંથી જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ એકીકરણ શક્ય બન્યું છે અને આજે ત્યાં શાંતિનો માહોલ મજબૂત બન્યો છે. આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓમાં ઘટાડો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું, જ્યારે પ્રવાસનમાં નોંધાયેલ વધારો સ્થાનિક લોકો માટે નવી આશાઓ લઈને આવ્યો છે. સામાજિક સુધારણા મુદ્દે તેમણે ટ્રીપલ તલાક કાયદાને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, આ કાયદાએ મુસ્લિમ મહિલાઓને સન્માન અને સુરક્ષા આપી છે. સાથે જ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી ભારતનું સાંસ્કૃતિક ગૌરવ પુન:સ્થાપિત થયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે થયેલા પરિવર્તનો અંગે કાશ્મીરાબેને જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઇ જેવી વ્યવસ્થાઓએ દેશને ડિજિટલ ક્રાંતિ તરફ આગળ ધપાવ્યો છે. ગામડાના નાના વેપારીઓ સુધી ડિજિટલ પેમેન્ટ પહોંચતા અર્થતંત્ર વધુ પારદર્શક બન્યું છે. સાથે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા ‘એક દેશ, એક ટેક્સ’નો અમલ થઈ આર્થિક માળખામાં સુધારો થયો છે, જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા ભારતે વૈશ્વિક સ્તરે પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું છે. જનકલ્યાણકારી યોજનાઓ અંગે તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને આયુષ્યમાન ભારત જેવી પહેલોને ગરીબોના જીવનમાં ગુણાત્મક ફેરફાર લાવનાર ગણાવી છે. મહિલા સશક્તિકરણ મુદ્દે કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘ડબલ એન્જિન સરકાર’ મહિલાઓને નીતિ ઘડતરમાં યોગ્ય સ્થાન અપાવવા માટે પ્રતિબદ્ધ છે. નારી શક્તિ વંદન અધિનિયમ જેવા પગલાંઓએ મહિલાઓ માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવી તકો ઉભી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે અને દેશના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. આવા નિર્ણયો ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

મોદી સરકારના ઐતિહાસિક પગલાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સર્વાંગી પ્રગતિ

- Advertisement -

કલમ 370 દૂર થતાં જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ એકીકરણ અને શાંતિમાં વધારો

ત્રિપલ તલાક કાયદાથી મુસ્લિમ મહિલાઓને સન્માન અને સુરક્ષા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી સાંસ્કૃતિક ગૌરવનું પુન:સ્થાપન

ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈ દ્વારા ડિજિટલ વ્યવહારોમાં વધારો

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી ‘એક દેશ, એક કર’ની વ્યવસ્થા અમલમાં

સર્જિકલ હુમલાઓ દ્વારા દેશની સૈન્ય શક્તિનું પ્રદર્શન

સ્વચ્છ ભારત અભિયાન અને આયુષ્યમાન ભારતથી ગરીબોના જીવનમાં ગુણાત્મક સુધારો

નારી શક્તિ વંદન અધિનિયમથી મહિલાઓને રાજકીય સશક્તિકરણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહકારથી ‘ડબલ એન્જિન સરકાર’ દ્વારા મહિલા શક્તિ મજબૂત

2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો

You Might Also Like

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર

નિર્ણાયક મેચમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મેદાનમાં ક્રિકેટનો માહોલ જામ્યો

‘ખાસ-ખબર’ કપ ટુર્નામેન્ટમાં પ્રેક્ષકોનો ઉત્સાહ, મહાનુભાવોની ઉપસ્થિતિ

આજે સેમીફાઇનલ: RAR રીબડા અને મહાવીર LK સ્ટાર વચ્ચે જ્યારે એકતા XI અને બાલાજી XI વચ્ચે મુકાબલો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નિર્ણાયક મેચમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મેદાનમાં ક્રિકેટનો માહોલ જામ્યો
Next Article રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

khaskhabarrajkot khaskhabarrajkot 2 minutes ago
સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી : લોકોનું ટોળું અને ટોર્ચના પ્રકાશથી સાવજ ભડક્યો, ગીરમાં ચીસાચીસથી ગામ ફફડ્યું
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મત ગણતરી 10 કેન્દ્રો ખાતે થશે
સંતો અને સનાતનીઓનું શક્તિ પ્રદર્શન, 60 માંગણી સાથે સરકારને અલ્ટિમેટમ
આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા
રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

khaskhabarrajkot khaskhabarrajkot 8 minutes ago
રાજકોટ

રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર

khaskhabarrajkot khaskhabarrajkot 9 minutes ago
રાજકોટ

નિર્ણાયક મેચમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મેદાનમાં ક્રિકેટનો માહોલ જામ્યો

khaskhabarrajkot khaskhabarrajkot 14 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?