By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    18 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    18 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    18 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    19 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    19 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    18 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    21 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈસરો અને એલન મસ્કની કંપની વચ્ચે થઇ મેગા ડીલ: આગામી અઠવાડિયામાં લોન્ચ કરશે ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ઈસરો અને એલન મસ્કની કંપની વચ્ચે થઇ મેગા ડીલ: આગામી અઠવાડિયામાં લોન્ચ કરશે ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ
SCIENCE-TECHNOLOGYરાષ્ટ્રીય

ઈસરો અને એલન મસ્કની કંપની વચ્ચે થઇ મેગા ડીલ: આગામી અઠવાડિયામાં લોન્ચ કરશે ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ

Khaskhabar Editor
Last updated: 2024/11/16 at 11:41 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ઇસરોના સૌથી આધુનિક કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20ને એલન મસ્કની કંપની SpaceX અંતરિક્ષમાં લોન્ચ કરશે. આ સેટેલાઈટ અમેરિકાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે.

ભારતીય સ્પેસ એજન્સી ISRO એ અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની SpaceX સાથે હાથ મિલાવ્યા છે. ISROનો સૌથી આધુનિક કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20, જેને GSAT N-2 પણ કહેવામાં આવી રહ્યો છે, તેને અંતરિક્ષમાં લોન્ચ કરશે. આગામી અઠવાડિયાની શરૂઆતમાં આ લોન્ચિંગ થશે.

- Advertisement -

ભારતીય રોકેટથી કેમ નથી થઈ રહ્યું લોન્ચિંગ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને SpaceX વચ્ચે ઘણી ડીલ થઈ છે. GSAT-N2 અમેરિકાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે. આ 4700 કિલોગ્રામનો સેટેલાઈટ કોઈ ભારતીય રોકેટ દ્વારા લઈ જવા માટે ખૂબ જ ભારે છે. આ જ કારણ છે કે ઇસરોએ આના લોન્ચિંગ માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સની મદદ લેવાનો નિર્ણય કર્યો. ભારતીય સ્પેસ એજન્સીનું સૌથી શક્તિશાળી રોકેટ ‘ધ બાહુબલી’ અથવા લોન્ચ વ્હીકલ માર્ક-3 છે, જે વધુમાં વધુ 4000 થી 4100 કિલોગ્રામ સુધીનું વજન અંતરિક્ષ ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે છે.

ભારત અત્યાર સુધી તેના ભારે સેટેલાઈટને લોન્ચ કરવા માટે એરિયનસ્પેસ પર નિર્ભર હતું, પરંતુ હાલમાં તેની પાસે પણ કોઈ ઓપરેશનલ રોકેટ નથી અને ભારત પાસે સ્પેસએક્સ સાથે જવાનો એકમાત્ર ભરોસાપાત્ર વિકલ્પ હતો. ચીનના રોકેટ ભારત માટે અયોગ્ય છે અને યૂક્રેનમાં સંઘર્ષને કારણે રશિયા કોમર્શિયલ લોન્ચિંગ માટે તેના રોકેટ ઓફર કરવામાં અસમર્થ છે. આ જ કારણ છે કે ઇસરો પાસે સ્પેસએક્સનો જ વિકલ્પ હતો. ઇસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પેસએક્સથી પોતાનો સેટેલાઇટ મોકલવા માટે તેમને સારી ડીલ મળી છે. સ્પેસએક્સ તેના શક્તિશાળી રોકેટ ફાલ્કન 9 દ્વારા ભારતીય ઉપગ્રહને અવકાશમાં મોકલશે.

- Advertisement -

ISRO દ્વારા તૈયાર કરવામાં આવેલ 4700 કિલોગ્રામ વજનનો GSAT N-2 સેટેલાઇટ 14 વર્ષ સુધી કામ કરશે. આ એક કોમર્શિયલ લોન્ચ છે. જેનું સંચાલન NSIL દ્વારા કરવામાં આવી રહ્યું છે. સેટેલાઈટ 32 યુઝર બીમથી સજ્જ છે, જેમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પર આઠ સાંકડી સ્પોટ બીમ અને બાકીના ભારતમાં 24 પહોળા સ્પોટ બીમ સામેલ છે. આ સેટેલાઈટની મદદથી ભારતમાં નેટવર્ક સુધરશે અને હવાઈ સેવા દરમિયાન પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકશે. એવો અંદાજ છે કે GSAT N-2 ના લોન્ચિંગ માટે ફાલ્કન 9 રોકેટના આ કોમર્શિયલ લોન્ચ પર $6-70 મિલિયનનો ખર્ચ થશે.

ભારતમાં વધી રહી છે એલન મસ્કની રુચિ

આ સાથે, જ એલન મસ્કની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ સ્ટારલિંકને લાઇસન્સ આપવાની માંગ કરી રહ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં એલન મસ્કની રુચિ વધી રહી છે. મસ્ક હવે ટ્રમ્પ સરકારમાં પણ ખૂબ જ શક્તિશાળી બનીને ઉભરી આવ્યા છે અને ટ્રમ્પ સરકારમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. એ વાત જાણીતી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અને બંને એકબીજાને મિત્ર કહે છે. ઉદ્યોગપતિ એલન મસ્ક પણ બંનેના મિત્ર છે. એલન મસ્ક ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ ‘મોદીના પ્રશંસક’ છે. હવે જોવાનું એ રહે છે કે શું મસ્ક ભવિષ્યમાં પણ ભારત સાથે ઘણી મોટી ડીલ કરે છે કે કેમ.

 

You Might Also Like

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

TAGGED: Elon Musk, isro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેવ દિવાળીની કાશીમાં 84 ઘાટ પર 17 લાખ દીવા પ્રગટાવી ઉજવણી કરાઈ
Next Article રોહિત શર્મા બીજી વખત બન્યો પિતા : પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગુજરાતરાષ્ટ્રીય

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?