By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    7 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    7 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    7 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    8 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    7 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવતીકાલે શહીદદિન: ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુ દેશ માટે થયા હતા શહીદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આવતીકાલે શહીદદિન: ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુ દેશ માટે થયા હતા શહીદ
રાજકોટ

આવતીકાલે શહીદદિન: ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુ દેશ માટે થયા હતા શહીદ

Khaskhabar Editor
Last updated: 2024/03/22 at 4:46 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

શા માટે આપણને 23મી માર્ચે શહીદ દિનની ઉજવણી કરવાનું મન થાય છે?

ર3મી માર્ચ એટલે શહિદદિન જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેંકીને જેમણે સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચૂમિને ગળામાં નાખી શહિદી વ્હોરીને ક્રાંતીકારીઓના ઈતિહાસનું ટર્નિંગ પોઈન્ટ સાબીત થયા તે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ શહિદ દિન.

- Advertisement -

આ અંગે જયેશ સંઘાણીએ જણાવ્યું કે આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપી હતી. આટલા વર્ષો થયા છતાં પણ આપણે શા માટે તેનો દિવસ યાદ કરીએ છીએ. અરે તેવા ઘણા ક્રાંતિકારીઓના નામ લેવાથી શરીરમાં નવી-નવી ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે. શા માટે? શું તેઓ પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે, પોતાની જ્ઞાતી માટે કામ કર્યું હતું માટે તેમને યાદ કરીએ છીએ? ના, તેઓએ ભારત માતા માટે, દેશ માટે કામ કરતા કરતા શહિદ થયા માટે આપણે તેમને યાદી કરીએ છીએે. યાદ કરો શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષમીબાઈ, ડો. હેડગેવાર કે તેમણે હિન્દુ સમાજ માટે પોતાનું બલીદાન આપ્યું. યાદ કરો સ્વામી વિવેકાનંદ, પૂ.ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર, સરદાર વલ્લભભાઈ પટેલ, હિન્દુ સમાજની શક્તિના દર્શન કરાવ્યા. યાદ કરીએ પૂ. ગાંધીજી, ડો. બાબાસાહેબ આંબેડકર, પૂ. બાળાસાહેબ દેવરસ કે જેમણે હિન્દુ સમાજમાં રહેલી અસ્પૃશ્યતાને દુર કરવામાં પોતાની જીંદગી આપી દીધી. બધા જ હિન્દુઓ ભાઈ છે. કોઈ હિન્દુ પતિત નથી. પ્રત્યેક હિન્દુની રક્ષા કરવાની મારી ફરજ છે. મારો મંત્ર સમાનતાનો છે, વગેરે સુંદર વિચારોને ભુલીને આજે જયારે આપણે આપણા કુટુંબ માટે, જ્ઞાતી માટે, સમાજ માટે કામ કરવા ટુંકી માનસીકતાથી ચાલવા મંડયા છીએ અને આપણા ક્રાંતિકારીઓને આપણી જ્ઞાતીમાં લઈ નાના કરી નાખ્યા અરે ક્રાંતિકારીએ તો દેશ માટે બલિદાન આપ્યું હતું, નહીં કે પોતાની જ્ઞાતી માટે. હવે આપણે જાગીએ અને સામાજીક સમરસતા આપણી વિચારધારાને સમગ્ર સમાજ, સંગઠન, સમરસ, સશકત સમાજ ઉભો કરીએ અને ક્રાંતિકારીઓના વિચારોને અપનાવીએ.

લોકચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેકીને સામે ચાલીને પકડાઈ જતા ભગતસિંહ છટકવાનો ઈન્કાર કરે છે. ભગતસિંહનો જન્મ પંજાબમાં થયો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવી પછી દિલ્હી જઈને ત્યાં પત્રકાર તરીકેની નોકરી શરૂ કરી. પરંતુ અંગ્રેજોના શોષણખોર શાસનથી ભગતસિંહ તંગ થઈ ગયેલ હતા. 19ર8ના વર્ષમાં સાઈમન કમિશન નિમાયું જેના વિરોધમાં જલિયાવાલા બાગમાં જંગી સભા ભરાઈ જેમાં લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થયો અને મોટો હત્યાકાંડ સર્જાયો જેમાં સોન્ડર્સ નામના પોલીસ ઓફીસર દ્વારા ઘવાયા અને તેઓ મૃત્યુ પામ્યા અને આ સોન્ડર્સ પોલીસ ઓફીસરને ભગતસિંહ અને રાજગુરૂએ લાહોરની પોલીસ ચોકીમાંથી બહાર નીકળતા સોન્ડર્સને ગોળી જીકી ખતમ કરી નાખ્યો અને પંડીત જવાહરલાલ નહેરૂએ તેમની પીઠ થાબડી. આમ, ભગતસિંહે ચંદ્રશેખર આઝાદ, વિર સાવરકર, ખુદીરામ બોઝ, રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક ઉલ્લાખાં, જતીન્દ્રનાથ દાસ વિગેરે ક્રાંતિકારી સાથે દેશભિકતના કામમાં જોડાણા અને તેમા પણ જલિયાવાલા બાગના હત્યાકાંડનો જે બનાવ બન્યો તેમા ક્રાંતિકારો હચમચી ગયા તેમા પણ ભગતસિંહને લાગ્યુ કે, હવે અહિંસક લડતથી કહીજ ફેર નહી પડે આમ તેમને હવે દેશ માટે કંઈજ કરવું પડશે અને આ અંગ્રેજોની સામે લડત આપવી પડશે.
‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં બોંબ ધડાકો કરી દેશભકિતની પત્રિકાઓ ફેકી બ્રિટીશ સરકારને ખુલ્લી ચેલેન્જ કરી ક્રાંતીકારી ઈતિહાસનું ટ્રેનિંગ પોઈન્ટ સાબીત થયેલ અને તેમની સામે સરકારે કેસ કર્યો. આમ, પોતાના બચાવ કે દયા માટે દરમિયાનગીરી કરવા પણ ઈચ્છતા ન હતા. આમ, ર3-3-1931નાં રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીના ફંદાને જાતે જ ચૂમીને ગળામાં નાખી આખા ભારતના આ ત્રણે સપૂતોએ શહિદી વ્હોરી ત્યારથી ભારતની સ્વતંત્રતાનો ટનિંગ પોઈન્ટી શરૂ થયો. આમ, આ ત્રિદેવ સપૂત ભારતના યુવાનોના પ્રીય આજે પણ રહ્યા છે. જેમ આ યુવાનો દેશ માટે શહિદ થયા તેમાં ચાલો આપણે આજે અનામત, અસ્પૃશ્યતા, આંતકવાદ અને ધર્માંતરવાદ નાબુદ કરવા માટે કટિબદ્ધ થઈએ એ જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે તેવું અંતમાં જયેશ સંઘાણીએ જણાવ્યું હતું.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: BhagatSingh, martyrsday, Rajguru, Sukhdev
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેજરીવાલની ધરપકડને લઈ વિરોધ: રાજકોટથી લઈને રાજ્યભરમાં સૂત્રોચ્ચાર બાદ રસ્તો રોક્યો
Next Article કેશોદમાં બોર્ડની પરીક્ષા આપવા જતી યુવતીની પજવણી કરતા રોમિયોને કાયદાનું ભાન કરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?