By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    13 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    11 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    12 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    12 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    12 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મારી સાથે લગ્ન કરી લે નહીં તો તને મારી નાંખીશ: યુવતી લગ્ન માટે તાબે ન થતાં સુનીલ બારડે આપી ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મારી સાથે લગ્ન કરી લે નહીં તો તને મારી નાંખીશ: યુવતી લગ્ન માટે તાબે ન થતાં સુનીલ બારડે આપી ધમકી
રાજકોટ

મારી સાથે લગ્ન કરી લે નહીં તો તને મારી નાંખીશ: યુવતી લગ્ન માટે તાબે ન થતાં સુનીલ બારડે આપી ધમકી

Khaskhabar Editor
Last updated: 2025/02/27 at 4:52 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સુનીલ બારડના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી અંતે યુવતી પોલીસના શરણે

અવાર-નવાર માર મારતો હોવાની પણ યુવતીની રાવ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સમાજમાં યુવતી સાથે છેડતીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવારા લુખ્ખા તત્ત્વોને જાણે કોઈ કાયદા-કાનુનનો ડર જ ન હોય તેવી રીતે ખુલ્લેઆમ યુવતીઓ સાથે છેડતી કરી, તેની સાથે સંબંધ રાખવા અને લગ્ન કરવા દબાણ કરવું સહિતના ત્રાસ આપવામાં આવતા હોય છે ત્યારે રાજકોટમાં પણ એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એર હોસ્ટેસનો અભ્યાસ કરતી એક યુવતીને પરાણે સંબંધ રાખવાનું દબાણ કરી તેમજ મારી નાખવાની ધમકી આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ અંતે કંટાળી અને ગભરાઈ આ અંગે રાજકોટ પોલીસ કમિશનરમાં સુનીલ હરદાસભાઈ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે વેરાવળના અજોઠા ગામનો સુનિલ હરદાસભાઈ બારડ (ઉ.વ.20) વિરુદ્ધ થયેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે હું મારા માવતર સાથે રહું છું અને એર હોસ્ટેસનો અભ્યાસ કરું છું. મારી આ કામના આરોપી સાથે વર્ષ 2021માં સોશ્યલ મીડિયા (ઈન્સ્ટાગ્રામ) મારફતે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ આરોપીએ મારા મોબાઈલ નંબર મેળવેલા હતા અને મારી સાથે ફોનમાં વાતચીત કરતા હતા. આમ ચાર વર્ષ એકબીજા સાથે ફોનમાં વાતચીત કરી છે અને મિત્રતાના સંબંધો રાખેલા છે. ત્યારબાદ ફરિયાદીએ આરોપી સાથે કોઈપણ જાતના સંબંધો રાખવા ન હોય જેથી આરોપીને મને યુવતીએ ફોન ન કરવાની તથા કોઈપણ રીતે મારો સંપર્ક ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

- Advertisement -

આમ છતાં આ આરોપી સુનીલ મને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ લાવતો હતો અને જો આરોપી સુનીલ સાથે ફોનમાં વાતચીત નહીં કરીએ તો તેમની સાથે સંબંધ નહીં રાખીએ તો આરોપી દવા પી લેશે તેવી યુવતીને ધમકી આપી તેમની સાથે સંબંધ રાખવા વારંવાર ઈમોશનલી બ્લેકમેઈલ કરતો હતો. ફરિયાદીએ એર હોસ્ટેસની ટ્રેનીંગ લેતા હોય તેમની કારકિર્દી બનાવવા માગતા હોય જેથી આરોપીને સંબંધ રાખવાની ના પાડી દીધેલી હતી જેથી આરોપીએ આજથી આશરે એક વર્ષ પહેલાં ઝેરી દવા પીધેલી હતી, ત્યારે આરોપીના કાકા હીરેનભાઈએ મારી માતાને ફોન કરીને આરોપીને એક વખત જોઈ જવા માટે જણાવેલું હતું જેથી હું આરોપીને મળવા માટે લેન્ડમાર્ક હોસ્પિટલે જતા હતા ત્યારે એસ્ટ્રોન ચોક પાસે આરોપીના કાકા મને મળ્યા ત્યારે તેમણે મને ખરાબ ગાળો આપી અને મને જણાવેલું કે તારા આખા પરિવારને કારની ડેકીમાં પુરી અપહરણ કરીને લઈ જવાની મારી ત્રેવડ છે, તેવું કહીને મને આરોપીની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરેલું હતું અને ત્યારબાદ આરોપીના કાકાએ કાળા કાચવાળી તેમની કારમાં મને બળજબરીપૂર્વક બેસાડીને હોસ્પિટલે લઈ ગયા હતા.

આરોપીએ મને ડરાવી ધમકાવીને મોબાઈલ ફોન આપેલો હતો અને હું જ્યારે ક્લાસમાં હોય ત્યાં પણ આરોપી મને ચાલુ ક્લાસે તેમની સાથે વાતચીત કરવા માટે દબાણ કરે છે અને ક્લાસેથી છુટીને હું જ્યારે મારા ઘરે જાઉં ત્યારે આરોપી તેમના અલગ અલગ મિત્રોને મોકલીને મારી સાથે ફોનમાં વાતચીત કરવા માટે કહેવડાવે છે અને આરોપી સાથે ફોનમાં વાતચીત ન કરીએ તો આરોપી મારા કલાસીસે રીસેપ્શનમાં આવીને બધાની હાજરીમાં મને હેરાન પરેશાન કરવાની કોશીષ કરે છે આમ ંતે આ સુનીલ બારડના ત્રાસથી કંટાળી પોલીસ કમિશનરમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં આરોપી મારો પીછો કરતો હતો અને મને તેમની સાથે ફોનમાં વાતચીત કરવા માટે દબાણ કરતો હતો અને આ બાબતે મને ખરાબ ગાળો આપીને મને માનસિક ટોર્ચરીંગ કરતો હતો. હાલમાં આ કામનો આરોપી મને તેની સાથે સંબંધ રાખવા માટે ખૂબ જ માનસિક ટોર્ચરીંગ કરે છે તેમજ આરોપી અમોને તેમની સાથે લગ્ન કરવા માટે દબાણ કરે છે અને જો હું ફરિયાદી આરોપી સાથે સંબંધ નહીં રાખું કે હું તેમની સાથે લગ્ન નહીં કરું તો આરોપી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેશે અને મને ખોટા ગુન્હામાં ફીટ કરાવી દેશે તેવી ધમકી આપે તેમજ મારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીને મને બદનામ કરી નાખવાની પણ ધમકી આપે છે. આવું કરીને આરોપી મને યેનકેન પ્રકારે બ્લેકમેઈલ કરે છે તેમજ હું ગુજરાતમાં ગમે ત્યાં અભ્યાસ કરવા કે નોકરી કરવા જઈશ ત્યાં આરોપી મને શોધી લેશે અને મને હેરાન પરેશાન કરશે જ તેવી આરોપી સુનીલ મને ધમકી આપે છે. આ કામના આરોપીને સતત શારીરિક માનસિક ત્રાસથી હું કંટાળી ગયેલી અને હું માનસિક ડીપ્રેશનમાં આવી ગઈ છું અને હું ટ્રેનીંગમાં પણ સરખું ધ્યાન આપી શકતી નથી તો આ અંગે મને ન્યાય મળે તે માટે પોલીસ કમિશનરમાં ફરિયાદ નોંધાવી છે.

You Might Also Like

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ સહિત રાજયભરમાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
Next Article મોડી રાત્રીના મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશેલાં તસ્કરે ભંડારાની રોકડ રકમ ઉઠાવી લીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?