By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    9 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    9 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    9 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    9 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    8 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનોહરલાલ ખટ્ટર બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મનોહરલાલ ખટ્ટર બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ!
રાષ્ટ્રીય

મનોહરલાલ ખટ્ટર બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ!

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 5:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જાન્યુઆરીમાં જગત પ્રકાશ નડ્ડાના અનુગામી બની શકે છે, સંજય જોશી પણ સંગઠનના રાષ્ટ્રીય માળખામાં પરત ફરે એવી ચર્ચા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

જેપી નડ્ડાના અનુગામી તરીકે મનોહરલાલ ખટ્ટર ઇઉંઙના નવા અધ્યક્ષ બની શકે છે, જાન્યુઆરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાનું સ્થાન લઈ શકે છે. સંજય જોશી પણ સંગઠનના રાષ્ટ્રીય માળખામાં પરત ફરે એવી ચર્ચા થઈ રહી છે.

મનોહરલાલ ખટ્ટર ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)ના સભ્ય અને છજજના ભૂતપૂર્વ પ્રચારક છે. તેમણે હરિયાણા વિધાનસભામાં કરનાલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ 26 ઓક્ટોબર 2014ના રોજ મનોહરલાલ ખટ્ટરે પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ભાજપે જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને ખટ્ટરે બીજી વખત 27 ઓક્ટોબર 2019ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
અડધાથી વધુ રાજ્યોમાં અધ્યક્ષની ચૂંટણી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે મંગળવારે ભાજપના સભ્યપદ અભિયાનના બે તબક્કા પૂર્ણ થયા છે અને હવે સક્રિય સભ્યો બનાવવાનો ત્રીજો તબક્કો બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે, જે 31 ઓક્ટોબર સુધી ચાલશે. સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ બૂથ સમિતિઓની રચના કરવામાં આવશે. આ પછી જિલ્લા પ્રમુખો અને પછી પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થશે. ભાજપના બંધારણ મુજબ પ્રદેશ પ્રમુખો રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી કરશે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. એવું માનવામાં આવે છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં થશે. જમ્મુ અને કાશ્ર્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવાં ચાર રાજ્યોની ચૂંટણીમાં સભ્યપદ અભિયાન પછીથી શરૂ થશે, જેના કારણે અહીં સંગઠનાત્મક ચૂંટણી પણ મોડી શરૂ થશે. આ ચાર રાજ્યને બાદ કરતાં ભાજપે 10 કરોડ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું અને 25 સપ્ટેમ્બર સુધી પ્રથમ તબક્કામાં છ કરોડ સભ્યો બનાવવામાં સફળ રહી હતી.

ખટ્ટરનો જન્મ 5 મે 1954ના રોજ હરિયાણાના રોહતક જિલ્લાના મેહમ તાલુકાના નિંદાના ગામમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. 1947માં ભારતના ભાગલા પછી તેમના પિતા હરબંસ લાલ ખટ્ટર પશ્ર્ચિમ પંજાબના ઝાંગ જિલ્લામાંથી આવ્યા અને અહીં સ્થાયી થયા હતા. ખટ્ટરે મેટ્રિક સુધીનો અભ્યાસ રોહતકની પંડિત નેકી રામ શર્મા સરકારી કોલેજમાંથી કર્યો હતો. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરતી વખતે સદર બજાર પાસે એક દુકાન ચલાવતા હતા.

- Advertisement -

આ સમય દરમિયાન ખટ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)માં જોડાયા અને ત્રણ વર્ષ પછી પૂર્ણ-સમયના પ્રચારક બન્યા. પ્રચારક તરીકે તેઓ આજીવન અવિવાહિત છે. 2000-2014 દરમિયાન ખટ્ટર હરિયાણામાં ભાજપના સંગઠન મહાસચિવ હતા. તેઓ 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપની હરિયાણા ચૂંટણીપ્રચાર સમિતિના અધ્યક્ષ હતા. આ પછી તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા. 2014ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ખટ્ટરે ભાજપની ટિકિટ પર કરનાલ મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. હરિયાણામાં ભાજપને પહેલીવાર બહુમતી મળી અને ખટ્ટર હરિયાણાના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બન્યા. 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ખટ્ટરે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

You Might Also Like

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

TAGGED: National President of BJP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રોપર્ટી એકસ્પોમાં સ્ટોલની ફાયર NOC અપાવવા 30 હજારની લાંચ લેતા વચેટીયો ઝડપાયો
Next Article ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન એટેક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?