By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કોળી સમાજ દલાલ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘કોળી સમાજ દલાલ’
TALK OF THE TOWN

‘કોળી સમાજ દલાલ’

Khaskhabar Editor
Last updated: 2022/03/29 at 4:46 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE
  • જેતપુર કોળી સમાજના પ્રમુખને PI જે.બી કરમુરે કહ્યું, ‘તમે કોળી લોકો દલાલનું કામ કરો છો…’
  • કોળી સમાજના નેતાઓ અને આગેવાઓની પ્રતિષ્ઠા દાવ પર, કોળી સમાજની એક જ માંગ : કરમુરને સસ્પેન્ડ કરો
  • કોળી સમાજને દલાલ કહેવા બદલ કરમુર વિરુદ્ધ મામલતદારને આવેદન, કોળી સમાજે રેલી કાઢી
  • કોળી સમાજની એકતાનો સવાલ, કરમુરની વિરુદ્ધ પગલાં નહીં લેવામાં આવે તો જોવા જેવી થશે?
  • અગાઉ પણ માથા ફરેલા કરમુરે પત્રકાર જોડે માથાકૂટ કરેલી, હવે કોળી સમાજને અપમાનિત કર્યો

કોળી સમાજને દલાલ કહેવા બદલ કોળી સમાજ દ્વારા જેતપુરના પી.આઈ. જે. બી. કરમુર વિરૂદ્ધ રેલી કાઢી જેતપુર મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ જેતપુર પી.આઈ. કરમુરના વર્તન વિરુદ્ધ અનેક ફરિયાદો આવી રહી છે ત્યારે કોળી સમાજને દલાલ કહી પી.આઈ. કરમુરે સમગ્ર કોળી સમાજનું અપમાન કર્યું છે. આ અગાઉ પણ પી.આઈ. કરમુરે એક પત્રકાર સાથે માથાકૂટ કરી હતી અને હવે કોળી સમાજને અપમાનિત કર્યો છે.

Contents
જેતપુર કોળી સમાજના પ્રમુખને PI જે.બી કરમુરે કહ્યું, ‘તમે કોળી લોકો દલાલનું કામ કરો છો…’કોળી સમાજના નેતાઓ અને આગેવાઓની પ્રતિષ્ઠા દાવ પર, કોળી સમાજની એક જ માંગ : કરમુરને સસ્પેન્ડ કરોકોળી સમાજને દલાલ કહેવા બદલ કરમુર વિરુદ્ધ મામલતદારને આવેદન, કોળી સમાજે રેલી કાઢીકોળી સમાજની એકતાનો સવાલ, કરમુરની વિરુદ્ધ પગલાં નહીં લેવામાં આવે તો જોવા જેવી થશે?અગાઉ પણ માથા ફરેલા કરમુરે પત્રકાર જોડે માથાકૂટ કરેલી, હવે કોળી સમાજને અપમાનિત કર્યો

- Advertisement -

પ્રાપ્ત વિગત મુજબ કોળી સમાજના આગેવાન એક સામાજિક રજૂઆત બાબતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કોળી સમાજના આગેવાનનું જે. બી. કરમુરે અપમાન કર્યું હતું જે અંગે કોળી સમાજમાં રોષ ફેલાયો હતો. અવારનવાર પી.આઈ. કરમુર વિરૂદ્ધ આવી ફરિયાદો ઉઠી છે જે અંગે કોળી સમાજે પી.આઈ. કરમુર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને જેતપુર ડિવિઝનના એ.એસ.પી. દ્વારા પી.આઈ.ના ગંભીર વર્તનની નોંધ લેવામાં આવી હતી અને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું જણાવેલ હતું.

કોળી સમજનાં આગેવાન ચંદુભાઈ મકવાણાએ રાજકોટ મામલતદારને કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા. 25-03-2022ના રોજ અમારા બાંધકામની સાઈટની બાજુમાં રહેતાં રામસીંહ ચૌરસીયા તથા શીલાદેવીના રહેણાંક મકાનમાં ચોરી થયેલી, જે અંગે તેઓએ મને રાત્રીના 9.00 કલાક આસપાસ ફોનથી જાણ કરેલી અને કહ્યું હતું કે તમો તાત્કાલીક જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આવો અમારા રહેણાંક મકાનમાં ચોરી થયેલી છે જે અંગેની અમારે ફરીયાદ કરવી છે જેથી અમો માનવતાના ધોરણે તેમજ ફકત સેવા કરવાના હેતુથી પોલીસ સ્ટેશને ગયેલા ત્યારે ત્યાં ફરજ પરના અધિકારી કરમુર હાજર હોય તેઓએ મને જોતાં જ કહેલ કે એ ભાઈ તું ત્યાં જ ઉભો રહે તારે અહીં શું કામ છે, જેથી મેં તેને કહેલું કે આ લોકોએ મને ફોન કરી બોલાવેલો છે એટલે હું અહીં આવ્યો છું જેથી પી.આઈ. કરમુરે કહેલું કે અહીંયા કોઈ દલાલનું કાંઈ કામ નથી.

તમે કોળી લોકો દલાલનું કામ કરો છો એમ કહી અમોને કહેલું કે, તું અહીંથી જતો રહે. આમ, અમોને કરમુર ખૂબ જ સારી રીતે ઓળખતાં હોવા છતાં તેમજ અમો સમાજના પ્રમુખ હોઈએ તે જાણતા હોવા છતાં પણ અમોને જાતિ પ્રત્યે અપમાનીત કરેલ છે અને હડધુત કરેલ છે જેથી અમોને ન્યાય મળી રહે અને આવા કોઈ સામાજિક કાર્યકરો પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે તેમની સાથે આવી ઘટના ન બને તે હેતુથી આ આવેદનપત્ર આપશ્રીને આજરોજ આપીએ છીએ. આમ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમજ વિશાળ રેલી કાઢી સમગ્ર કોળી સમાજ દ્વારા જેતપુર પી.આઈ. કરમુરને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા

મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે

રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article L & Tનું ગટર કૌભાંડ?
Next Article રાજકોટના વિશ્વનગર મેઈન રોડ પર ફૂડ વિભાગની ટીમ ત્રાટકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
TALK OF THE TOWNરાજકોટ

‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા

khaskhabarrajkot khaskhabarrajkot 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?