By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    3 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Karnataka Election 2023: કર્ણાટકમાં તમામ 224 વિધાનસભા સીટ પર મતદાન શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > Karnataka Election 2023: કર્ણાટકમાં તમામ 224 વિધાનસભા સીટ પર મતદાન શરૂ
ખાસ-ખબરરાષ્ટ્રીય

Karnataka Election 2023: કર્ણાટકમાં તમામ 224 વિધાનસભા સીટ પર મતદાન શરૂ

Khaskhabar Editor
Last updated: 2023/05/10 at 10:29 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

– ચૂંટણી માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત

કર્ણાટકમાં તમામ 224 વિધાનસભા સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણી આયોગે ચૂંટણી માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. મુખ્યમંજ્ઞી બસવરાજ બોમ્મઈ ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર, જેડીએસના મુખ્ય નેતા એચ. ડી. કુમારસ્વામી જેવા અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણીના રણ મેદાનમાં ઉતર્યા છે.

- Advertisement -

પ્રકાશ રાજ નિવેદન
અભિનેતા પ્રકાશ રાજે મતદાન કર્યા પછી જણાવ્યું છે કે, સાંપ્રદાયિક રાજનીતિની સામે મતદાન કરવાનું રહેશે. કર્ણાટકને સુંદર બનાવવાની જરૂર છે.

#WATCH | "We've to vote against communal politics. We need Karnataka to be beautiful," says Actor Prakash Raj after casting his vote for #KarnatakaAssemblyElection pic.twitter.com/bvVgTgeetP

— ANI (@ANI) May 10, 2023

- Advertisement -

ભાજપ લોકોની પાર્ટી રહી છે
કર્ણાટક સરકારમાં મંત્રી અને મલ્લેશ્વરમ ચૂંટણી ક્ષેત્રથી ભાજપ ઉમેદવાર સીએન અશ્વથનારાયણે જણાવ્યું છે કે, ભાજપ લોકોની પાર્ટી રહી છે અને તમામ વર્ગોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. વૈશ્વીકરણની પૃષ્ઠભૂમિમાં એક એવી પાર્ટીની જરૂરિયાત છે, જે પ્રતિનિધિત્ત્વ કરવા માટે પર્યાપ્ત રીતે મજબૂત છે.

#WATCH | #KarnatakaAssemblyElection2023 | Bengaluru: State's minister and BJP candidate from Malleshwaram constituency, CN Ashwathnarayan says, "…BJP has been a people's party and it represents all sections. In the background of globalisation, we need to have a party which is… pic.twitter.com/2vaXVFuvhT

— ANI (@ANI) May 10, 2023

બી. એસ. યેદિયુરપ્પા મંદિરે દર્શન કરવા પહોંચ્યા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી. એસ. યેદિયુરપ્પા તેમના પરિવાર સાથે શિકારીપુરના શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમના પુત્ર બી. વાય. વિજયેન્દ્ર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

#WATCH शिवमोग्गा: कर्नाटक के पूर्व मुख्यमंत्री और भाजपा के वरिष्ठ नेता बी.एस. येदियुरप्पा अपने परिवार के साथ शिकारीपुर के श्री हुच्चराय स्वामी मंदिर में दर्शन करने पहुंचे।

उनके बेटे, बी.वाई. विजयेंद्र विधानसभा क्षेत्र से चुनाव लड़ रहे हैं।#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/brSO3jKD0r

— ANI_HindiNews (@AHindinews) May 10, 2023

બેંગ્લોરના બીઈએસ કોલેજ જયનગરમાં વોટ નાખવા માટે પહોંચ્યા
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે બેંગ્લોરની બીઈએસ કોલેજ જયનગરમાં મતદાન કર્યું છે. મતદાન કેન્દ્ર નંબર-54 પર મોટી સંખ્યામાં લોકો વોટ કરવા માટે પહોંચ્યા છે.

बेंगलुरु: कर्नाटक विधानसभा चुनाव 2023 के लिए मतदान शुरू हुआ। तस्वीरें बीईएस कॉलेज जयनगर में मतदान केंद्र संख्या-54 से हैं। #KarnatakaAssemblyElection2023 pic.twitter.com/iUUsICy1dV

— ANI_HindiNews (@AHindinews) May 10, 2023

સિદ્ધગંગા મઠના સિદ્ધલિંગ સ્વામીએ વોટ કર્યો
સિદ્ધગંગા મઠના સિદ્ધલિંગ સ્વામીના તુમકુરુના એક મતદાન કેન્દ્ર પર વોટિંગ કર્યું હતું. કર્ણાટકના કલબુર્ગીમાં પણ વિધાનસભા ચૂંટણી 2023 માટે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.

#WATCH | Siddalinga Swami of Siddaganga mutt casts his vote for #KarnatakaElections2023, at a polling booth in Tumakuru. pic.twitter.com/x8SAdMytDK

— ANI (@ANI) May 10, 2023

PM મોદીની અપીલ
પ્રધાનમં6 નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કર્ણાટકવાસીઓને યુવા અને પહેલી વાર મતદાન કરતા મતદાતાઓને મતદાન કરવાનો આગ્રહ કર્યો છે.

Urging the people of Karnataka, particularly young and first time voters to vote in large numbers and enrich the festival of democracy.

— Narendra Modi (@narendramodi) May 10, 2023

અમિત શાહે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાનો આગ્રહ કર્યો
કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહે કર્ણાટકવાસીઓને લોકોને રાજ્યમાં સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, એક જન સમર્થક અને પ્રગતિ સમર્થક સરકાર રાજ્યને ઉંચાઈઓ પર લઈ જશે.

On voting day, I urge our sisters and brothers of Karnataka to come out in large numbers to vote for good governance, development and prosperity in the state. Your one vote can ensure a pro-people and pro-progress govt that will continue to take the state to newer heights.

— Amit Shah (@AmitShah) May 10, 2023

 

You Might Also Like

એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત

પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત

TAGGED: karnatakaelection2023, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો: જાતીય શોષણ કેસમાં દોષિત જાહેર
Next Article ઈમરાન ખાનને બીજો ઝટકો: ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને ફગાવી દીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?