By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    22 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    22 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    22 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    23 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    22 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    7 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકા ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરશે નહીં: જેડી વાન્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકા ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરશે નહીં: જેડી વાન્સ
આંતરરાષ્ટ્રીય

અમેરિકા ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરશે નહીં: જેડી વાન્સ

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 2:41 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં સીધા યુએસ લશ્કરી હસ્તક્ષેપને જેડી વાન્સે નકારી કાઢ્યો

તણાવ ઓછો કરવા માટે રાજદ્વારી પ્રોત્સાહન સુધી મર્યાદિત યુએસ ભૂમિકા પર ભાર મૂકે છે

- Advertisement -

પાકિસ્તાને ભારતમાં મિસાઇલ અને તોપખાનાના હુમલા શરૂ કર્યા હોવાથી તણાવ વધ્યો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં અમેરિકાના હસ્તક્ષેપને નકારી કાઢ્યો છે, અને બંને પક્ષોને રાજદ્વારી દ્વારા તણાવ ઓછો કરવા વિનંતી કરી છે.

ભારતના ઓપરેશન સિંદૂરથી રઘવાયું બનેલું પાકિસ્તાન સતત ભારત પર હુમલાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ તેણે ભારે પછડાટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેણે મદદ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ લંબાવ્યો છે, પરંતુ દુનિયાએ પણ પાકિસ્તાન સામેથી મોં ફેરવી લીધું છે. પાકિસ્તાને અમેરિકા સમક્ષ મદદની હાકલ કરી તો અમેરિકાએ ઉલટાનું તેને આતંકીઓનું સમર્થક ગણાવ્યું અને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની બાબતમાં અમેરિકા દખલ નહીં કરે. એ જ રીતે સિંધુ નદી કરાર મુદ્દે વિશ્વ બેન્કે પણ પાકિસ્તાનને ફટકો પહોંચાડતા કહ્યું છે કે આ કરારમાં દ્વિપક્ષીય મુદ્દે મધ્યસ્થી સિવાય તેની કોઈ ભૂમિકા નથી.

- Advertisement -

ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાને આ બાબતમાં દખલ કરવા અમેરિકા સમક્ષ માગ કરી હતી ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિમાં અમેરિકા કોઈ દખલ નહીં કરે. આ અમેરિકાનું કામ નથી. અમે બંને પક્ષોને તણાવ ઘટાડવા માટે પ્રોત્સાહન આપી શકીએ છીએ. પરંતુ અમે યુદ્ધની વચ્ચે તેમાં જોડાઈ શકીએ નહીં, કારણ કે આ અમારું કામ નથી અને અમે તેને કંટ્રોલ નથી કરી શકતા.

જેડી વેન્સે ઉમેર્યું કે, અમેરિકા ભારતીયો કે પાકિસ્તાનીઓને હથિયાર નાંખવાનું કહી શકે નહીં. અમે રાજદ્વારી માધ્યમથી તેનો ઉકેલ લાવી શકીએ છીએ. અમને આશા છે કે વર્તમાન સ્થિતિ કોઈપણ પ્રકારના વ્યાપક પ્રાદેશિક યુદ્ધ અથવા પરમાણુ યુદ્ધમાં બદલાશે નહીં. જોકે, અમને નથી લાગતું કે એવું કંઈક થશે.

અમેરિકન વિદેશ વિભાગે પાકિસ્તાનને મદદ કરવાના બદલે ઉલટાની તેની ઝાટકણી કાઢી હતી. અમેરિકન વિદેશ વિભાગે પાકિસ્તાન પર આતંકી સંગઠનોને સમર્થન આપવાનો આરોપ મૂક્યો હતો અને સ્પષ્ટ કર્યું કે, તેઓ લાંબા સમયથી આ મુદ્દા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું આવ્યું છે. વિદેશ વિભાગે કાશ્મીરના પહલગામમાં થયેલી આતંકી હિંસાને ‘ગેરકાયદે અને અસ્વીકૃત’ ગણાવી હતી અને કહ્યું કે વૈશ્વિક શાંતિ માટે તે જોખમી છે. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બૂ્રસે કહ્યું કે, પાકિસ્તાન આતંકી જૂથોને સમર્થન આપે છે. આ કોઈ નવી વાત નથી. અમે દાયકાઓથી આ મુદ્દો ઉઠાવતા આવ્યા છીએ.

દરમિયાન ભારતે સિંધુ નદીનું જળ બંધ કરી દીધા પછી પાકિસ્તાનને વિશ્વ બેન્કમાંથી પણ મોટો ફટકો પડયો છે. પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર રદ કર્યો ત્યારે પાકિસ્તાની નિષ્ણાતો કહેતા હતા કે ભારત એકતરફી રીતે કરાર રદ કરી શકે નહીં. પરંતુ હવે વિશ્વ બેન્કે પણ સ્પષ્ટ કરી દીધું છે કે સિંધુ જળ કરારનું પાલન કરવા તે ભારતને મજબૂત કરી શકે નહીં. વિશ્વ બેન્કના અધ્યક્ષ અજય બંગાએ કહ્યું કે, આ કરારમાં વિશ્વ બેન્કની ભૂમિકા માત્ર દ્વિપક્ષીય મુદ્દામાં મધ્યસ્થતાની છે. આ સિવાય વિશ્વ બેન્ક તેમાં કશું કરી શકે તેમ નથી.

વિશ્વ બેન્કના અધ્યક્ષ અજય બાંગાએ કહ્યું કે, સિંધુ જળ કરાર બે દેશ વચ્ચે છે અને તેઓ અસહમત થાય તો વિશ્વ બેન્કની ભૂમિકા વિવાદનો ઉકેલ લાવવા માટે એક તટસ્થ નિષ્ણાત અથવા મધ્યસ્થની વ્યવસ્થા કરવા માત્રની છે. અમારે નિષ્ણાતો અથવા મધ્યસ્થોની ફી એક ટ્રસ્ટ ફંડમાંથી આપવાની છે, જે સંધી સમયે વિશ્વ બેન્કે બનાવ્યું હતું. અમારી ભૂમિકા આનાથી વિશેષ કોઈ નથી.

You Might Also Like

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

TAGGED: INDIA AND PAKISTAN WAR, JD Vance, US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનની પરિસ્થિતિ લથડી: દેશમાં ઇંધણના ફાંફાં
Next Article ભારત-પાક તણાવ વચ્ચે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?