સામાન્ય સભા માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હાજર રહ્યા

સામાન્ય સભા ની સારૂ થતતા પહેલા જસદણ પંથકમાં કોરોના કાળા કહેર માં મૃત્યુ પામેલ લોકોને 2 મિનીટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી

ગત મહિને નવનિયુક્ત મહિલા પ્રમુખ અનિતાબેન રૂપરેલીયા અને ઉપપ્રમુખ તરીકે દિપુભાઈ ગીડા સર્વાનુ મતે ચુંટાયા હતા

જ્યારે આજે કારોબારી ચેરમેન તરીકે કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા સર્વાનુ મતે ચુંટાયા

અહેવાલ-કરશન બામટા આટકોટ