By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    31 minutes ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    56 minutes ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    1 hour ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    1 hour ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    39 minutes ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
જુનાગઢ

કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?

Khaskhabar Editor
Last updated: 2026/04/22 at 4:35 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસે ચાર ચોક ખાતે કેક કટિંગ અને આતશબાજી

ધારાસભ્ય દેવા માલમ સહિત કાર્યકર્તાઓની હાજરીથી વિવાદ ઉગ્ર બન્યો

- Advertisement -

‘શક્તિ પ્રદર્શન’ જેવી ઉજવણી: શું નેતાઓ માટે અલગ કાયદો હોય? લોકોમાં ઉઠતા સવાલો

વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી મામલો દબાવી દેવાશે ?

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22

- Advertisement -

લોકશાહીના પર્વ સમાન ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ હોય ત્યારે કાયદાના પાલનમાં વધુ સાવચેતી અને જવાબદારી અપેક્ષિત રહે છે. તેમ છતાં જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં થયેલી એક ઘટનાએ આ સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવતાં આચારસંહિતાના ભંગની ચર્ચા ઉઠી છે.
મળતી માહિતી મુજબ, કેશોદના વ્યસ્ત ગણાતા ચાર ચોક વિસ્તારમાં આ ઉજવણી યોજાઈ હતી. જાહેર માર્ગની વચ્ચે કેક કાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આતશબાજી પણ કરવામાં આવી હતી. ભીડ અને ફટાકડાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તંત્રની કોઈ દેખીતી કાર્યવાહી ન થતાં, વહીવટી તંત્રની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે. આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવા માલમ તથા સ્થાનિક સ્તરના ઉમેદવારો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓની હાજરી નોંધાઈ હતી. જેના કારણે આ ઉજવણીને એક રાજકીય પ્રદર્શનનું સ્વરૂપ મળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકીય આગેવાનો દ્વારા નિયમોના પાલનમાં ઉદાસીનતા દાખવવામાં આવે તો સામાન્ય નાગરિકો માટે કાયદાની લાગુ પડતી સમાનતા અંગે પ્રશ્નો ઉદ્ભવે છે.
ઘટના બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. લોકોમાં ચર્ચા છે કે, સામાન્ય નાગરિક દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી થાય છે, જ્યારે રાજકીય આગેવાનો સામે તંત્ર કેમ મૌન છે? આ ઘટનાએ ‘સૌ માટે સમાન કાયદો’ના સિદ્ધાંતને પડકાર્યો છે. આગામી 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ આદર્શ વર્તન દાખવવાની જરૂરિયાત છે. જાહેર સ્થળોએ આ પ્રકારની ઉજવણી અને આતશબાજી નાગરિકોને તકલીફ પહોંચાડે છે અને પક્ષની છબીને પણ નુકસાન પહોંચાડી શકે છે. હવે જોવાનું રહ્યું કે જૂનાગઢ જિલ્લાનું વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી મામલો દબાવી દેવાશે.

અમે જાહેર રસ્તા પર ઉજવણી નથી કરી

આ સમગ્ર વિવાદ અંગે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ એક ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, અમે કેશોદમાં આવેલા શ્રીરામ ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે ગયા હતા. જે કંઈ ફટાકડા ફૂટ્યા છે તે મૂર્તિ પાસે જ ફૂટ્યા છે, અમે કોઈ પણ જાતના જાહેર રોડ પર આવી કોઈ ઉજવણી કરી નથી. તેમણે આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે આ બાબતને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
Next Article કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?