By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 day ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    11 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    11 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    12 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    12 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    7 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    13 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    13 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હોંગકોંગ સિક્સેસ 2025 માટે ભારતની ટીમની જાહેરાત, દિનેશ કાર્તિક ટીમનું નેતૃત્વ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > હોંગકોંગ સિક્સેસ 2025 માટે ભારતની ટીમની જાહેરાત, દિનેશ કાર્તિક ટીમનું નેતૃત્વ કરશે
સ્પોર્ટ્સ

હોંગકોંગ સિક્સેસ 2025 માટે ભારતની ટીમની જાહેરાત, દિનેશ કાર્તિક ટીમનું નેતૃત્વ કરશે

Khaskhabar Editor
Last updated: 2025/11/06 at 12:24 PM
Khaskhabar Editor 8 months ago
Share
2 Min Read
SHARE

દિનેશ કાર્તિક 6-9 નવેમ્બર વચ્ચે યોજાનારી હોંગકોંગ સિક્સેસ 2025 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

હોંગકોંગ સિક્સેસ 2025 પાછું આવ્યું છે અને 6-9 નવેમ્બર દરમિયાન મોંગ કોક, હોંગકોંગમાં રમાશે. અને ઘણા વિલંબ બાદ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અપેક્ષા મુજબ, ભારત નિવૃત્ત ખેલાડીઓના સમૂહ સાથે ગયું છે, જેમાં દિનેશ કાર્તિક ટીમનું નેતૃત્વ કરશે.

- Advertisement -
હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ 2025 આગામી 7 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને 9 નવેમ્બર સુધી ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ પર રમાશે. આ રોમાંચક છ ઓવરની ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ માટે કુલ 7 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, અને ટીમનું નેતૃત્વ અનુભવી વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિક કરશે. આ ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ તેમજ સ્થાનિક ક્રિકેટના દિગ્ગજોનો સમાવેશ થાય છે.

હોંગકોંગ સિક્સેસ માટે ભારતની ટીમની જાહેરાત

ટીમમાં ગઈ એડિશનના કેપ્ટન રોબિન ઉથપ્પાની ટીમમાં વાપસી કરી રહ્યા હોવાના સમાચાર છે. 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા ઉથપ્પાએ 2024ની ટુર્નામેન્ટમાં ઓમાન સામે માત્ર 13 બોલમાં 52 રનની ધમાકેદાર રમત રમી હતી. ટોચના ક્રમમાં તેની વિસ્ફોટક બેટિંગ ભારતની ઝડપી શરૂઆત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગયા વર્ષની ટુર્નામેન્ટમાં સૌથી સફળ ભારતીય બેટર ભરત ચિપલીની પણ પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ એડિશનમાં તેણે કુલ 156 રન બનાવ્યા હતા, જેમાં પાકિસ્તાન સામે 16 બોલમાં અણનમ 53 રનનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની આ વખતે હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટમાં પણ જોવા મળશે. જમણા હાથનો મધ્યમ-ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુન બોલિંગ વિભાગનું નેતૃત્વ કરશે. ભારત માટે ટેસ્ટ અને વનડે રમી ચૂકેલા મિથુન પાસે ઘરેલુ ક્રિકેટમાં 330 થી વધુ ફર્સ્ટ-ક્લાસ વિકેટ છે. ડાબોડી સ્પિનર ​​શાહબાઝ નદીમ અને બેટર પ્રિયંક પંચાલ પણ ભારતીય ટીમનો ભાગ છે.

પાકિસ્તાન સાથે ટક્કર

- Advertisement -

ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો 7 નવેમ્બરે એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ 8 નવેમ્બરે કુવૈતનો સામનો કરશે.એ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાનનો સામનો કરશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.

ભારતીય ટીમ 

દિનેશ કાર્તિક (કેપ્ટન), રોબિન ઉથપ્પા, ભરત ચિપલી, સ્ટુઅર્ટ બિન્ની, અભિમન્યુ મિથુન, શાહબાઝ નદીમ, પ્રિયાંક પંચાલ.

You Might Also Like

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાહુલ ગાંધીના પ્રેસ કોન્ફ્રન્સમાં હરિયાણામાં મોડેલ પર 7 વખત મતદાનના આરોપ પર લારિસે આપ્યો જવાબ
Next Article આવતી કાલે શુક્ર ગ્રહ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકોને અસર કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?