By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    52 minutes ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 minutes ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    35 minutes ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાહુલ ગાંધીના પ્રેસ કોન્ફ્રન્સમાં હરિયાણામાં મોડેલ પર 7 વખત મતદાનના આરોપ પર લારિસે આપ્યો જવાબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > રાહુલ ગાંધીના પ્રેસ કોન્ફ્રન્સમાં હરિયાણામાં મોડેલ પર 7 વખત મતદાનના આરોપ પર લારિસે આપ્યો જવાબ
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

રાહુલ ગાંધીના પ્રેસ કોન્ફ્રન્સમાં હરિયાણામાં મોડેલ પર 7 વખત મતદાનના આરોપ પર લારિસે આપ્યો જવાબ

Khaskhabar Editor
Last updated: 2025/11/06 at 12:12 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

બ્રાઝિલની એક મોડેલે તેના કિશોરવયના ફોટાનો ભારતના “મત ચોરી” વિવાદમાં ભૂલથી ઉપયોગ કર્યા પછી આઘાત વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ તસવીર રજૂ કરી, દાવો કર્યો કે તે એવા મતદારનું પ્રતિનિધિત્વ કરે છે જેણે હરિયાણામાં ઘણી વખત મતદાન કર્યું હતું. જો કે, ચૂંટણી પંચે ત્યારપછી આ આરોપોને ફગાવી દીધા છે, પરંતુ આ ઘટનાએ વ્યાપક ઓનલાઈન ચર્ચા જગાવી છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ફરી એકવાર ચૂંટણી પંચના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણાની મતદાર યાદીમાં 25 લાખ બોગસ નામ છે.

- Advertisement -

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હરિયાણામાં બ્રાઝિલની એક મોડેલે 22 વખત મતદાન કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ મોડેલનું નામ આખરે હરિયાણાની મતદાર યાદીમાં ક્યાંથી આવ્યું. રાહુલ ગાંધીએ તે યુવતીનું નામ Matheus Ferrero જણાવ્યું છે.

આ પ્રેસ કોન્ફરન્સ પછી બ્રાઝિલની આ યુવતીએ પ્રતિક્રિયા આપી છે. જોકે, તેણે પોતાની પ્રતિક્રિયા બ્રાઝિલિયન ભાષામાં આપી છે. જણાવી દઈએ કે તેનું નામ લારિસ (Laris) છે. તે અગાઉ મોડેલિંગ કરતી હતી, પરંતુ હવે તેણે આ વ્યવસાયથી દૂરી બનાવી લીધી છે. જોકે, તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટીવ રહે છે. લારિસે કહ્યું કે તેને ભારતમાંથી ઘણા પત્રકારોના મેસેજ આવી રહ્યા છે.

બ્રાઝિલિયન મોડેલનું નિવેદન

- Advertisement -

‘હેલો ઇન્ડિયા, હું જ છું એ બ્રાઝિલિયન મોડેલ જેના વિશે તમે બધા વાત કરી રહ્યા છો… જુઓ, સૌથી પહેલા હું સ્પષ્ટ કરી દઉં. મારે ભારતની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. મને ભારતીય પત્રકારો માટે એક વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યું હતું અને હું બસ તે જ કરી રહી હતી. સાચું કહું તો, હું ક્યારેય ભારત આવી પણ નથી. હું પહેલા મોડેલ હતી, હવે ડિજિટલ ઇન્ફ્લુએન્સર છું. પણ હા, મને ભારતના લોકો માટે ખૂબ પ્રેમ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર… નમસ્તે!

મોડેલે વધુમાં કહ્યું કે, ‘હવે આ આખો મામલો થોડો ગંભીર થઈ ગયો છે. કેટલાક ભારતીય પત્રકારો મારો સંપર્ક કરી રહ્યા છે, મારા વિશે જાણવા માંગે છે, ઇન્ટરવ્યૂ લેવા માંગે છે અને હા, મેં બધાને જવાબ આપ્યો છે. દરેક સવાલનો.’

મેથ્યુસ ફેરેરોએ કહ્યું કે, ‘હા, હું જ તે રહસ્યમય બ્રાઝિલિયન મહિલા છું, તે જ જેને તમે બધા શોધી રહ્યા છો. પણ હું તો બસ બાળકો સાથે કામ કરું છું, આટલું જ. હવે તો હું મોડેલ પણ નથી અને તમારા હિસાબે હવે રહસ્યમય પણ બની ગઈ છું! મારા ભારતીય મિત્રો, મારા ઇન્સ્ટાગ્રામ પર તમારું સ્વાગત છે. ચાલો, હવે હું તમારા સૌ સાથે વાત કરીશ. જે તસવીરો ફેલાઈ. તે હું નહોતી, માત્ર મારી તસવીરો હતી. તેમ છતાં, હું તમારી ચિંતા અને દયાની ભાવના માટે ખરેખર આભારી છું.’

આ ગંભીર મામલા વિષે વાત કરતા મેથ્યુસ ફેરેરોએ કહ્યું કે, ‘ઘણા લોકો કહે છે કે, શું હું ઇન્ડિયન જેવી દેખાઉં છું? મને તો લાગે છે કે હું થોડી મેક્સિકન જેવી દેખાઉં છું! પણ ખરેખર, હું ભારતની જનતાની દયાથી ખૂબ પ્રભાવિત છું. તમે મારી સ્ટોરીઝ જુઓ છો, તેને અખબારો સુધી પહોંચાડો છો અને તેનો અનુવાદ કરો છો. આ મારા માટે ખૂબ મોટી વાત છે. મેં આ વીડિયો ભારતના લોકો માટે બનાવ્યો છે. તમારા માટે. હવે તો મારે હિન્દીના (ગુજરાતીના) કેટલાક શબ્દો પણ શીખવા પડશે. અત્યારે તો હું માત્ર નમસ્તે જ જાણું છું, પણ કદાચ હવે વધુ શીખી લઈશ. અને હા… કદાચ હું હવે ભારતમાં ફેમસ થવાની છું! વિચારો તો ખરા, એક બ્રાઝિલિયન મોડેલ… ભારતમાં ફેમસ! પણ આ મુદ્દા પર બસ આટલું જ કહેવા માંગીશ. મામલો હવે બહુ ગંભીર થઈ ગયો છે અને મારે જે કહેવાનું હતું, તે મેં કહી દીધું છે.’

રાહુલ ગાંધીનો દાવો

રાહુલ ગાંધીએ 5 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે જ્યારે હરિયાણામાં ચૂંટણી થઈ હતી, તે સમયે 25 લાખ બોગસ મતદારો હતા. તેમણે એક બ્રાઝિલિયન મોડેલના ફોટોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ તસવીરનો 22 વખત અલગ-અલગ નામો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મહિલા કોણ છે? બ્રાઝિલની મોડેલ છે, પરંતુ હરિયાણામાં 22 વખત વોટ નાખી ચૂકી છે.’

You Might Also Like

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

TAGGED: Haryana, RAHUL GANDHI, rahul gandhis press conference
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન: સવારે 11 વાગ્યા સુધીમાં 27.5%થી વધુ મતદાન
Next Article હોંગકોંગ સિક્સેસ 2025 માટે ભારતની ટીમની જાહેરાત, દિનેશ કાર્તિક ટીમનું નેતૃત્વ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
આંતરરાષ્ટ્રીય

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?