By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    11 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    13 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    13 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    13 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    13 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવાનું દબાણ હતું : વિદેશમંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવાનું દબાણ હતું : વિદેશમંત્રી
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવાનું દબાણ હતું : વિદેશમંત્રી

Khaskhabar Editor
Last updated: 2024/04/03 at 12:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ગ્લોબલ વિલેજમાં ભારતના સંબંધો અનેક દેશો સાથેના સંબંધો ઘનિષ્ટ

રાતા સમુદ્રમાં સોમાલિયાના ચાંચિયાઓના હુમલા અને ડ્રોન એટેકથી ખતરામાં આવેલી શિપિંગ લાઈનના વિકલ્પે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાથી અરબી સમુદ્ર પાર કરીને યુનાઈટેડ આરબ અમિરાત અને સાઉદી અરેબિયાને પાર કરીને ભૂમધ્ય સમુદ્રમાં થઈને અલગથી કનેક્ટિવિટી બનાવવામાં આવશે. આ માર્ગ વિકસાવીને સુએઝ કેનાલને સાવ જ ચાતરી જઈને પણ વેપાર ચાલુ રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ રીતે ઈરાન-ચોબહાર થઈને રશિયા તરફ લઈ જવાઈ રહ્યો છે. સુએઝ કેનાલની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

- Advertisement -

મણિપુરની સીમાથી આગળ વધીને હાઈવે તૈયાર કરવામાં આવશે

વિદેશમંત્રી એસ.જયશંકરે અમદાવાદ અને રાજકોટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ કોરિડોરનો આજકાલ વધુ ઉપયોગ થવા માંડયો છે. ઉત્તર ધ્રુવમાં બરફ ઓગળવા માંડ્યો હોવાથી રશિયાથી આગળ થઈને યુરોપના દેશોમા પણ જવાનો માર્ગ આ વિસ્તારમાંથી થઈ જશે. આ એક કલ્પના નથી. આવનારા દિવસોની વાસ્તવિક્તા છે. આ જ રીતે મણિપુરની સીમાથી આગળ વધીને હાઈવે તૈયાર કરવામાં આવશે. મણિપુર બોર્ડરથી વિયેટનામ સુધી જઈ શકાય તેવી સ્ટ્રાલય, સાઉદી અરેબિયા સહિતના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને ભારતે નવા માર્કેટ ઊભા કરવામાં પણ સફળતા મેળવી છે. ભારત આજે વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર છે. થોડા વરસોમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે. આગામી વર્ષોમાં ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બનવાને સક્ષમ છે.

"There was a time when PM talked about China first": EAM Jaishankar invokes Nehru in dig at Cong

- Advertisement -

Read @ANI Story | https://t.co/6mqXilJwLi#EAMJaishankar #China #PMNehru #Congress #India pic.twitter.com/GQZaheCMjK

— ANI Digital (@ani_digital) April 3, 2024

ભારતના સંબંધો અનેક દેશો સાથેના સંબંધો ઘનિષ્ટ થઈ રહ્યા : જયશંકર

ગ્લોબલ વિલેજમાં ભારતના સંબંધો અનેક દેશો સાથેના સંબંધો ઘનિષ્ટ થઈ રહ્યા છે અને આ સંબંધો જ વિકસિત ભારતનો પાયો નાખી રહ્યા છે. દેશના અર્થતંત્રના વિકાસ માટે પાંચ બાબતો મહત્વની છે. તેમાં પ્રોડક્શન, કન્ઝમ્પશન, ટેક્નોલોજી, લોજિસ્ટિક અને દેશની ડેમોગ્રાફી જ મહત્વના છે. આ પાંચેય મોરચે ભારતે છેલ્લા દસ વર્ષમાં ગજબની કામગીરી કરી દેખાડી છે, એમ આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરનેશનલ પોલિસી, એ કેટાલિસ્ટ ફોર વિકસિત ભારત અંગે બોલતા વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રસ્તુત નિવેદન કર્યું હતું. વિશ્વના ઘણાં દેશોમાં વસતિ ઘટી રહી છે. તેમને ટેલન્ટ પ્રતિભાની અછત વરતાઈ રહી છે. આ સંજોગોમાં ભારત પાંચેય આગળ લઈને દેશે વિશ્વ વિકાસની કેડી પર મૂકી રહ્યું છે.

ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવાનું દબાણ હતું : વિદેશમંત્રી

યુક્રેનના યુદ્ધને કારણે ક્રૂડની સમસ્યા ઊભી થઈ. ભારત પર દબાણ હતું કે રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદો. તેમ ન થયું હોત તો બધાં જ અખાતના દેશો તરફ દોડ્યા હોત અને પેટ્રોલ-ડિઝલના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા હોત. તેથી ભારતે સ્ટેન્ડ લીધું કે અમે અમારા ગ્રાહકોના-વપરાશકારના હિતમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનો નિર્ણય લઈએ છીએ. આવી જ બીજી તક જેટ એન્જિનની ટેક્નોલોજીની આવી. ભારતને જેટ એન્જિનની ટેક્નોલોજી ભારતમાં પ્રોડક્શન કરવા માટે મેળવી દેખાડી છે. આજકાલ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં દેશો બહુ ઉત્સુક હોતા નથી. સોલાર પાવર, ડ્રોન, સ્પેસ ટેક્નોલોજી ટ્રાન્સફરમાં તકલીફ પડી રહી છે. વિદેશનીતિમાં ભારતના સંબંધો અમેરિકા સાથેના ઘનિષ્ટ થતાં આ શક્ય બન્યું હતું તેવું જ સેમિકન્ડક્ટર્સ ચિપ્સની ટેક્નોલોજીની બાબતમાં બન્યું છે.

ચિપ્સ બનાવવામાં જે દેશ આગળ હશે તે દેશ દુનિયાનું નેતૃત્વ કરશે

ચિપ્સ બનાવવામાં જે દેશ આગળ હશે તે દેશ દુનિયાનું નેતૃત્વ કરશે. ગત જૂનમાં ભારતના પ્રધાનમંત્રીની અમેરિકાની મુલાકાત દરમિયાન તે શક્ય બન્યું છે. વિદેશ નીતિનો જ આ પરિણામ છે. ચિપ્સ વિના ભારતના ઓટો ઉદ્યોગની હાલત કફોડી થઈ હતી. હવે વિકસિત ભારત બનાવવા સેમિકન્ડક્ટરની ટેકનોલોજીને માસ્ટર કરવી એ ભારતની તાતી જરૂરિયાત હતી. પ્રધાનમંત્રીએ અમેરિકાના પ્રમુખ જો બાઈડન સાથે અમેરિકાની ત્રણ કંપની માઈક્રોન, લેમ રિસર્ચ અને અપ્લાઈ મટિરિયલ બનાવતી કંપની ભારતમાં આવવા તૈયાર થઈ હતી. આ જ વિદેશ નીતિની સફળતા છે. એસ. જયશંકરે કહ્યું હતું કે આ શક્ય બન્યું કોરાનાની મહામારીની સમયમાં દુનિયાના અમેરિકા સહિતના 101 દેશોને હાઈડ્રોકિસ ક્લોરોક્વિનનો સપ્લયા આપીને ભારતે અનેક દેશોને મદદ કરી હતી. તેની સાથે જ અન્ય દેશો સાથે બિઝનેસ કરવામાં સલામતીનો માહોલ ઊભો કરવો તે પણ વિદેશ નીતિનો જ હિસ્સો છે. નોર્થ અમેરિકા, યુરોપ અને અખાતના દેશોના સલામત માર્કેટમાં ભારતીય પ્રોડક્ટ્સને માર્કેટ મળે તેનો પ્રયાસ પણ વિદેશ નીતિના માધ્યમથી કરવામાં આવે છે.

અરુણાચલને ભારતથી કોઈ જ અલગ કરી શકશે નહિ

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ પર આક્રમણ કરીને તે વિસ્તારનું નામ બદલી નાખવાની ઘટના અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ચીન ભલે નામ બદલી નાખવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેના નામ બદલવાર્થી તે વિસ્તાર ચીનને થઈ જવાનો નથી. અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. લડાખમાં મોજૂદ ભારતીય સેના તેનું કામ સંગીન રીતે કરી રહી જ છે. આ જ રીતે પાકિસ્તાન સરહદી વિસ્તારમાંની તંગદિલી હળવી કરવામાં ફાળો નહિ આપે ત્યાં સુધી તેની સાથે વેપાર થવાની સંભાવના જ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારત તેને ત્રાસવાદને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા તૈયાર નથી.

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

TAGGED: ahemdabad, externalaffairsminister, india, JAISHANKAR, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાઈવાનમાં તબાહીનું તાંડવ : 7.4ની તીવ્રતાનો ભૂકંપ
Next Article માર્ચમાં ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ વધીને 59.10 સાથે 16 વર્ષની ઊંચી ટોચે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?