By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    48 minutes ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    22 hours ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    42 minutes ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    22 hours ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    22 hours ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    24 hours ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    7 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૈશ્વિક MRO હબ માટે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નવી પાંખો! હૈદરાબાદમાં ફ્રેન્ચ ફ્લાઇંગ જાયન્ટ સેફ્રાન 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > વૈશ્વિક MRO હબ માટે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નવી પાંખો! હૈદરાબાદમાં ફ્રેન્ચ ફ્લાઇંગ જાયન્ટ સેફ્રાન 
SCIENCE-TECHNOLOGY

વૈશ્વિક MRO હબ માટે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નવી પાંખો! હૈદરાબાદમાં ફ્રેન્ચ ફ્લાઇંગ જાયન્ટ સેફ્રાન 

Khaskhabar Editor
Last updated: 2025/11/27 at 2:41 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

ભારતને મોટી સફળતા મળી: ફ્રાન્સ ફાઇટર જેટના એન્જિન નિમાર્ણમાં માર્ગ મોકળો થયો

ફ્રેન્ચ એરોસ્પેસ જાયન્ટ Safran એ હૈદરાબાદમાં અત્યાધુનિક LEAP અને M88 એન્જિન MRO સુવિધાઓ લોન્ચ કરી, વૈશ્વિક એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) હબ તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી

- Advertisement -
ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની સફ્રાન ભારતને ફાઇટર જેટ એન્જિનની 100 ટકા ટેકનોલોજી ટ્રાન્સફર માટે તૈયાર થઇ ગઇ છે. જે હેઠળ ફ્રાન્સની આ કંપની ભારતને એન્જિનનાં મહત્ત્વપૂર્ણ હોટ સેક્શનની ટેકનોલોજી પણ આપવા માટે તૈયાર થઇ ગઇ છે. જે પાંચમી પેઢીની સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)માં ઉપયોગમાં લેવામાં આવનાર છે. જેના કારણે ફાઇટર એન્જિનનાં નિમાર્ણમાં ભારતને ઘણી મોટી સફળતા મળી છે કારણકે સ્વદેશી એન્જિન ભારત માટે સૌથી મોટો પડકાર રહ્યો છે.

એક રિપોર્ટ અનુસાર મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ફાઇટર જેટ એન્જિન નિર્માણનો માર્ગ મોકળો થઇ ગયો છે. સફ્રાનનાં સીઇઓ ઓલિવિયર એન્ડ્રીઝે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર છે. અમે ભારતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ની સાથે મળી એક નવું એન્જિન બનાવવા જઇ રહ્યાં છે. આ મોટી સિદ્ધિ છે કારણકે અન્ય કોઇએ પણ આ ઓફર આપી નથી.

એએમસીએ બે એન્જિનવાળું એક એડવાન્સ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ હશે જેમાં 120 થી 140 કીલોન્યૂટન પાવરવાળા એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને સફ્રાન તેની ટેકનોલોજી પણ ભારતને સોંપવા માટે તૈયાર થઇ છે.

આ ભારતનું પોતાનું પ્રથમ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ હશે જે દુશ્મનના રડાર અને સેન્સરને માત આપવામાં સક્ષમ હશે. રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં આ સંબધમાં ડીઆરડીઓના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબલિશમેન્ટ (જીટીઆરઇ)ની સાથે સંયુક્ત કંપનીની જાહેરાત કરશે. જેના પર લગભગ 7 અબજ ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતની પાસે જેટલા પણ ફાઇટર જેટ છે તેના એન્જિન વિદેશી છે. કોઇ પણ ફાઇટર જેટનો ખર્ચનો મોટો હિસ્સો એન્જિન અને મેઇન્ટેનન્સ પાછળ જાય છે.

- Advertisement -

જો આ એન્જિન વિદેશી ટેકનોલોજીથી મેક ઇન ઇન્ડિયા હેઠળ બનવા લાગશે તો તેના ખર્ચમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. સફ્રાનના સીઇઓએ પણ જણાવ્યું હતું કે જે સમજૂતી તરફ તે આગળ વધી રહ્યાં છે તેમાં ફાઇટર જેટથી જોડાયેલ કંપ્રેશર અને ટર્બાઇન અંગે પણ વાત થઇ રહી છે. જેનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ પણ ભારતની પાસે રહેશે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article HR88B8888 ભારતનો સૌથી મોંઘો કાર રજીસ્ટ્રેશન નંબર બન્યો રૂ. 1.17 કરોડ
Next Article પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂનાં વાહનો ભંગારઃ રોડ ટેક્સ રાહતની સ્કીમ છતાં પોલિસી ફલોપ
વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?