By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    8 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    1 day ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    8 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    8 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    8 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતે 135 રનથી ચોથી T20 જીતીને સિરીઝ કબજે કરી: આફ્રિકાની સૌથી મોટી હાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતે 135 રનથી ચોથી T20 જીતીને સિરીઝ કબજે કરી: આફ્રિકાની સૌથી મોટી હાર
સ્પોર્ટ્સ

ભારતે 135 રનથી ચોથી T20 જીતીને સિરીઝ કબજે કરી: આફ્રિકાની સૌથી મોટી હાર

Khaskhabar Editor
Last updated: 2024/11/16 at 5:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અર્શદીપે 3 વિકેટ લીધી; તિલક-સેમસને સદી ફટકારી
ચાર મેચમાં 280 રન કરનાર તિલક વર્મા પ્લેયર ઓફ ધી મેચ અને સીરીઝ જાહેર થયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી ઝ20 મેચ જીતીને શ્રેણી 3-1થી જીતી લીધી. સંજુ સેમસન અને તિલક વર્માની શાનદાર પાવર હિટિંગ ઇનિંગ્સ બાદ ભારતે અર્શદીપ સિંહની આગેવાની હેઠળના બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે ચોથી ઝ20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું.આ રીતે ભારતે ચાર મેચોની આ શ્રેણી 3-1થી જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં એક વિકેટે 283 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 18.2 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપે ત્રણ જ્યારે વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ તેણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમ માટે ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલરે મક્કમ ઇનિંગ રમીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બંને બેટ્સમેનના આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ વાપસી કરી શકી ન હતી અને વિશાળ સ્કોર સામે ઝઝૂમી હતી.દક્ષિણ આફ્રિકા માટે સ્ટબ્સે સૌથી વધુ 43 રન બનાવ્યા જ્યારે મિલરે 36 રન બનાવ્યા. માર્કો જેન્સન 12 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલા છેલ્લી બે મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી ન શકનાર સેમસને ફરી એકવાર સદી ફટકારી હતી જ્યારે તિલક સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. તિલકે 47 બોલમાં નવ ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 120 રન અને સેમસને 56 બોલમાં છ ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી અણનમ 109 રન બનાવ્યા હતા. આ સાથે સેમસન અને તિલકએ ટી20માં ભારત માટે સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી.

- Advertisement -

તિલકે સાઉથ આફ્રિકા સામે સતત બીજી મેચમાં સદી ફટકારી હતી અને તે ખાસ યાદીમાં સામેલ થઈ ગયો હતો. તિલક ઝ20 ઈન્ટરનેશનલમાં સતત બે મેચમાં સદી ફટકારનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. તિલક પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકોન, દક્ષિણ આફ્રિકાના રિલે રોસો, ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને ભારતના સંજુ સેમસન આ કરી ચુક્યા છે. ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન તિલક 41 બોલમાં તેની સદી પૂરી કરી અને ભારત માટે ઝ20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા બેટ્સમેન બન્યા છે. ભારત માટે, રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે 2019માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.આ સાથે, તિલક ઝ20 દ્વિપક્ષીય શ્રેણીમાં બે સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન છે. તિલક સદી ફટકારે તે પહેલાં, સંજુ સેમસન દ્વિપક્ષીય શ્રેણીમાં બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો.

You Might Also Like

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

TAGGED: africa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં ઠંડીનો ચમકારો તીવ્ર બન્યો
Next Article આવતીકાલે નાગરિક બેન્કનો ચૂંટણી જંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?