By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    16 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    16 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    16 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    16 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતે દિલધડક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતે દિલધડક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો
સ્પોર્ટ્સ

ભારતે દિલધડક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો

Khaskhabar Editor
Last updated: 2025/09/29 at 1:06 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ભારતે પાકિસ્તાનને હરાવી 9મો એશિયા કપ જીત્યો

કુલદીપ-અક્ષર અને વરૂણની ઘાતક સ્પિન બોલિંગના કમાલ બાદ તિલક વર્માની 53 બોલમાં 69 રનની અણનમ ઈનિંગ તેમજ તેની દુબે (33)  સાથેની 60 રનની પાંચમી વિકેટની નિર્ણાયક ભાગીદારીને સહારે ભારતે દિલધડક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજય આપીને રેકોર્ડ નવમી વખત એશિયા કપ જીતી લીધો હતો. ક્રિકેટ ચાહકોના શ્વાસ અધ્ધર કરી દેનારી એશિયા કપ ટી-20ની ફાઈનલમાં 147ના ટાર્ગેટનો પીછો કરતાં 20/3 પર ફસડાયેલા ભારતે જબરજસ્ત કમબેક કર્યું હતુ અને 19.4  ઓવરમાં પાંચ  વિકેટે  150  રન નોંધાવીને યાદગાર જીત હાંસલ કરી હતી. રિન્કુ સિંઘે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.

- Advertisement -
ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાન પર પ્રભુત્વ જાળવી રાખતાં વિજયી હેટ્રિક સર્જવા સાથે ટાઈટલ જીતવાનો અનોખો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ ટાઈટલ જાળવી રાખ્યું હતુ. આ ઉપરાંત ભારતે 2016 પછી પહેલીવાર ટી-20ના ફોરમેટમાં એશિયા કપ જીતવામા સફળતા મેળવી હતી. ભારતે સૌથી વધુ વખત એશિયા કપ જીતવાના પોતાના જ રેકોર્ડને વધુ ઊંચે લઈ જતાં નવમી વખત ટાઈટલ મેળવ્યું હતુ. જ્યારે પાકિસ્તાન એશિયા કપમાં છઠ્ઠી ફાઈનલ રમતાં ચોથી વખત હાર્યું હતુ.

હાઈવોલ્ટેજ ફાઈનલમાં જીતવા માટેના 147ના આસાન લાગતા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે અભિષેક (5) બાદ સૂર્યકુમાર (1) અને ગિલ (12) જેવા ધરખમ બેટ્સમેનોની વિકેટ માત્ર 20 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ભારતને અત્યંત નાજુક સ્થિતિમાંથી ઉગારતાં યુવા બેટ્સમેન તિલક વર્માએ ભારે પરિપક્વતા સાથે બેટિંગ કરતાં ૫૩ બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 69 રનની અણનમ ઈનિંગ રમી હતી. તિલકે સેમસન (24) સાથે ચોથી વિકેટમાં 50 બોલમાં 57અને દુબે (33) સાથે પાંચમી વિકેટમાં 40 બોલમાં 60 રન જોડતાં ભારતની જીત અપાવી હતી. તિલક-રિન્કુની જોડીએ ભારતને વિજય અપાવ્યો હતો. અશરફે ત્રણ વિકેટ મેળવી હતી.

અગાઉ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. ઓપનર ફરહાને 38 બોલમાં 57 રન ફટકાર્યા હતા. તેણે ઝમાન (46)ની સાથે મળીને 84 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારતીય સ્પિનર વરૂણે 10મી ઓવરમાં આ ભાગીદારીને તોડતા ફરહાનને આઉટ કર્યો હતો.

ભારતીય સ્પિનરોએ  પછી તો બાજી પલ્ટી નાંખી હતી. કુલદીપે અયુબ (14)ને, અક્ષરે હારિસ (0)ને અને વરૂણે ઝમાન (46)ને આઉટ કર્યા હતા. તલત (1) અક્ષરનો બીજો શિકાર બન્યો હતો. કુલદીપ યાદવે આ પછી એક જ ઓવરમાં આગા (8), આફ્રિદી (0) અને અશરફ (0)ની વિકેટ ઝડપતાં પાકિસ્તાનને સાવ હાંસિયામાં ધકેલી દીધુ હતુ. બુમરાહે આખરે રઉફ બાદ નવાઝને આઉટ કરતાં પાકિસ્તાન 19.1 ઓવરમાં 146 રનમાં સમેટાયું હતુ.  કુલદીપ યાદવે 30 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, અક્ષર અને  વરૂણે 2-2 વિકેટ મેળવી હતી.

- Advertisement -

You Might Also Like

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ

TAGGED: Asia Cup, India beat Pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 17 વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની આગરાની હોટેલમાંથી ધરપકડ કરાઈ
Next Article જીત બાદ પણ ભારતીય ટીમે ACCના અધ્યક્ષના હસ્તે ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો, બુમરાહે આપ્યો તેની જ ભાષામાં જવાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?