By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    5 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    5 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    5 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    5 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલીના ગુજસીટોકના ગુનામાં બે કાઠી શખ્સનો જામીન ઉપર છૂટકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અમરેલીના ગુજસીટોકના ગુનામાં બે કાઠી શખ્સનો જામીન ઉપર છૂટકારો
ગુજરાતરાજકોટ

અમરેલીના ગુજસીટોકના ગુનામાં બે કાઠી શખ્સનો જામીન ઉપર છૂટકારો

Khaskhabar Editor
Last updated: 2022/10/06 at 5:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ગુનામાં સુપ્રિમ કોર્ટે શીવરાજ ઉર્ફે મુન્નાને છોડ્યા બાદ ગૌતમ નાજકુભાઈ ખુમાણ તથા નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણનો રેગ્યુલર જામીન ઉપર છૂટકારો

ખાસ-ખબર સંવાદદાતા
અમરેલીમાં વર્ષ 2020માં સરકાર દ્વારા એસ.પી. તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક કરવામાં આવેલ અને તેના દ્વારા અમરેલીના માથાભારે શખ્સો તથા હિસ્ટ્રીશીટર તેમજ અનેક ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ શીવરાજ રામકુભાઈ વિછીંયા, સોનુ ડાંગર, નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાજકુભાઈ ખુમાણ વગેરે લોકો સામે ગુજસીટોકના કાયદા હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવેલ. જેમાં તમામ આરોપીઓના ગુન્હાઓ દર્શાવવામાં આવેલ અને જેમાં નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાજકુભાઈ ખુમાણ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવેલ અને તેમને રિમાન્ડ આપવામાં આવેલ ત્યારબાદ સુરક્ષાના કારણોસર તેમને અલગ-અલગ જેલમાં મોકલવામાં આવેલ હતા.

- Advertisement -

આ ગુન્હામાં બિલ્ડરો, જમીન મકાનના ધંધાર્થી તથા અન્ય લોકોને આરોપી દર્શાવેલ હતા અને તેમની સામે ઓર્ગેનાઈઝ્ડ સિન્ડીકેટ રચીને અમરેલી તથા આજુબાજુના વિસ્તારમાં ધાક-ધમકી આપી મોટી મિલ્કતો પચાવી પાડવી, ખંડણી ઉઘરાવવી તથા ખૂની હુમલાો કરાવવા સહિતના આક્ષેપો કરવામાં આવેલ હતા અને મોટી રકમ ગુન્હાઓ આચરીને એકબીજાની મદદગારી કરીને મેળવેલ હતી તે બાબત દર્શાવેલ અને ગુન્હો નોંધવામાં આવેલ હતો અને સમગ્ર અમરેલી પંથકના રાજકારણમાં આ ગુન્હો નોંધાતા હલચલ મચી ગયેલ હતી. સદરહુ ગુજસીટોકના કાયદાની અમુક જોગવાઈઓ માનવ અધિકારોના હનન સમાન હોય અન્ય કેસના આરોપીઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સદરહુ કાયદાની જોગવાઈઓને પણ પડકારવામાં આવેલ હતી અને આ કામમાં સરકાર દ્વારા સ્પેશ્યલ કોર્ટમાં સ્પેશ્યલ સરકારી વકીલની પણ નિમણુંક કરવામાં આવેલી હતી.

સદરહુ કામમાં ચાર્જશીટ નામદાર અદાલતમાં રજૂ થઈ જતાં આરોપીઓ તરફે નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી, જે જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ગુજસીટોક જેવા ગંભીર ગુન્હો હોય અને આરોપીઓ ઉપર અનેક ગુન્હાઓ નોંધાયેલ હોય તેમ માનીને રદ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપીઓ તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી. જે જામીન અરજીમાં આરોપીઓ તરફે એ મતલબની રજૂઆત કરવામાં આવેલી હતી કે હાલના કેસમાં મુખ્ય ગેંગ લીડર શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીંછીયાને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવેલ છે તેમજ તેઓની ઉપર 10 ગુન્હાઓ નોંધાયેલ હતા જ્યારે હાલના આરોપીઓ ઉપર 6 તથા 4 ગુન્હાઓ નોંધાયેલ છે તેમજ તે તમામ ગુન્હાઓ ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાંના છે, તેમજ આરોપીઓ છેલ્લ્લી અઢી વર્ષથી જેલમાં છે. આ બધી બાબતો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ગૌતમ નાજકુભાઈ ખુમાણ તથા નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા અરજ કરેલી હતી.

જે તમામ બાબતો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે મુખ્ય આરોપી શીવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઈ વીંછીયાને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરેલ હોય તેમજ હાલના આરોપીઓ છેલ્લાં અઢી વર્ષથી જેલમાં હોય અને સક્રિય ગેંગ લીડરને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારે હાલના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ તેમ માની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉપરોક્ત બંને આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાજકુભાઈ ખુમાણને રૂા. 10,000ના શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આશીષભાઈ ડગલી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર સહિતની એડવોકેટની ટીમ રોકાયેલ હતી.

- Advertisement -

You Might Also Like

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

TAGGED: amreli, bail, crime, Gujsitok
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આગામી 11મીએ વડાપ્રધાન મોદી જામકંડોરણામાં
Next Article રાજકોટ: દશેરાએ 1500 કાર તેમજ 1000થી વધારે ટૂ-વ્હીલરની ડિલિવરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાત

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?