By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    3 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    5 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    3 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    3 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    3 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    5 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IIT બોમ્બેની મોટી ચેતવણી: ઓમિક્રોન વેરિઅન્ટ ફેબ્રુઆરી-2022માં લાવશે ત્રીજી લહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Corona > IIT બોમ્બેની મોટી ચેતવણી: ઓમિક્રોન વેરિઅન્ટ ફેબ્રુઆરી-2022માં લાવશે ત્રીજી લહેર
Corona

IIT બોમ્બેની મોટી ચેતવણી: ઓમિક્રોન વેરિઅન્ટ ફેબ્રુઆરી-2022માં લાવશે ત્રીજી લહેર

Khaskhabar Editor
Last updated: 2021/12/13 at 10:42 AM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

દરરોજ એકથી દોઢ લાખ કેસ આવાવાની શક્યતા છે ત્રીજી લહેરમાં

ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસ (COVID-19) મહામારીના નવા જોખમો વધી રહ્યાં છે. આ વેરિઅન્ટ ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેર લાવી શકે છે. જોકે આ ત્રીજી લહેર અગાઉની બીજી લહેર કરતા નબળી રહેવાની પણ ધારણા છે. આ દાવો આઇઆઇટી બોમ્બે (IIT Bombay)ની ડેટા સાયન્ટિસ્ટ ટીમે કર્યો છે. તેમના દાવાને આધારે ત્રીજી લહેરમાં દરરોજના એકથી દોઢ લાખ કેસ નોંધાવવાની શક્યતા છે. અભ્યાસ ટીમમાં સામેલ ડેટા સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે, આ આંકડાઓમાં વધારો થવા પાછળ ઓમિક્રોન જવાબદાર છે.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ એક ફોર્મ્યુલા-મોડલ રજૂ કર્યું હતું. તેના પ્રમાણે જો વાયરસનું નવું સ્વરૂપ દેખાય તો ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવવાની આશંકા હતી. જોકે, નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યું છે. તેથી, વિભાગના મોડલમાં વ્યક્ત કરાયેલી આશંકા સંપૂર્ણપણે દૂર નથી થઈ માત્ર સમય બદલાઈ શકે છે.

- Advertisement -

નવા વેરિઅન્ટ ઓમિક્રોને નવી આશંકાઓ ઉભી કરી છે. જોકે, અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે ઓમિક્રોનની ઘાતકતા ડેલ્ટા વેરિઅન્ટ જેવી નથી. પરંતુ આફ્રિકામાં વધી રહેલા કેસો ચિંતાજનક છે. કેસની સંખ્યા વધુ છે પરંતુ હૉસ્પિટલમાં ભરતી થતા લોકોનો દર ઓછો છે. પણ તેને હળવાશથી ન લઈ શકાય. જોકે, આગામી દિવસોમાં નવા સંક્રમણ અને ત્યાં હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોનો રેશિયો જોતા સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પહેલા નાઈટ કર્ફ્યુ અને ભીડવાળી જગ્યાએ લોકોને ભેગા થતા અટકાવવાથી સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બાદમાં લૉકડાઉન લાગુ કરીને નિયંત્રણ કરવામાં આવ્યું હતું. હવે પણ હળવા સ્તરે લૉકડાઉન લાગુ કરીને કેસ નિયંત્રણમાં લાવી શકાય છે.

You Might Also Like

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16167 કેસ આવ્યા, પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચ્યો

કોરોનાને હળવાશથી લેનાર રાજ્યોને કેન્દ્રે ફરી ટપાર્યાં, કહ્યું- વેક્સિનેશન વધારીને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડો

ભારતમાં કોરોનાએ મચાવ્યો હડકંપ: ગત 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ

કોરોનાના કેસમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16, 935 કેસ, 51 લોકોના મોત

મંકીપોક્સ વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઇન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શરમ કરો શાસકો, ડૂબી મરો વિપક્ષ
Next Article રાજકોટ ખાતે યોજાયો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Coronaખાસ-ખબરરાષ્ટ્રીય

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16167 કેસ આવ્યા, પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
Coronaખાસ-ખબરરાષ્ટ્રીય

કોરોનાને હળવાશથી લેનાર રાજ્યોને કેન્દ્રે ફરી ટપાર્યાં, કહ્યું- વેક્સિનેશન વધારીને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
Coronaખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતમાં કોરોનાએ મચાવ્યો હડકંપ: ગત 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?