By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    57 minutes ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    1 hour ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    19 minutes ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    1 hour ago
    નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા
    1 hour ago
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    3 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    11 minutes ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    15 minutes ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
ગુજરાત

7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ

Khaskhabar Editor
Last updated: 2025/06/05 at 5:57 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

અર્ધી સદીથી ઉજવાય છે દિન છતાં પર્યાવરણ દીન : વૃક્ષો વધતા નથી, વાહનો વધે છે, પરિણામ- ઈ.2024 ભારતમાં 125 વર્ષમાં અને વિશ્ર્વમાં 175 વર્ષમાં સૌથી ગરમ વર્ષ નોંધાયું હરિયાળી પણ સમતોલ નથી, રાજકોટ જેવા શહેરમાં માત્ર 1.30 ટકા જ ગ્રીનકવર છે

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

- Advertisement -

આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો, કેટલાક સ્થળે છૂટુછવાયું વૃક્ષારોપણ થશે,ફોટા ખેંચાશે, વિડીયો ઉતારાશે, શેર થશે ત્યારે રાજ્યના ફોરેસ્ટ વિભાગના ઈ.સ.2023-24ના રિપોર્ટ મૂજબ ગુજરાતમાં કૂલ વન આવરણ ઈ.સ.2025- 16થી વધ્યું નથી પરંતુ, લગભગ સમાન જ રહ્યું છે. ગુજરાતમાં ઈ.સ. 2003-04માં 19093ચો.કિ.મી.માં વન આવરણ હતું જે કૂલ વિસ્તારના 9.74 ટકા હતું. તા. 2023-24માં 10 વર્ષ પછી તે 10.98 ટકાએ પહોંચ્યું, ઈ.સ. 2015-16માં 11.36 ટકા નોંધાયું હતું અને છેલ્લે ઈ.સ. 2023- 24માં 11.5 ટકા છે. રાજ્યમાં 14569 ચો.કિ.મી.ના રિઝર્વ્ડ ફોરેસ્ટ સહિત વન આવરણ 21,876 ચો.કિ.મી.માં છે અને ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર 1,96,244 ચો.કિ.મી.માં પથરાયેલ છે. 11 ટકા એ જનરલ ગ્રીનકવર છે પરંતુ, જિલ્લાવાઈઝ જોઈએ તો મોટો તફાવત છે.ગુજરાતની રાજધાની ગાંધીનગર જિલ્લાનું ફોરેસ્ટ કવર માત્ર 1.17 ટકા છે, અમદાવાદ જિલ્લાનું માત્ર 1.51 ટકા, રાજકોટ જિ.માં માત્ર 2.21 ટકા અને રાજકોટ મહાનગર વિસ્તારમાં તો માત્ર 1.30 ટકા છે : જામનગર,જુનાગઢ જેવા જિલ્લાને બાદ કરતા અમરેલી, ભરૂચ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા જેવા મહાનગરોવાળા જિલ્લામાં પણ ગ્રીનકવર પાંચ ટકાથી ઓછું છે. આ આંકડા દર્શાવે છે કે વૃક્ષારોપણના કાર્યક્રમની નહીં પણ ઘનિષ્ઠ કાર્યની જરૂર છે અને જ્યાં વૃક્ષો છે તેવી હરિયાળી જગ્યાએ વૃક્ષો વાવવાથી વધુ જરૂર ગુજરાતના મહાનગરોના રસ્તા પર ,પ્લોટમાં જરૂર છે.

આ માટે જી.ડી.સી.આર.માં ચો.મી. મૂજબ વૃક્ષો વાવવાનો નિયમ પણ છે પણ તેનો અમલ નથી. ઈ.સ.1972 માં સ્ટોકહોમમાં માનવીય પર્યાવરણ ઉપરની પરિષદમાં લેવાયેલ નિર્ણય મૂજબ ઈ.સ. 1973થી એટલે કે 52 વર્ષથી આ દિન ઉજવાય છે અને છતાં પર્યાવરણ દીન રહ્યું છે અને ભારત સહિત સમગ્ર વિશ્વનું પર્યાવરણ અને આબોહવા (ક્લાઈમેટ) માત્ર બદલાતા નથી પરંતુ, બગડી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ શબ્દ જેટલો સહેલાઈથી બોલાય છે એટલી તેની ઘાતક અસરોની હજુ ગંભીરતા નથી.ગત વર્ષ ઈ.સ. 2024એ ભારતમાં ઈ.સ.1901 પછીનું સૌથી ગરમ વર્ષ રહ્યું અને વિશ્વમાં 1850 પછી એટલે કે પોણા બસ્સો વર્ષનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે, વિશ્વમાં 2023 પણ સૌથી ગરમ વર્ષ નોંધાયેલ છે. આ સાથે જ અસામાન્ય અતિશય વરસાદ અને અતિશય ગરમીનો અનુભવ વિશ્વના અનેક દેશોની સાથે ભારતે અને ગુજરાતે ગત બે વર્ષમાં
કર્યો છે.

You Might Also Like

ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

TAGGED: Gujarat's forest area
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન
Next Article વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં 1682 પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો, રોકાણકારોના કરોડો સ્વાહા
રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
અમદાવાદ

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?