By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    14 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    14 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    13 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    13 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    16 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં સાઈબર ફ્રોડમાં ગુજરાત સૌથી મોટો શિકાર: 156 કરોડ અટવાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં સાઈબર ફ્રોડમાં ગુજરાત સૌથી મોટો શિકાર: 156 કરોડ અટવાયા
રાષ્ટ્રીય

દેશમાં સાઈબર ફ્રોડમાં ગુજરાત સૌથી મોટો શિકાર: 156 કરોડ અટવાયા

Khaskhabar Editor
Last updated: 2024/02/09 at 6:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

લોકસભામાં રજૂ આંકડાકીય રીપોર્ટમાં ખુલાસો

2023માં ગુજરાતમાંથી સાઈબર ફ્રોડની 1,21,701 ફરિયાદો: દરરોજ 333 અને દર 4 મીનીટે એક: ફરિયાદ દીઠ સરેરાશ 12800 ગુમાવ્યા કે સ્થગિત થયા

- Advertisement -

દેશભરમાં 4.71 ફરિયાદીઓના 1200 કરોડ બચાવાયા: સૌથી વધુ 1.97 લાખ સાઈબર ફ્રોડની ફરિયાદ ઉતરપ્રદેશમાંથી થઈ

ખાસ-ખબર સંવાદદાતા
ડીજીટલ યુગમાં વધતા સાઈબર ફ્રોડમાં દેશભરમાં ગુજરાતના લોકોના સૌથી વધુ નાણા અટવાયા છે લોકસભામાં રજુ કરાયેલા આંકડાકીય રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 2023માં સાઈબર ફ્રોડમાં ગુજરાતના લોકોએ 156 કરોડ ગુમાવ્યા છે અથવા અટવાયા છે. સમગ્ર દેશમાં સાઈબર ફ્રોડમાં ગુમાવેલી અટવાયેલી રકમના 17 ટકા માત્ર ગુજરાતના છે.
સાઈબર ફ્રોડ સામે સરકારની 1930 નંબરની હેલ્પલાઈન છે તેમ ગુજરાનના લોકોએ 2023 ના વર્ષમાં 121701 કોલ કર્યા હતા અર્થાત દરરોજનાં 333 તથા દર ચાર મીનીટે એક કોલ થયો હતો. સાઈબર ફ્રોડની ફરીયાદના કોલ્સમાં ગુજરાતનો નંબર ત્રીજો છે. સૌથી વધુ 1.97 લાખ કોલ ઉતર પ્રદેશ તથા 1.25 લાખ કોલ મહારાષ્ટ્રમાંથી થયા હતા.
લોકસભામાં આઠ સદસ્યોએ સાઈબર ફ્રોડનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ગૃહ રાજયમંત્રી અજયકુમાર મિશ્રાએ આંકડાકીય રીપોર્ટ પેશ કર્યો હતો. ફરીયાદ દીઠ અટવાયેલા નાણામા પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. સાઈબર ફ્રોડનો શિકાર વ્યકિત દીઠ રકમ સરેરાશ 12800 હતી જયારે મહારાષ્ટ્રમાં આ રકમ સરેરાશ 8000 તથા ઉતર પ્રદેશમાં 3000 હતી.
સાઈબર નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મોટાભાગના કેસોમાં તપાસ ફરીયાદ રૂપે જ થાય છે અને બહૂ ઓછામાં એફઆઈઆર નોંધાતી જાય છે. 1930 હેલ્પલાઈન નંબર તપાસનીસ એજન્સીઓની કામગીરીમાં તથા ભોગ બનતી વ્યકિતઓ વિશે પ્રક્રિયામાં સંકલન થઈ શકે તે માટે રખાયો છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાઈબર કૌભાંડીયાઓ વખતો વખત મોડસ ઓપરેન્ડી બદલી નાખતા હોવાથી ફ્રોડ-ઠગાઈ પર કાબુ આવી શકતો નથી.અગાઉ ફોન આધારીત અથવા આઈપીના આધારે છેતરપીંડીના ઘટનાક્રમ સર્જાતા હતા. સુરક્ષા તંત્રે તે બ્લોક કરવાનું શરૂ કરતાં મોડસ ઓપરેન્ડી શરૂ કરી દીધી છે. હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ વિશ્વ સ્તરે ચિંતાનો વિષય બની ગયો છે. આ માટે તકેદારી રાખવાનો જ ઉપાય શ્રેષ્ઠ છે.
ગુજરાત સાઈબર સેલ દ્વારા ફ્રોડ લોન એપ, માલવેરનો ઉપયોગ કરતી નોકરી વાંચ્છુઓને છેતરતી, સોશ્યલ મિડિયા મારફત શિકાર કરતી અનેક ગેંગોનો પર્દાફાશ કર્યો છે.
ઈન્ડીયન સાઈબર ક્રાઈમ કો.ઓર્ડીનેશન સેન્ટરમાં દેશભરની સાત જોઈન્ટ સાઈબર કો-ઓર્ડીનેશન ટીમોને સામેલ કરવામાં આવી છે.તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.સમગ્ર દેશમાં 4.7 લાખ ફરીયાદીઓનાં 1200 કરોડ રૂપિયા બચાવી લેવાયા છે.

You Might Also Like

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

TAGGED: CYBERFRAUD, Gujarat, victim
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી લાપતા, અપહરણની ફરિયાદ નોંધાવાઇ
Next Article રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે દૂધની ડેરીઓમાં ચેકિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?