By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 hours ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    3 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    4 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    5 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UAE પર હુમલામાં 3 ભારતીય ઘાયલ થવા પર ભારત લાલઘુમ
    25 seconds ago
    બંગાળમાં 9 મેના રોજ નવી સરકારનો શપથગ્રહણ સમારોહ
    2 minutes ago
    ઉત્તર પ્રદેશમાં 24 અને બિહારમાં 20નાં મોત, હરિયાણામાં 15 હજાર વૃક્ષ ધરાશાયી: પાક નુક્સાનીથી ખેડૂતો ચિંતાતુર
    4 minutes ago
    ‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા
    2 hours ago
    મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 hours ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    3 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    3 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    6 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    5 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘેડ પંથકમાં સરવેની કામગીરી માટે સરકારે 5 કરોડ ફાળવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઘેડ પંથકમાં સરવેની કામગીરી માટે સરકારે 5 કરોડ ફાળવ્યા
જુનાગઢ

ઘેડ પંથકમાં સરવેની કામગીરી માટે સરકારે 5 કરોડ ફાળવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/07/25 at 4:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

માર્ચ-2025 સુધીમાં સરવે પૂર્ણ

પ્રથમ વખત ઘેડ વિસ્તારમાં ભૌગોલિક અભ્યાસ શરૂ

- Advertisement -

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં સતત 20થી 60 દિવસ પાણી ભરાયેલું રહે છે

પાણી ભરાવાના પ્રશ્ર્નનો કાયમી ઉકેલ લાવવા ઐતિહાસિક પગલું

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકાને જોડાતો ઘેડ વિસ્તારમાં 100 જેટલા ગામો આવે અને પોરબંદર સુધી ગામો આવેલા છે.અને ઘેડ પંથક રકાબી આકારનો હોવાને લીધે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જાય છે.આ વર્ષો જૂની સમસ્યા હવે યાદ આવી છે.ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત ઘેડના ગ્રામ્ય વિસ્તાર તરફ તંત્ર દ્વારા નજર ગઈ છે.અને ઘેડ વિસ્તારને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસ શરુ કર્યા છે.હવે જોવાનું એ રહ્યું કે આટલા વર્ષોમાં સમસ્યા ઉકેલાઈ નથી તે હવે ઉકેલાશે કે, નહિ તેવા સવાલો ઉભા થયા છે.

- Advertisement -

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્ર્નના કાયમી ઉકેલ લાવવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી 20 થી 60 દિવસ સુધી ભરાયેલું રહે છે, આ વર્ષો પુરાણી સમસ્યાથી ખેતી અને જનજીવનને વ્યાપક અસરો પહોંચે છે. આ સમસ્યાઓનું કાયમી નિવારણ થઈ શકે અને સ્થાનિકોના પ્રશ્ર્નોને નિવારવા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં કેટલાક પગલાંઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. લાંબા સમય સુધી ભરાઈ રહેતા વરસાદી પાણીનો ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જિલ્લાના આ ઘેડ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ એટલે કે સરવે શરુ કરવામાં આવ્યો છે, સરવેની આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રુ. 5 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે માર્ચ-2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓઝત નદીની ટીકર ગામ પાસે વહન ક્ષમતા એક લાખ અઢાર હજાર કયુસેક છે. નદીની પહોળાઈ 135 મીટર જેટલી છે. જેની સામે ટીકરથી હેઠવાસમાં બામણાસા ગામ પાસે પસાર થતી ઓઝત નદીની વહન ક્ષમતા ઘટીને 36,000 ક્યુસેક થઈ જાય છે અને નદીની પહોળાઈ 40 મીટર થઈ જવા પામે છે તથા મટીયાણા – આંબલીયા તરફ જતી ઓઝત નદીની વહન ક્ષમતા 24,000 ક્યુસેક થઈ જાય છે અને ક્રમશ: ઘેડ વિસ્તાર તરફ આગળ વધતા નદી વધુ સાંકડી થતી જાય છે. ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના કાંઠા પર માટીના પાળા બંધાયેલા છે.

ઉપરવાસમાં વરસાદ પડતાં અને નદીની વહનક્ષમતા કરતા વધુ માત્રામાં આવતા પાણીના પ્રવાહના લીધે નદી પર બાંધેલા માટીનાં પાળા પરથી પાણી ઓવર-ફ્લન્ક થાય છે, જેને કારણે પાળાઓ તૂટવા લાગે છે. હાલ કોયલાણા ગામમાં 11, માટીયાણામાં 8, બામણાસામાં 4 બાલાગામમાં 4, ઇન્દ્રાણા ગામમાં 3, ભાથરોટ ગામમાં 3, બગસરા (ઘેડ) ગામમાં 4, ઓસા ગામમાં 6, ઘોડાદર ગામમાં 8, સામરડા ગામમાં 3 જેટલી જગ્યાએ ઓઝત નદીના પાળા તૂટ્યા હતા. પાળા તૂટવાના કારણે જમીન ધોવાણના કિસ્સા પણ બને છે. નદીની વહન ક્ષમતા કરતા વધુ પાણી ઓઝત નદીમાં આવવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ બને છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તે માટે નદી પરના પાળા દૂર કરવા તથા નદીને મૂળ પહોળાઈ મુજબ ખુલ્લી કરવા માપણી કાર્યવાહી શરુ છે. જે અન્વયે બામણાસા અને બાલાગામની માપણી પૂર્ણ થઈ છે. બાકી રહેતા ગામની માપણી પણ વહેલી તકે પૂર્ણ કરવાનું જિલ્લા વહીવટી તંત્રનું આયોજન છે.

ઘેડ વિસ્તારમાં આશરે 20-60 દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે, તેના કાયમી ઉકેલ માટે જૂનાગઢ સિંચાઇ વિભાગ દ્વારા ક્ધસલ્ટન્સી નીમવામાં આવી છે. ક્ધસલ્ટન્ટ દ્વારા સ્ત્રાવ ક્ષેત્ર તથા પૂર દરમિયાન ડૂબમાં રહેતા વિસ્તારની ભૌગોલિક રચનાનો અભ્યાસ કરી ઘેડ વિસ્તારમાં લાંબા સમય સુધી ભરાઈ રહેતા આ પાણી ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જરુરી સ્ટ્રકચરોના સૂચનો તથા આલેખન કરવાના થાય તે બાબતે ક્ધસલ્ટન્સી સર્વિસ દ્વારા સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી ફેબ્રુઆરી-2025 થી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આખરી થયેલા સૂચનો મુજબના અંદાજપત્રો બનાવી આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવશે.હાલમાં તૂટેલા પાળાઓની કામગીરી માટીની ઉપલબ્ધિને ધ્યાને લઈ કાર્ય પ્રગતિ હેઠળ છે.

You Might Also Like

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

TAGGED: Ghed Panthak, GOVERNMENT, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ વસ્તુઓ રાખવી શુભ ગણવામાં આવે છે
Next Article વેરાવળ-સોમનાથ રોડ પરનો હિરણ નદીના પુલમાં ‘મોત સમાન ગાબડાં’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UAE પર હુમલામાં 3 ભારતીય ઘાયલ થવા પર ભારત લાલઘુમ

Khaskhabar Editor Khaskhabar Editor 25 seconds ago
બંગાળમાં 9 મેના રોજ નવી સરકારનો શપથગ્રહણ સમારોહ
ઉત્તર પ્રદેશમાં 24 અને બિહારમાં 20નાં મોત, હરિયાણામાં 15 હજાર વૃક્ષ ધરાશાયી: પાક નુક્સાનીથી ખેડૂતો ચિંતાતુર
IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા
અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?