By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    4 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    4 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    5 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    5 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    2 days ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    2 days ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    2 days ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    2 days ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    2 days ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    2 days ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    5 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    7 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુનિયાભરના 40% સ્માર્ટફોન યુઝર્સને Google ની વોર્નિંગ, અવગણના કરવી ભારે પડી જશે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > દુનિયાભરના 40% સ્માર્ટફોન યુઝર્સને Google ની વોર્નિંગ, અવગણના કરવી ભારે પડી જશે!
SCIENCE-TECHNOLOGY

દુનિયાભરના 40% સ્માર્ટફોન યુઝર્સને Google ની વોર્નિંગ, અવગણના કરવી ભારે પડી જશે!

Khaskhabar Editor
Last updated: 2026/02/06 at 2:06 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

અમેરિકન કંપની ગૂગલે એક મોટી ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, વિશ્વના આશરે અડધોઅડધ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ પર મેલવેર (Malware) અને સ્પાયવેર (Spyware) નું જોખમ તોળાઈ રહ્યું છે.

આ ખતરો મુખ્યત્વે જૂની Android OS (ઓપરેટિંગ સિસ્ટમ) વર્ઝનને કારણે છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, જે સ્માર્ટફોન Android 13 કે તેથી જૂના વર્ઝન પર ચાલે છે, તેમને હવે સિક્યોરિટી અપડેટ્સ મળતા નથી, જેના કારણે તે સૌથી વધુ અસુરક્ષિત છે. આવા યુઝર્સની સંખ્યા વિશ્વભરમાં 1 અબજથી પણ વધુ છે.

- Advertisement -

Android ના વિવિધ વર્ઝનનો વપરાશ

ડિસેમ્બર સુધીના ડેટા અનુસાર, વિશ્વમાં એન્ડ્રોઇડ યુઝર્સની સ્થિતિનું વિશ્લેષણ

Android 16: માત્ર 7.5% ડિવાઇસમાં.
Android 15: 19.3% ફોન પર
Android 14: 17.9% સ્માર્ટફોન પર
Android 13: આશરે 13.9% સ્માર્ટફોન પર

- Advertisement -

રિપોર્ટનો દાવો છે કે માત્ર 58% સ્માર્ટફોન જ સિક્યોરિટી સપોર્ટ હેઠળ છે, જ્યારે 40% થી વધુ સ્માર્ટફોનને કોઈ સિક્યોરિટી અપડેટ મળતું નથી.

iPhone અને Android: સિક્યોરિટી અપડેટ

જૂના iPhone મોડલ્સને એપલ દ્વારા લાંબા સમય સુધી સમયાંતરે અપડેટ્સ મળતા રહે છે. તેની સરખામણીએ ઘણા જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં સિક્યોરિટી અપડેટ્સ વહેલા બંધ થઈ જાય છે. જો તમારી કંપની તરફથી સપોર્ટ બંધ થઈ ગયો હોય, તો સુરક્ષાની દ્રષ્ટિએ નવો સ્માર્ટફોન ખરીદવો જ હિતાવહ છે.

કંપનીઓ કેટલા સમય સુધી અપડેટ આપે છે?

સામાન્ય રીતે સ્માર્ટફોન ઉત્પાદકો 4 થી 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ પૂરા પાડે છે. જોકે, હવે સેમસંગ (Samsung) અને ગૂગલ પિક્સલ (Google Pixel) એ તેમના નવા હેન્ડસેટ્સમાં 7 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપવાની જાહેરાત કરી છે.

સિક્યોરિટી અપડેટ શું છે અને તે કેમ જરૂરી છે?

સિક્યોરિટી અપડેટ એ સ્માર્ટફોનની સુરક્ષા માટે કંપની દ્વારા મોકલવામાં આવતું સોફ્ટવેર છે.

બગ્સ દૂર કરવા: તે જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં રહી ગયેલી ખામીઓ અને ‘બગ્સ’ (Bugs) ને દૂર કરે છે.

હેકિંગથી બચાવ: હેકર્સ આ નબળી કડીઓનો ફાયદો ઉઠાવીને તમારા ડિવાઇસનું એક્સેસ મેળવી શકે છે અને ડેટા ચોરી શકે છે.

ડેટા સુરક્ષા: ઘણા સ્માર્ટફોન્સ લાંબા સમય સુધી હેક થયેલા રહે છે અને યુઝરને તેની ખબર પણ પડતી નથી.

વિશ્વમાં એન્ડ્રોઇડ યુઝર્સની સંખ્યા સૌથી વધુ છે કારણ કે સેમસંગ, રિયલમી, રેડમી, ઓપ્પો અને વનપ્લસ જેવી અનેક કંપનીઓ તેનો ઉપયોગ કરે છે, જ્યારે iOS માત્ર એપલના ડિવાઇસ પૂરતું મર્યાદિત છે.

You Might Also Like

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખ ધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ
Next Article T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
SCIENCE-TECHNOLOGY

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
SCIENCE-TECHNOLOGY

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?