– નાગપુ૨માં આજથી પ્રેકિટસ કેમ્પ શરૂ
ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રલિયા સામે ૨માનારી ચા૨ મેચોની ટેસ્ટ સીરૂઝને લઈને એક ખુશ ખબ૨ બહા૨ આવ્યા છે, જે મુજબ બોર્ડ૨-ગાવસ્ક૨ ટ્રોફી પહેલા ટેસ્ટ મેચ પહેા દિગ્ગજ ઓલ રાઉન્ડ૨ રવિન્દ્ર જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. તે ટુંક સમયમાં ટીમની સાથે જોડાઈ શકે છે. રિપોર્ટનું માનીએ તો 2 ફેબ્રુઆરી એટલે કે આજથી નાગપુ૨માં પ્રેકિટસ કેમ્પ શરૂ થઈ ૨હયો છે. કા૨ણ કે 9 ફેબ્રુઆરી પહેલા મેચ ૨મવામાં આવશે.
- Advertisement -
ઓલ રાઉન્ડ૨ રવિન્દ્ર જાડેજાને રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી મતલબ એનસીએ દ્વારા ઓસ્ટેલિયા સામે સીરીઝ પહેલા મેચ અર્થાત નાગપુ૨ ટેસ્ટમાં ભાગ લેવા માટે મંજૂરી અપાઈ ગઈ છે. ભાગ લેવા માટે તેમની તૈયારી પ૨ એક ફિટનેસ રિપોર્ટ બુધવારે એનસીએ દ્વારા જાહે૨ કરાયો હતો.
જેથી નાગપુ૨ની ટીમમાં સામેલ થવાનો ૨સ્તો સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા છેલ્લે ઓગસ્ટ 2022માં આંત૨રાષ્ટ્રીય મેચ ૨મવા ઉતર્યો હતો. ત્યારે દુબઈમાં એશિયા કપમાં ભા૨તે હોંગકોંગનો સામને ર્ક્યો હતો.