By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    23 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    23 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે
SCIENCE-TECHNOLOGY

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

Khaskhabar Editor
Last updated: 2026/03/17 at 2:14 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

સ્માર્ટફોન માર્કેટમાં હાલમાં મહત્ત્વપૂર્ણ ચહલપહલ જોવા મળી રહી છે. મોબાઇલ કંપનીઓ સ્માર્ટફોનને વધુ સ્માર્ટ તો બનાવી રહી છે, પરંતુ સાથે જ એની કિંમતમાં પણ વધારો કરી રહી છે. જોકે Apple તરફથી આવનારી iPhone 18 સિરીઝને લઈને એક મોટો સંકેત સામે આવ્યો છે. એક રિપોર્ટ મુજબ કંપની iPhone 18નો ભાવ હાલની iPhone 17 સિરીઝ જેટલો જ રાખવાની તૈયારીમાં છે, જે ગ્રાહકો માટે મોટી રાહતરૂપ સાબિત થઈ શકે છે. માર્કેટમાં દરેક કોમ્પોનેન્ટ્સના ભાવમાં વધારો થયો છે, પરંતુ એપલ કિંમત વધારવાની તરફેણમાં નથી.

વધતા ખર્ચ સામે ભાવ સ્થિર રાખવાની કોશિશ

- Advertisement -

વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખર્ચ સતત વધી રહ્યો છે. ખાસ કરીને એડવાન્સ ચિપસેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હાર્ડવેર અને સપ્લાય ચેઇનના ખર્ચમાં વધારો નોંધાયો છે. આમ છતાં Apple દ્વારા આ વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખવાને બદલે પોતે સહન કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર iPhone 18 Pro અને iPhone 18 Pro Maxના આંતરરાષ્ટ્રીય ભાવ iPhone 17 Pro અને Pro Max જેટલા જ રહી શકે છે. આ પગલું કંપનીના લાંબા ગાળાના બજારના દૃષ્ટિકોણને દર્શાવે છે. એપલ તેના યુઝર્સ સાથે કોઈ રિસ્ક લેવા નથી માગતું.

ભારતીય બજારમાં પણ ભાવ સ્થિર રહેવાની શક્યતા

ભારતમાં હાલમાં iPhone 17 Proનો ભાવ ₹1,34,900 અને iPhone 17 Pro Maxનો ભાવ ₹1,49,900થી શરૂ થાય છે. જો Apple અમેરિકામાં મોબાઇલના ભાવ પહેલાં જેવા જ રાખશે તો ભારતીય બજારમાં પણ iPhone 18 Pro મોડલ્સને જૂના વર્ઝનની સમાન કિંમતે લોન્ચ કરવાની શક્યતા છે. ભારતીય ગ્રાહકો માટે આ ખાસ મહત્ત્વનું છે, કારણ કે પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં ભાવ વધારો એક મહત્ત્વપૂર્ણ પરિબળ બની ગયું છે.

કિંમત ન વધારવા માટેના મુખ્ય કારણો

- Advertisement -

ટેક ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ માને છે કે આ નિર્ણય પાછળ અનેક વ્યૂહાત્મક કારણો છે. ખાસ કરીને પ્રીમિયમ Android સ્માર્ટફોન બ્રાન્ડ્સની વધતી સ્પર્ધા Apple માટે પડકારરૂપ બની રહી છે. વધુ શક્તિશાળી ફીચર્સ અને Apple કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ ડિવાઇસિસ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આ પરિસ્થિતિમાં iPhone 18ને સમાન કિંમતે રજૂ કરીને કંપની માર્કેટમાં પોતાની હિસ્સેદારી જાળવવા અને વધારવા માટે કોશિશ કરી રહી છે.

મોંઘવારી વચ્ચે ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ

વિશ્વભરમાં વધતી મોંઘવારીને કારણે ગ્રાહકો હવે ખર્ચ અંગે વધુ સાવચેત બન્યા છે. આ સંજોગોમાં, સમાન કિંમતે નવા અને વધુ સુધારેલા ફીચર્સ આપવાથી ગ્રાહકોને અપગ્રેડ કરવા પ્રોત્સાહન મળી શકે છે. Apple માટે આ પગલું વેચાણ વધારવા અને યુઝર બેઝ વધારવા માટે અસરકારક બની શકે છે.

બધાં મોડલ્સની કિંમત સમાન ન પણ રહે

કેટલાક રિપોર્ટ્સ અનુસાર Apple તમામ મોડલ્સ માટે આ નીતિ લાગુ નહીં કરે. ખાસ કરીને વધુ સ્ટોરેજ ક્ષમતા ધરાવતા વર્ઝન્સમાં થોડો ભાવ વધારો જોવા મળી શકે છે. આ રીતે કંપની પોતાની નફાકારકતા જાળવી રાખી શકે છે. આ સાથે જ બેસિક મોડલની કિંમતમાં પણ બદલાવ જોવા મળી શકે છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવનારા નવા પ્રોડક્ટ્સ જેમ કે ફોલ્ડેબલ iPhoneની કિંમત વધુ આંકવામાં આવી રહી છે. આ મોડલ 2.50 લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

iPhone 18માં શું જોવા મળશે?

ભાવ એક સરખો હોવા છતાં iPhone 18 સિરીઝમાં મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીકલ સુધારાઓની આશા રાખવામાં આવી રહી છે. તેમાં વધુ એડવાન્સ કેમેરા સિસ્ટમ, વધુ ઝડપી અને કાર્યક્ષમ ચિપસેટ, લાંબી બેટરી લાઈફ અને સુધારેલી ડિસ્પ્લે ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આ સાથે જ Apple સોફ્ટવેરમાં એટલે કે સિરી અને એપલ ઇન્ટેલિજન્સમાં પણ ખૂબ જ સુધારા કરવા જઈ રહ્યું છે. આ સુધારાઓથી ગ્રાહકોને “વેલ્યુ ફોર મની”નો વધુ સારો અનુભવ મળી શકે છે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
Next Article ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?