By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક
Author

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

Khaskhabar Editor
Last updated: 2026/06/27 at 2:41 PM
Khaskhabar Editor 4 months ago
Share
7 Min Read
SHARE

બ્યુરોક્રસીમાં ‘લોકલ લોબી’ મજબૂત, તમારા પર શું અસર થશે સમજો….

રિના બ્રહ્મભટ્ટ : વિશેષ

- Advertisement -

હાલમાં જ એક પ્રશાસનિક નિર્ણય લેતા ભારત સરકારે ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો બદલાવ આણ્યો છે. ભારત સરકારે રાજ્યના 18 અનુભવી GAS ઓફિસરને IAS માં પ્રમોટ કર્યા છે. આ બધા અધિકારીઓ પાસે 20 થી 25 વર્ષનો અનુભવ છે. તાલુકા વિકાસ અધિકારી એટલે TDO થી લઈને કલેક્ટર કચેરી સુધી એ લોકો કામ કરી ચૂક્યા છે.હવે એ લોકો IAS બનતા ગુજરાતમાં પ્રમોટી IAS ની સંખ્યા 55 થી વધીને 73 થઈ ગઈ છે. રાજ્યમાં કુલ 34 જિલ્લા છે, એની સામે હવે ‘ત્રણગણા’ પ્રમોટી IAS થયા છે. તેવામાં જાણકારો તેવું મનાતા હતા કે, વિધાનસભા 2027 અને “લોકસભા 2029 ની ચૂંટણી સુધીમાં પ્રમોટી IAS ની સંખ્યામાં મોટાપાયે વધારો નિશ્ચિત જ હતો.આ અગાઉ પણ પોલીસ બેદાથી લઇ IAS ઓફિસર્સની બદલીઓ થોડા સૌ ગૌ જ થઇ હતી.એટલે આ પ્રક્રિયાઓ સતત ક્યાંક ચાલુ જ છે.પરંતુ GAS ના અધિકારીઓને આટલું મોટું પ્રમોશન આપી એક ઝાટકે મોટો પ્રશાશનિક નિર્ણય લઇ અતિ મહત્વનું પગલું રાજ્ય સ્તરે લીધું છે.

જો કે, લોકોને તેમાં આ એક સામાન્ય વહીવટી પ્રક્રીયા જણાતી હોય છે.પરંતુ તેવું નથી આ નિર્ણયની અસર વહીવટ અને રાજકીય રીતે બહુ જોરદાર પડતી હોય છે.જે સામાન્ય લોકોને કદાચ ખ્યાલ હોતો નથી.પરંતુ એટલું તો સમજી શકો છો ને કાયદાઓ દેશ લેવલે સંસદ બનાવે અને કેટલાક રાજ્ય લેવલે વિધાનસભાના ફ્લોર પર બને.બાકી વધ્યું જે અતિ મહત્વનું કામ છે તે છે કે, આ કાયદાઓને વહીવટમાં અમલમાં મુકવા અને આ આયોજનો અને વહીવટ સુપેરે ચાલે તો તે અધિકારીઓ દ્વારા જ તેમ થાય તેથી તે તેઓ અતિ મહત્વના છેએટલું સમજી લો.ત્યારે આ ફેરફારો પર આપણી પર અને રાજકીય રીતે શું અસર પડેશે તે અહીં થોડું જોઈએ તો,

આ 20-25 વર્ષના અનુભવી 18 GAS ઓફિસર IAS બનતા ગુજરાતની બ્યૂરોક્રેસીમાં મોટો બદલાવ આવ્યો છે. લોકલ કનેક્શનવાળા અધિકારીઓની સંખ્યા વધતા રાજકીય સમીકરણો પર પણ અસર થશે.તેમજ વિધાનસભા 2027 ચૂંટણીઓ અને લોકસભા 2029 પહેલા આ નિર્ણય ગેમચેન્જર પણ બની શકે છે. તેવામાં ગુજરાત GAS to IAS પ્રમોશન પોલિટિકલ ઇમ્પેક્ટ 2026, સીધો સવાલ: GAS માંથી IAS બનવાથી રાજકારણ પર શું ફરક પડે?

- Advertisement -

ગુજરાતમાં 18 GAS ઓફિસરોને IAS બનાવ્યાએ ફક્ત વહીવટી નિર્ણય નથી, રાજકીય ગણતરી પણ છે. કેમ? સમજો 3 એંગલથી:

એંગલ 1 – ‘લોકલ લોબી’ vs ‘ડાયરેક્ટ IAS લોબી’
1. ડાયરેક્ટ IAS: UPSC પાસ કરીને આવે. શરૂઆતથી દિલ્હી કેડરની ટ્રેનિંગ. ગુજરાત સાથે ભાવનાત્મક જોડાણ ઓછું.
2. પ્રમોટી IAS: 20-25 વર્ષ GAS તરીકે ગુજરાતમાં નોકરી. તાલુકા-જિલ્લાનું ગ્રાઉન્ડ જાણે. સ્થાનિક MLA, નેતાઓ, કાર્યકરો સાથે સીધો સંપર્ક.

પોલિટિકલ અસર: પ્રમોટી IAS ની સંખ્યા 55 થી 73 થઈ એટલે લોકલ નેટવર્ક’ વાળા અધિકારીઓનું વજન વધ્યું. 34 જિલ્લા કરતા ‘ત્રણગણા’ પ્રમોટી IAS એટલે હવે દરેક જિલ્લામાં સરેરાશ 2 થી વધુ પ્રમોટી IAS હશે. ત્યારે રાજકોટવાસીઓ અને ગ્રામ્ય સ્તરના લોકો અહીં જાણી લે કે, આ 18 અધિકારીઓની યાદીમાં રાજકોટનું નામ પણ છે. આજની પ્રસિદ્ધ વિગત મુજબ એ.કે.વસ્તાની હાલ DRDA, રાજકોટ માં કાર્યરત છે. એટલે હવે તેમને પ્રમોટ કરાતાં રાજકોટ જિલ્લાના ગામડાના વિકાસની ફાઈલ સીધી IAS લેવલના અધિકારી પાસે જશે. એ ઉપરાંત કુલદિપસિંહ ઝાલા જો. MD, ટુરિઝમ કોર્પો. અને ઇન્દ્રજીતસિંહ વાળા સચિવ, સ્પોર્ટ્સ ઓથો. છે. આમ સૌરાષ્ટ્રના ત્રણ મોટા અધિકારી હવે IAS ની યાદીમાં આવી ગયા છે.જેનો રાજકોટને અને આસપાસના ગામડાઓને પણ કોઈકને કોઈક રીતે સીધો ફાયદો થશે.ફાઈલો ઝડપી ક્લીઅર થાય કે અહીંના લોકલ પ્રશ્નો પર વધુ ફોક્સ કરે તેમ પણ બને.

બીજા જિલ્લાની વાત કરીએ તો રાજેશ ફુચારા – DRDA, અરવલ્લી. મહિપાલસિંહ ચુડાસમા – એડી. સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ. રિંકેશ પટેલ – એડી.કલેક્ટર, ચૂંટણી – GAD. સીધો ગાંધીનગર સચિવાલય સાથે સંબંધ ધરાવે છે.

આનાથી રાજકારણ પર શું અસર થશે? પહેલી વાત, લોકલ અધિકારીનું વજન વધ્યું. 25 વર્ષ ગ્રાઉન્ડ પર કામ કરેલ અધિકારી હવે હવે IAS છે. ફાઈલ દબાવવાને બદલે કામ ઝડપથી થશે. બીજી વાત, સામાન્ય વહીવટ વિભાગ એટલે GAD હવે આ પ્રમોટી IAS સાથે મોટાપાયે ફેરબદલ કરશે. એટલે આ બદલી-પોસ્ટિંગ બાદ ઘણા કામો હવે ગાંધીનગરની મરજીથી ચાલશે.

એંગલ 2 – વિધાનસભા-2027 અને લોકસભા 2029 ની ચૂંટણીઓમાં પણ ફાયદો.
1. 2026-2027 માં 50 પ્રમોટી IAS નિવૃત્ત થશે→ એટલે વધુ 50 GAS ને IAS બનાવી શકે
2. કુલ અસર: 2029 સુધીમાં 100+ પ્રમોટી IAS. એટલે કે ગુજરાતની બ્યૂરોક્રેસીમાં ‘સ્ટેટ કેડર’ નું પ્રભુત્વ.
3. ફાયદો કોને: રાજ્ય સરકારને. કેમ કે GAS માંથી પ્રમોટ થયેલા IAS રાજ્યના પોલિટિકલ સેટઅપને બરાબર સમજે અને ઝડપથી નિર્ણય લઈ શકે.

એંગલ 3 – GAD ની તાકાત વધી
“ગુજરાત સરકારનો સામાન્ય વહીવટ વિભાગ- GAD પ્રમોટી IAS સાથે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલ કરશે” – આ લાઈન અહીં મહત્વની છે.

અર્થ શું?
1. GAD તે રાજ્ય સરકારનો સૌથી પાવરફુલ વિભાગ ગણાય છે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે સીધો આ વિભાગ સંકળાયેલો હોય છે.
2. GAD માં પ્રમોટી IAS વધ્યા એટલે પોસ્ટિંગ, બદલી, નીતિના અમલમાં રાજ્ય સરકારનો કંટ્રોલ વધશે.
3. TDO થી સેક્રેટરી સુધી: આ 18 અધિકારીઓ TDO, પ્રાંત ઓફિસર, કલેક્ટર થઈને આવ્યા છે. દરેક વિસ્તાર કે શહેર કે ગ્રામ્ય વિસ્તારની ગ્રાઉન્ડ રિયાલિટી ખબર છે. ફાઈલ દબાવવાને બદલે ફિલ્ડમાં કામની સ્પીડ વધી શકે.

તેવામાં અહીં આ બાબત વિપક્ષ માટે ચિંતાનો વિષય કેમ?
1. લોકલ કનેક્શન: પ્રમોટી IAS ને સ્થાનિક રાજકારણની ખબર. કયા ગામમાં કયો પ્રશ્ન છે, કયા નેતાનું વજન કેટલું – બધી ખબર.
2. લાંબો કાર્યકાળ: પહેલા 3-5 વર્ષ મળતા, હવે 6-7 વર્ષ મળશે એટલે એક જ અધિકારી લાંબા સમય સુધી જિલ્લામાં રહી શકે.
3. વહીવટ + રાજકારણ: ડાયરેક્ટ IAS ‘રૂલ બુક’ થી ચાલતું હોય છે. પ્રમોટી IAS ‘ગ્રાઉન્ડ રિયાલિટી + રૂલ બુક’ બંને બેલેન્સ કરી શકે.
ત્યારે આખરે અહીં સત્તાનું બેલેન્સ પણ થોડું બદલાશે .
આ 18 પ્રમોશન ફક્ત નોકરીઓનુ પ્રમોશન નથી. ગુજરાતની બ્યૂરોક્રેસીમાં ‘દિલ્હી લોબી’ કરતા ‘ગાંધીનગર લોબી’ મજબૂત થઈ વિધાનસભા -2027 પહેલા વહીવટી તંત્ર પર રાજ્યની પકડ મજબૂત કરવાનો આ માસ્ટરસ્ટ્રોક છે.

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
Next Article 300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?