By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    15 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    14 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    14 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    15 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    16 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
જુનાગઢ

પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2026/03/09 at 4:33 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢ તાલુકાના તોરણીયા ગામે પ્રેમપ્રકરણ મામલે બનેલી ઘટનામાં પોલીસની સફળતા

ફિલ્મી ઢબે અપહરણ અને મારપીટ કરનાર રાજપરાની ટોળકી પોલીસે ઝડપી પાડી

- Advertisement -

ચાલું ગાડીએ મોબાઈલ ઝૂંટવી લઈ માર માર્યો, વાડીમાં ગોંધી રાખી અત્યાચાર ગુજાર્યો 

લૂંટ-અપહરણના ગુનામાં પકડાયેલાં આરોપીઓ

1. મિલનભાઇ લખુભાઇ મકવાણા (રહે. રાજપરા, તા. વિસાવદર)

- Advertisement -

2. સંજયભાઇ બાવકુભાઇ મકવાણા (રહે. રાજપરા, તા. વિસાવદર)

3. નિકુંજભાઇ દેવાયતભાઇ વાસીયા (રહે. રાજપરા, તા. વિસાવદર)

4. જમાલભાઇ અબુભાઇ સંધાર (રહે. રાજપરા, તા. વિસાવદર)

5. જયદીપભાઇ ઉર્ફે ભોલો લખુભાઇ મકવાણા (રહે. રાજપરા, તા. વિસાવદર)

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને ગુનાખોરી ડામવા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે જૂનાગઢ તાલુકા પોલીસે એક સનસનાટીભર્યા અપહરણ અને લૂંટના ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. તોરણીયા ગામેથી પિતા-પુત્રનું અપહરણ કરી, તેમને નિર્દયતાથી માર મારી લૂંટ ચલાવનાર પાંચ આરોપીઓને પોલીસે ઇકો ગાડી સાથે દબોચી લીધા છે. આ કેસની પોલીસ વિગત મુજબ આ ગુનાના મુખ્ય આરોપી મિલન લખુભાઇ મકવાણા રહે. રાજપરા, તા. વિસાવદરની સગાઈ જૂનાગઢ તાલુકાના તોરણીયા ગામે થયેલી છે. આરોપી મિલનને શંકા હતી કે ફરિયાદીનો દીકરો સંજય ધાંધુકીયા તેની મંગેતર (જેની સાથે સગાઈ થઈ છે તે છોકરી) સાથે વાતો કરે છે. આ પ્રેમપ્રકરણની શંકા અને તે બાબતના મનદુખને રાખીને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. ગત તારીખ 05/03/2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓ એક સફેદ રંગની ઇકો ગાડી નંબર જીજે 38 ડિઈ 3581 લઈને તોરણીયા ગામે પહોંચ્યા હતા. ત્યાંથી ફરિયાદી અને તેના પુત્ર સંજયભાઈનું બળજબરીપૂર્વક ઇકો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ચાલુ ગાડીએ આરોપીઓએ પિતા-પુત્રને ઢીકાપાટુનો ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. બિલખાથી આગળ વિરપુર ગામ પાસે પહોંચતા આરોપીઓએ સંજયનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ચાલુ ગાડીએ તેને રોડ ઉપર ફેંકી દીધો હતો. ત્યારબાદ ફરિયાદીના મોબાઈલ ફોનની પણ લૂંટ ચલાવી હતી. આરોપીઓ તેમને વિસાવદર પાસે આવેલા રાજપરા ગામની સીમમાં એક વાડી વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં અંધારાનો લાભ લઈ એક કલાક સુધી પિતા-પુત્રને બંધક બનાવી રાખ્યા હતા અને આડેધડ માર માર્યો હતો. અત્યાચાર આટલેથી જ ન અટકતા, આરોપીઓ તેમને ફરીથી રાજપરાથી તોરણીયા લાવ્યા અને રસ્તામાં વિજાપુરના પાટીયા પાસે આવેલી દેવાંગી હોટલ નજીક ઉતારીને ફરીથી સંજયને બેરહેમીથી માર માર્યો હતો. અંતે પિતા-પુત્રને તોરણીયા ગામે ઉતારી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગેની ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો હતો. જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે બનાવ વાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને હ્યુમન સોર્સ (બાતમીદારો)ને કામે લગાડ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુનામાં વપરાયેલી ઇકો ગાડી શોધી કાઢી હતી અને રાજપરા ગામના પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કામગીરીમાં તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગણીયાની સાથે એ.એસ.આઇ. નિલેશભાઇ ભેટારીયા, પો.હેડ કોન્સ. દેવેનભાઇ ચાવડા, ભનુભાઈ ઓડેદરા, પો.કોન્સ. રમેશભાઇ કરંગીયા, ચિરાગભાઈ બારૂ, ગોવિંદભાઇ પરમાર, વિપુલભાઇ બોરીચા અને કરશનભાઈ ભારાઈ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ પોલીસે આ ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી પાડી સમાજમાં કાયદાનો ડર પેદા કર્યો છે અને ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવાની દિશામાં મજબૂત કાર્યવાહી કરી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ
Next Article જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?