By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    47 minutes ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    23 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    2 days ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    19 minutes ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    22 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    23 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    23 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    1 day ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    7 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    5 minutes ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    43 minutes ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    23 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: 102 બેઠક પર મતદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કાલે લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: 102 બેઠક પર મતદાન
રાષ્ટ્રીય

કાલે લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: 102 બેઠક પર મતદાન

Khaskhabar Editor
Last updated: 2024/04/18 at 6:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

કાશ્મીરમાં 370ના ખાતમા બાદ જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પર યોજાનારી ચૂંટણી પર તમામની મીટ
પ્રથમ તબક્કામાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ બસ્તરમાં કોંગ્રેસના ચૌધરી લાલસિંહ સહિતના 12 નેતાઓના ભાવિનો થશે ફેસલો

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.18

- Advertisement -

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની લોકસભાની ચૂંટણી પર આ વખતે સમગ્ર વિશ્વની મીટ મંડાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર સરકાર રચવા માટે કમર કસી રહ્યા છે .ભાજપે 400 પ્લસ નું લક્ષ્યાંક રાખ્યું છે ત્યારે આ વખતની ચૂંટણી ભાજપના વિજય વિશ્વાસ અને વિપક્ષો માટે અસ્તિત્વનો જંગ જેવી બની રહી છે. આવતીકાલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે 48 કલાક પહેલા પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર થોડો ગમ શાંત થઈ ચૂકી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના સહારાનપુરમાં વિપક્ષ ગઠબંધન ઇન્ડિયાના ઉમેદવાર ઇમરાન મસૂદ નો પ્રચાર કર્યો હતો.

આવતીકાલના મતદાનમાં જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પર મંડાઈ રહી છે. કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી પછી પ્રથમ વાર થવા જઈ રહેલી ચૂંટણી પર મતદારો કેવો ભાવ પ્રગટ કરશે તે જોવાનું રહ્યું પ્રથમ તબક્કાના મતદાનમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ ત્રીજીવાર નસીબ અજમાવી રહ્યા છે. તેમની સામે બસ્તરના માઉવાદી પ્રભાવિ વિસ્તારના નેતા ચૌધરી લાલસિંહ મેદાનમાં છે બસ્તરમાં 29 મહુવાદીઓના સર્જીકલ સ્ટ્રાઈક માં ખાતમાં બાદ આ વિસ્તારમાં ધંધાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશના સહારાનપુર રામપુર પીલીભીત મુજેફરનગર સોનીપુર તામિલનાડુના ઉત્તર ચેનાઇ મધ્ય ચેન્નાઇ કોઇમ્બતુર છૂટુંકુડી ધીરુ ને વેલી અને ક્ધયાકુમારી મણીપુરમાં આંતરિક અને બાહ્ય મણીપુર રાજસ્થાનના બિકાનેર અને પશ્ચિમ બંગાળના કુચ બિહારી અલીપુર દોડમાં મતદાન થશે. ચિરાગ પાસવાન શક્તિ પાર્ટી કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ તામિલનાડુ ભાજપ પ્રદેશ પ્રમુખ કે અન્ના મલાઈ તેલંગાણા ના પૂર્વ ગવર્નર તામિલશાહે સુંદર રાજન અને કદી મોદી સહિતના નેતાઓનું ભાવી આવતીકાલે ઇ વી એમ કેદ થશે પ્રથમ તબક્કાના મતદાનને લઈને લોખંડી સુરક્ષા બંદોબસ્ત તેનાત કરવામાં આવ્યું છે.

You Might Also Like

ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

ટીપાં-ટીપાં માટે તરસશે ભારત

TAGGED: First phase, Lok Sabha, LOKA SABHA ELECTION, polling
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટને ધૂમાડા ઓકતી ડીઝલ સિટી બસોથી મુક્તિ મળશે
Next Article પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ ભરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ‘ખાખીની માનવતા’ સેવા કેન્દ્રનું લોકાર્પણ
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?