By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 hour ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    1 hour ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    1 hour ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    2 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    2 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FIPIC Summit: આ દેશના વડાપ્રધાને PM મોદીને ગણાવ્યા ગ્લોબલ સાઉથના નેતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > FIPIC Summit: આ દેશના વડાપ્રધાને PM મોદીને ગણાવ્યા ગ્લોબલ સાઉથના નેતા
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

FIPIC Summit: આ દેશના વડાપ્રધાને PM મોદીને ગણાવ્યા ગ્લોબલ સાઉથના નેતા

Khaskhabar Editor
Last updated: 2023/05/22 at 11:23 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન ગ્લોબલ સાઉથનો મુદો ઊઠાવતાં કહ્યું કે ‘જેમને અમે અમારા વિશ્વાસુ માન્યાં હતાં, તેઓ જરૂરિયાતનાં સમયે અમારી સાથે નહોતાં ઊભાં’

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ્સ કો-ઑપરેશનનાં ત્રીજાં સમ્મેલનમાં દુનિયાનાં વિકસિત દેશો પર પ્રહારો કર્યાં હતાં. પાપુઆ ન્યૂ ગિનીનાં પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન ગ્લોબલ સાઉથનાં મુદા પર કહ્યું કે ‘અમે જેમને પોતાના વિશ્વાસુ માનતાં હતાં, ખબર પડી કે જરૂરિયાતનાં સમયે તેઓ અમારી સાથે નથી ઊભાં.’

- Advertisement -

#WATCH | The impact of the Covid pandemic was most on the countries of the Global South. Challenges related to climate change, natural disasters, hunger, poverty and health were already there, now new problems are arising…I am happy that India stood by its friendly Pacific… pic.twitter.com/x6xgoSiAr8

— ANI (@ANI) May 22, 2023

- Advertisement -

‘તમે ગ્લોબલ સાઉથનાં નેતા છો’- જેમ્સ મારાપે
પાપુઆ ન્યૂ ગિનીનાં પ્રધાનમંત્રી જેમ્સ મારાપેએ વૈશ્વિક મંચ પર ભારતનાં નેતૃત્વનાં વખાણ કર્યાં અને વડાપ્રધાન મોદીનાં સમર્થન બદલ તેમનો આભાર માન્યો. જેમ્સ મારાપેએ કહ્યું કે અમે વૈશ્વિક શક્તિઓનાં અથડામણથી પીડિત છીએ. તમે ( વડાપ્રધાન મોદી) ગ્લોબલ સાઉથનાં નેતા છો. અમે ગ્લોબલ ફોરમમાં તમારા નેતૃત્વમાં સાથે છીએ. વડાપ્રધાન જેમ્સ મારાપેએ કહ્યું કે તમે અમારો અવાજ છો. તમે અમારા મુદાઓને એડવાન્સ્ડ અર્થતંત્ર સુધી લઈ જઈ શકો છો. અમે ઈચ્છીએ છીએ કે ભારત અમારા પડકારોનો અવાજ બને.

કોરોનાકાળનો કર્યો ઉલ્લેખ
આ સમિટમાં કોરોનાની વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું મહામારીની અસર ગ્લોબલ સાઉથ દેશો પર સૌથી વધારે થઈ છે. જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક આફતો, ભુખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પડકારો પહેલાથી જ હતાં હવે તો ફ્યૂલ, ફર્ટિલાઈઝર અને ફાર્માને સંબંધિત નવી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે.

#WATCH | We are victims of global powerplay… You (PM Modi) are the leader of Global South. We will rally behind your (India) leadership at global forums: James Marape, PM of Papua New Guinea pic.twitter.com/ZISgb2eqMj

— ANI (@ANI) May 22, 2023

‘ભારત પર વિશ્વસનીય પાર્ટનરનાં રૂપમાં વિશ્વાસ કરી શકો છો’
વિકાસ અને ભાગેદારીની વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે એક વિશ્વસનિય પાર્ટનરનાં રૂપમાં ભારત પર વિશ્વાસ કરી શકો છો. અમે સંકોચ વિના તમારી સાથે અમારા અનુભવો અને ક્ષમતાઓ સાંકળવા તૈયાર છીએ. ભારત બહુપક્ષવાદમાં વિશ્વાસ રાખે છે.

You Might Also Like

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો

ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

TAGGED: globalforums, globalsouth, jamesmarape, narendramodi, newguinea, PRIMEMINISTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article FIPIC Summit: વડાપ્રધાન મોદીએ પાર્ટનરશિપ માટે લંબાવ્યો હાથ, ‘વન ફેમિલી, વન ફ્યૂચર અમારો મૂળ મંત્ર છે’
Next Article ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ના નારા સાથે પાપુઆ ન્યુ ગિનીમાં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?