By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    60 minutes ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 hour ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 hour ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 hour ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 70 વર્ષની ઉંમરથી વધુ વયના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 70 વર્ષની ઉંમરથી વધુ વયના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે
રાષ્ટ્રીય

70 વર્ષની ઉંમરથી વધુ વયના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે

Khaskhabar Editor
Last updated: 2024/04/15 at 6:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

અમારા માટે પક્ષથી મોટો દેશ: મોદી, pmએ લૉન્ચ કર્યું ભાજપનું ઘોષણાપત્ર

ખાસ-ખબર ન્યૂઝ નવી મુંબઇ, તા.15

- Advertisement -

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા જારી કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં રોજગારી વધારવાથી માંડીને ખેડુતો-મહિલાઓ માટે ગેરેંટી જાહેર કરવામાં આવી છે. વનનેશન, વન ઈલેકશનથી માંડીને રામાયણ ઉત્સવ તથા ઓલમ્પીકની યજમાનીના મુદા સામેલ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારીઓ વિરૂૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તથા આકરા નિર્ણયો લેવાનું જાહેર કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું જે સમયે ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને અમિત શાહ પણ હાજર હતા. આ સંકલ્પપત્ર અથવા રિઝોલ્યુશન લેટર જાહેર કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખો દેશ ભાજપના રિઝોલ્યુશન લેટરની રાહ જોઈ રહ્યો છે. ભાજપે 10 વર્ષમાં દરેકને ગેરંટી આપી છે. આ વખતના ચૂંટણી ઢંઢેરામાં “વન નેશન, વન ઈલેક્શન અને 2036માં ઓલિમ્પિક્સના યજમાનપદ જેવા મુદ્દા સામેલ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજનો દિવસ ખૂબ શુભ દિવસ છે. દેશના અનેક રાજ્યોમાં હાલમાં નવા વર્ષનો ઉત્સાહ છે. આજે આંબેડકર જયંતિ પણ છે. આવા સમયે ભાજપે તમારા સમક્ષ વિકસિત ભારતનો સંકલ્પ રજુ કર્યો છે. હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.રાજનાથ સિંહ અને તેમની ટીમનો હું આભાર માનું છું. હું સામાન્ય લોકોનો પણ આભાર માનું છું જેમણે તેને બનાવવામાં ભાગ લીધો. આખો દેશ ભાજપના રિઝોલ્યુશન લેટરની રાહ જોઈ રહ્યો છે. 10 વર્ષમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાના દરેક મુદ્દાને ગેરંટી તરીકે લાગુ કર્યા છે. ભારતમાં જોબલેસ ગ્રોથ થઈ રહ્યો છે તેવી ટીકા વચ્ચે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રોજગારની ગેરંટી પર સૌથી વધુ ભાર આપ્યો છે. ભાજપ રોજગાર ગેરંટી દ્વારા યુવા મતદારોને પોતાની તરફેણમાં જીતવાનો પ્રયાસ કરશે. રોજગારને લઈને વિપક્ષો દ્વારા ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત આ વખતે મહિલા અનામતનો મુદ્દો પણ સામેલ કરાયો છે. મોદી સરકારે ગયા વર્ષે મહિલા અનામત બિલ પાસ કર્યું હતું. ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામના આ કાયદામાં વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની વાત કરવામાં આવી છે.ત્રીજો મુદ્દો કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસને લગતે છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં ખેડૂતોને પોતાના પક્ષે લેવાનો પ્રયાસ કર્યો છે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવામાં આવશે અને ખેડૂતો માટે ખેતીમાં વધુ સુધારો કરવા માટે ઘણી યોજનાઓ લાવવામાં આવશે તેવું ભાજપે જણાવ્યું છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષો ઓબીસીને અનામત આપવાની સતત વાત કરી રહ્યા છે.
ત્યારે ભાજપ પણ આ મુદ્દાની ગંભીરતા સમજે છે અને ઓબીસી, એસસી અને એસટીને આકર્ષવા માટે ભાજપે પોતાના ઠરાવ પત્રમાં આ ત્રણેયને દરેક ક્ષેત્રમાં સન્માન આપવાનું વચન આપ્યું છે. રાહુલ ગાંધીએ ગયા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી વખતે આને મોટો મુદ્દો બનાવ્યો હતો.

અયોધ્યામાં રામ મંદિર બંધાઈ ગયું છે ત્યારે ભાજપ રામના મુદ્દે વધુ આગળ વધવા માગે છે. ભાજપે તેના ઘોષણાપત્રમાં વિશ્ર્વભરમાં રામાયણ ઉત્સવ મનાવવાની વાત પણ કરી છે. એટલે કે ભાજપ ફરી એકવાર રામ મંદિરનો ફાયદો ઉઠાવવાના પ્રયત્ન કરે છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે, અને દેશમાં વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવામાં આવશે.

ભાજપના ચૂંટણી ઢંઢેરાના વચન
પ્રધાનમંત્રી સુર્યઘર મફત વિજળી યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત વીજળી.
મહિલાઓનાં સ્વસ્થ જીવન માટે આરોગ્ય સેવાઓનુ વિસ્તરણ.
નારી શકિત વંદન કાયદો લાગુ કરાશે.
સામાજીક સુરક્ષા યોજનામાં રીક્ષા-ટેકસી ટ્રક ચાલકોનો સમાવેશ કરાશે.
રોજગારી વધારાશે.
2030 સુધીમાં ભારતને ઈલેકટ્રોનિકસ સહીતનાં ક્ષેત્રોમાં વૈશ્ર્વીક હબ બનાવાશે.
વર્ષ 2025 જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવાશે.
દુનિયાભરમાં રામાયણ ઉત્સવ ઉજવાશે.
સૈન્ય થીયેટર કમાંડની સ્થાપના થશે.
સેટેલાઈટ ટાઉનશીપ બનાવવામાં આવશે.

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

TAGGED: Ayushyaman Yojana, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘આ સમય હિન્દુત્વ અને રામરાજ્યનો, રાષ્ટ્રથી ઉપર કશું જ નહીં ’
Next Article રાજકોટનાં બહુમાળી ભવન ચોક ખાતે કલાકારોએ લોકોને મતદાન કરવા પ્રેરિત કરતા ચિત્રો બનાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ
નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?