By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    53 minutes ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    55 minutes ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    57 minutes ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    58 minutes ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘરે બેઠા કમાવ દર કલાકના 5 હજાર રૂપિયા ! એલન મસ્કે આપી કામ કરવાની ઓપન ઑફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ઘરે બેઠા કમાવ દર કલાકના 5 હજાર રૂપિયા ! એલન મસ્કે આપી કામ કરવાની ઓપન ઑફર
બિઝનેસ

ઘરે બેઠા કમાવ દર કલાકના 5 હજાર રૂપિયા ! એલન મસ્કે આપી કામ કરવાની ઓપન ઑફર

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 12:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

એલન મસ્કની કંપની xAI એઆઈ ટ્યુટર્સને શોધી રહી છે. આ કામ માટે કંપની દર કલાકના 5 હજાર રૂપિયા સુધી આપવા તૈયાર છે. આ એક વર્ક ફ્રોમ હોમ જોબ છે.

એલન મસ્ક એઆઈ ટ્યુટર્સની શોધમાં છે. આ જોબ ઓપનિંગ મસ્કની AI કંપની xAI માટે છે. રિપોર્ટ અનુસાર, કંપની આ કામ માટે 5000 રૂપિયા પ્રતિ કલાક સુધી ચૂકવવા તૈયાર છે. આ કામ તમને તદ્દન ટેક્નિકલ લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં તે એટલું ટેકનિકલ નથી. AI ટ્યુટર તરીકે, તમારે ફક્ત એ જ જોવાનું હોય છે કે xAIની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ આપવામાં આવેલ ડેટા અને ફીડબેકને યોગ્ય રીતે સમજવા અને શીખવામાં સક્ષમ છે કે કેમ. એકંદરે, આ કામ xAIની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવાનું છે.

- Advertisement -

ટેક્નિકલ ટીમ સાથે કરવાનું રહેશે કામ

xAI નું મિશન એક એવી AI બનાવવાનું છે જે વિશ્વભરની વસ્તુઓને સમજી શકે. એક ટ્યુટર તરીકે તમારું કામ આ AI ને લેબલ અને સ્પષ્ટ ડેટા પ્રદાન કરવાનું રહેશે જેથી તે તેનાથી સરળતાથી શીખી શકે. આ ડેટા સાથે, AI સિસ્ટમ ભાષાને સારી રીતે સમજી શકશે. આનાથી યુઝર્સ આને ચેટબોટ અને AI રાઈટિંગ આસિસ્ટન્ટ તરીકે પણ યુઝ કરી શકશે. AI ટ્યુટરે કંપનીની ટેકનિકલ ટીમ સાથે કામ કરવું પડશે અને AIની જરૂરિયાતો અનુસાર ડેટાને મેનેજ કરવો પડશે. AI ટ્યુટરે એ પણ કન્ફર્મ કરવું પડશે કે AI સિસ્ટમને આપવામાં આવતા ડેટાની ક્વોલિટી ટોપ લેવલની હોય.

નોકરી માટે કોણ છે લાયક?

- Advertisement -

AI ટ્યુટર માટે xAI એવા લોકોને શોધી રહી છે જેઓ અંગ્રેજી લખવા અને વાંચવામાં સારા હોય. આ માટે ટેક એક્સપર્ટ હોવું જરૂરી નથી. જો કે, જો તમે લેખન અથવા પત્રકારત્વ સંબંધિત કોઈ કાર્ય કર્યું છે, તો તે તમારા માટે પ્લસ પોઈન્ટ હશે. આ ઉપરાંત, જો તમારી રીસર્ચ સ્કીલ્સ પણ સારી છે, તો xAI માં નીકળેલી વેકેન્સી તમારા માટે એક સુવર્ણ તક હોઈ શકે છે.

બે અઠવાડિયાની ટ્રેનિંગ

આ રિમોટ એટલે કે વર્ક ફ્રોમ હોમ જોબ છે. જો તમારું સિલેકશન થઈ જાય છે તો તમને બે અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ પછી તમારે સવારે 9 થી સાંજના 5.30 સુધી કામ કરવું પડશે. સારી વાત એ છે કે ટ્રેનિંગ પૂરી થયા પછી તમે તમારા ટાઈમ ઝોન પ્રમાણે કામ કરવાનો સમય પસંદ કરી શકો છો. આ કામ માટે તમને પ્રતિ કલાક $35 થી $65 (લગભગ રૂ. 2,900 થી રૂ. 5,400) મળશે. આ ઉપરાંત, કંપની એઆઈ ટ્યુટર્સને મેડિકલ, ડેન્ટલ અને વિઝન ઈન્સ્યોરન્સ પણ આપશે.

You Might Also Like

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

TAGGED: AI Tutors for xAI, Elon Musk, Work From Home Job
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટૂંક સમયમાં Air India સાથે વિસ્તારા થશે મર્જ, આ નિયમોમાં ફેરફાર થશે
Next Article બિહારમાં ફુગાવાનો દર ટોચ પર, દિલ્હી સૌથી નીચો; જુઓ વિવિધ રાજ્યોમાં ફુગાવાના દરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?