By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    3 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    7 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 31/10/21 પહેલાના 2 લાખ ઇ-મેમોની 18 કરોડ દંડની રકમ વાહનચાલકોએ ભરવી નહીં પડે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 31/10/21 પહેલાના 2 લાખ ઇ-મેમોની 18 કરોડ દંડની રકમ વાહનચાલકોએ ભરવી નહીં પડે
રાજકોટ

31/10/21 પહેલાના 2 લાખ ઇ-મેમોની 18 કરોડ દંડની રકમ વાહનચાલકોએ ભરવી નહીં પડે

Khaskhabar Editor
Last updated: 2022/05/04 at 2:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

2017થી અત્યાર સુધીમાં રાજકોટ ટ્રાફિક પોલીસે 24,864 વાહનચાલક પાસેથી 19.90 કરોડ સમાધાન શુલ્ક પેટે વસૂલ્યા

છ મહિના પૂર્વેના ઇ-મેમોના દંડ સંદર્ભે ગૃહ વિભાગ પાસેથી માર્ગદર્શન મગાયું છે: ACP મલ્હોત્રા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે રાજકોટના વાહનચાલકોને સૌથી વધુ ઇ-મેમો ફટકારી કરોડો રૂપિયાની રકમ સમાધાન શુલ્કના નામે વસૂલી હતી, બે યુવા એડવોકેટે પોતાને મળેલા ઇ-મેમોને કોર્ટમાં પડકાર્યા હતા અને કોર્ટે આ અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસને દંડ વસૂલવાની સત્તા નથી, જે વાહનનો ઇ-મેમો જનરેટ થયો હોય તેની સામે એન.સી. કેસ રજૂ કરવા જોઇએ, અને છ મહિનામાં એન.સી. કેસ રજૂ કરવામાં આવે નહીં તો તે મેમોનો કોઇ અર્થ રહેતો નથી આ મુજબ રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ 31 ઓક્ટોબર 2021 પહેલા જનરેટ કરેલા 2,09,716 ઇ મેમોની રૂ.18,62,43,100 દંડની રકમ વાહનચાલકોએ ભરવી પડશે નહીં. શહેરમાં સપ્ટેમ્બર 2017માં સીસીટીવી કેમેરા લાગ્યા બાદ શહેર પોલીસે સીસીટીવી કેમેરાનો ઉપયોગ વાહનચાલકો નિયમનો ભંગ કરે તે સાથે જ તેને મેમો ફટકારવાનું શરૂ કર્યું હતું, 2017માં 4509 વાહનચાલકને મેમો ફટકાર્યા બાદ બીજા વર્ષથી આ આંકડો દર વર્ષે હજારોની સંખ્યામાં મેમો ફટકારી કરોડો રૂપિયા વસૂલી લેવામાં આવ્યા હતા.

31 ડિસેમ્બર 2021 સુધીમાં ટ્રાફિક પોલીસે 2,34,400 વાહનચાલકને ઇ-મેમો ફટકાર્યા હતા જેમાંથી 24,684 લોકો પાસેથી રૂ.19,90,4400 સમાધાન પેટે વસૂલ્યા હતા, પરંતુ ત્રણ દિવસ કોર્ટે ટ્રાફિક પોલીસની આ લૂંટ પર રોક લગાવતો ચુકાદો આપ્યો હતો, અને ટ્રાફિક પોલીસ નિયમનો ભંગ કરનાર સામે ઇ-મેમો જનરેટ કરે ત્યારબાદ છ મહિના સુધીમાં તે વાહનચાલક સામે કોર્ટમાં એન.સી. કેસ રજૂ કરવાનો રહેશે, ટ્રાફિક પોલીસ દંડ વસૂલી શકશે નહીં, આમ છ મહિના પૂર્વે એટલે કે તા.31 ઓક્ટોબર 2021 પહેલા ટ્રાફિક પોલીસે ફટકારેલા 2,09,716 ઇ-મેમોના રૂ.18,62,43,100ની દંડની રકમ ભરવી પડશે નહીં.

- Advertisement -

વર્ષ 2017થી ટ્રાફિક પોલીસ મેમો ફટકારવામાં અને દંડ વસૂલવામાં સક્રિય હતી પરંતુ કોર્ટનો હુકમ આવતા જ છેલ્લા ત્રણ દિવસમાં ટ્રાફિક શાખાએ 500 એન.સી. કેસ કોર્ટમાં રજૂ કર્યા હતા, ટ્રાફિક શાખાના એસીપી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, છ મહિના પૂર્વેના ઇ-મેમોનો દંડ વસૂલવો કે નહીં તે માટે ગૃહ વિભાગનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે. અને માર્ગદર્શન બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે વાહનચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તે વાહનચાલકો નિયમો પાળતા થાય તે માટે એક પોલિસી પણ નક્કી કરવામાં આવી છે, વર્ષ 2017થી જે વાહનચાલકોને 5 કે તેથી વધુ ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે તે તમામ વાહનચાલકોની યાદી તૈયાર કરી આવા વાહનચાલકોના લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવશે.

વાહનચાલક ઇચ્છે તો જ સમાધાન શુલ્ક ભરી શકે
ટ્રાફિક પોલીસ સમાધાન શૂલ્કના નામે વાહનચાલકો પાસેથી રકમ વસૂલ કરે છે. યુવા લોયર્સ એસોસિએશનના એડ્વોકેટ કિરીટ નકુમ કહે છે કે, સમાધાન શૂલ્ક એ પરિપત્રના આધારે થતી કાર્યવાહી છે. જ્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અને સીઆરપીસીની કલમ 468 મુજબ વાહનચાલક પાસેથી દંડ વસૂલવાની સત્તા ટ્રાફિક પોલીસ પાસે છે જ નહીં. ટ્રાફિક પોલીસે માત્ર મેમો બનાવીને આરટીઓ અથવા તો કોર્ટમાં મોકલી આપવાનો હોય છે. ત્યારબાદ વાહનચાલકે જે ભૂલ કરી હોય તેના સંદર્ભે આરટીઓ અથવા તો કોર્ટ નક્કી કરે છે કે વાહનચાલકને દંડ કરવો કે કેમ. ટ્રાફિક પોલીસ વાહનચાલકને સમજણ જ આપતી નથી કે, સમાધાન શૂલ્ક એ પોતાની ભૂલ છે કે કેમ, દંડ ભરવા માટે કોઇ કાયદાનો ભંગ કર્યો છે કે કેમ તે જાણ્યા વિના જ વાહનચાલક રકમ ભરી આપે છે.

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રિટનમાં દાંતના ડૉકટરોની અછત, 3 વર્ષે વારો આવે છે !
Next Article દેશના 13 રાજ્યોમાં કોલસાની અછતથી વીજસંકટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?