By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    21 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    21 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    21 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    21 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. વણઝારા ઓપરેશન વખતે દર્દીને લગાવેલી પિન કાઢવાનું જ ભૂલી ગયાં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડૉ. વણઝારા ઓપરેશન વખતે દર્દીને લગાવેલી પિન કાઢવાનું જ ભૂલી ગયાં!
TALK OF THE TOWNખાસ-ખબરરાજકોટ

ડૉ. વણઝારા ઓપરેશન વખતે દર્દીને લગાવેલી પિન કાઢવાનું જ ભૂલી ગયાં!

Khaskhabar Editor
Last updated: 2023/11/22 at 4:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ડૉ.વણઝારા પાસે સારવાર કરાવતાં પહેલાં સાવધાન

દર્દીના ઓપરેશન વખતે ડૉ.પ્રશાંત વણઝારા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા: હાલ વૉકહાર્ટ હોસ્પિટલમાં ફરજ પર

- Advertisement -

ડૉ. વણઝારાની બેદરકારીના કારણે પ્રૌઢાને બે વર્ષ સુધી પીડાવું પડ્યું

ઓપરેશન બાદ રેડિએશન આપ્યા, દવા બંધ થતાં જ પ્રૌઢાને બ્રેસ્ટમાં રસી થતાં ભાંડો ફૂટ્યો

ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અનિલાબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.વ.57)ને બ્રેસ્ટ કેન્સર હોવાનું બે વર્ષ પૂર્વે નિદાન થતા પુત્ર સંદીપ ત્રિવેદી 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં માતાને લઇ ગયો હતો અને ત્યાં ઓપરેશન કરવાનું નક્કી થયું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલમાં તત્કાલીન સમયે ફરજ બજાવતાં ડૉ.પ્રશાંત વણઝારા અને તેની ટીમે ઓપરેશન કર્યું હતું. થોડા દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ પ્રૌઢાને રજા આપી દેવામાં આવી હતી અને રેડિએશનનો તબક્કો પણ પૂરો કરી દેવાયો હતો. ઓપરેશન, રેડિએશન બાદ દવા ચાલુ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા દવા પૂરી થતાં અનિલાબેન અસ્વસ્થતા અનુભવતા હતા અને તેમને જ્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. જેથી તબીબનો સંપર્ક કરતાં તબીબે એક પાઉડર લખી આપ્યો હતો અને તેનો છંટકાવ કરવાનું કહ્યું હતું. ત્રિવેદી પરિવારની મહિલા સભ્યએ અનિલાબેનને પાઉડર લગાવવાનું શરૂ કર્યું તો તેમના બ્રેસ્ટ પર પિન દેખાઇ હતી. આ દૃશ્ર્ય જોઇ ત્રિવેદી પરિવાર થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગયો હતો અને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં તબીબ પાસે અનિલાબેનને લઇ જવાતા ડૉ.પ્રશાંત વણઝારાની લાપરવાહીનો ભાંડો ફૂટી ગયો હતો.

- Advertisement -


અનિલાબેનના પુત્ર સંદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઓપરેશન વખતે સ્કિનક્લોઝિંગ માટે સર્જિકલ સ્ટેપ્લર પિનનો ઉપયોગ ડોક્ટર વણઝારા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર્દીની સ્થિતિ મુજબ 10, 15 કે 20 દિવસ બાદ એ પિન દૂર કરવાની હોય છે, પરંતુ ડૉ.પ્રશાંત વણઝારા એ ભૂલી ગયા હતા એટલું જ નહીં રેડિએશન આપનાર ટીમના પણ ધ્યાને નહીં આવતા પ્રૌઢાની હાલત કફોડી બની હતી. ડૉ.પ્રશાંત વણઝારાએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં અનિલાબેનનું ઓપરેશન કર્યું હતું હાલમાં ડૉ.વણઝારા વોકહાર્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાનું સંદીપે જણાવ્યું હતું.
સંદીપ ત્રિવેદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઓપરેશન અને રેડિએશન આપ્યાના થોડા દિવસો બાદ તેમની માતા અનિલાબેન ફરિયાદ કરતા હતા કે ઓપરેશન કર્યું તે જગ્યાએ કંઇક ખૂંચે છે. આ અંગે થોડા દિવસ બાદ ડૉ.પ્રશાંત વણઝારાને બતાવવા ગયા હતા ત્યારે ડૉ. પ્રશાંત વણઝારાએ યોગ્ય તપાસ કરવાને બદલે થોડા દિવસમાં સરખું થઇ જશે તેમ કહી યોગ્ય નિદાન કરવાનું પણ ટાળ્યું હતું.

You Might Also Like

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

TAGGED: DrVanzara, health, Rajkot, wockhardHOSPITAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાળકો ભણશે મહાભારત અને રામાયણનાં પાઠ!
Next Article ચીનના બે પ્રાંતમાં 2020 બાદ 1300 મસ્જિદો સરકારે બંધ કરાવી દીધી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?