By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 minutes ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    12 minutes ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    23 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    43 minutes ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કંગાળ પાકિસ્તાન હવે બધી જ સરકારી કંપનીઓ વેંચી દેશે: IMF ટીમની મુલાકાત બાદ લેવાયો નિર્ણય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કંગાળ પાકિસ્તાન હવે બધી જ સરકારી કંપનીઓ વેંચી દેશે: IMF ટીમની મુલાકાત બાદ લેવાયો નિર્ણય
આંતરરાષ્ટ્રીય

કંગાળ પાકિસ્તાન હવે બધી જ સરકારી કંપનીઓ વેંચી દેશે: IMF ટીમની મુલાકાત બાદ લેવાયો નિર્ણય

Khaskhabar Editor
Last updated: 2024/05/15 at 4:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

PM શાહબાઝ શરીફે કહ્યું- સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી

ખાસ-ખબર ન્યૂઝ પાકિસ્તાન, તા.15

- Advertisement -

આર્થિક સંકટ અને ઈંખઋની કડક શરતોનો સામનો કરી રહેલા પાકિસ્તાને તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ઈસ્લામાબાદમાં પ્રાઇવેટાઇઝેશન કમિશનની મિટિંગમાં મંગળવારે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ’વેપાર કરવો એ સરકારનું કામ નથી, સરકારનું કામ દેશમાં વેપાર અને રોકાણ માટે સારું વાતાવરણ પૂરું પાડવાનું છે.’

શરીફે કહ્યું કે તમામ સરકારી કંપનીઓને વેચી દેવામાં આવશે, પછી ભલે તે નફો કરતી હોય કે ન કરતી હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર ફક્ત તે જ કંપનીઓને જાળવી રાખશે જે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાને તમામ મંત્રીઓને પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રાઇવેટાઇઝેશન કમિશનને સહકાર આપવા અપીલ કરી છે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયના ડિસેમ્બર 2023ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 88 સરકારી કંપનીઓ છે.

પાકિસ્તાનમાં કંપનીઓની બોલી લાગશે, ટીવી પર લાઈવ બતાવાશે
શાહબાઝ શરીફે 12 મેના રોજ IMFએડવાન્સ ટીમની પાકિસ્તાનની મુલાકાત બાદ કંપનીઓના વેચાણની જાહેરાત કરી છે. IMF અધિકારીઓ સાથેની બેઠકમાં પાકિસ્તાને લાંબા સમયથી મોટી લોનની માગ કરી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે કંપનીઓને વેચવાની પ્રક્રિયા પારદર્શિતા સાથે પૂર્ણ કરવામાં આવશે.
સૌથી પહેલા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ કંપની લિમિટેડનું ખાનગીકરણ કરવામાં આવશે. બિડિંગ થશે અને તેનું ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. પાકિસ્તાનમાં કંપનીઓને વેચવાના કાર્યક્રમને ’પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામ 2024-2029’ નામ આપવામાં આવ્યું છે. આમાં પાકિસ્તાનની પાવર કંપનીઓ પણ સામેલ છે. સૌથી પહેલા જે કંપનીઓ ખોટમાં છે તેને વેચવામાં આવશે. તે પછી તેમને નફો કરતી સરકારી કંપનીઓને વેચવામાં આવશે.

- Advertisement -

વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ
એઆરવાઈ સમાચારના અહેવાલો મુજબ શાહબાજ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સહયોગ આપે. શાહબાજે એમ પણ કહ્યું કે, સરકારી માલિકીના કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.

વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ

એઆરવાઈ સમાચારના અહેવાલો મુજબ શાહબાજ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સહયોગ આપે. શાહબાજે એમ પણ કહ્યું કે, સરકારી માલિકીના કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.

વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ

એઆરવાઈ સમાચારના અહેવાલો મુજબ શાહબાજ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સહયોગ આપે. શાહબાજે એમ પણ કહ્યું કે, સરકારી માલિકીના કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.

You Might Also Like

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ

અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ

TAGGED: IMF team, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી દ્વારા સુવર્ણપ્રાશનનો કેમ્પ યોજાયો
Next Article લોકસભા ચૂંટણીનાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં અમરેલીથી અસંતોષની આગ વધુ ફેલાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
આંતરરાષ્ટ્રીય

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
આંતરરાષ્ટ્રીય

મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?