By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    21 minutes ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    23 minutes ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    35 minutes ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    24 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    24 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    28 minutes ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેબિના બેનર્જી પ્રેગ્નન્સી દરમિયાન દીવાલના ટેકા વગર હેડસ્ટેન્ડ કરતી જોવા મળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > દેબિના બેનર્જી પ્રેગ્નન્સી દરમિયાન દીવાલના ટેકા વગર હેડસ્ટેન્ડ કરતી જોવા મળી
મનોરંજન

દેબિના બેનર્જી પ્રેગ્નન્સી દરમિયાન દીવાલના ટેકા વગર હેડસ્ટેન્ડ કરતી જોવા મળી

Khaskhabar Editor
Last updated: 2022/03/29 at 12:20 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE
અભિનેત્રી દેબીના બેનર્જી અને અભિનેતા ગુરમીત ચૌધરી હંમેશા ચાહકો સાથે તેમના મજબૂત બોન્ડ શેર કરે છે. ટીવીની દુનિયાનું આ કપલ હંમેશા હેડલાઈન્સમાં રહે છે.

હાલમાં જ દેબિનાએ પોતાની પ્રેગ્નન્સીની ખુશી ફેન્સ સાથે શેર કરી હતી. આ સમયે, દેબિના તેની પ્રેગ્નેન્સીની સફરનો આનંદ માણી રહી છે અને તેની સુંદર સફરની તસવીરો અને વીડિયો સતત ચાહકો સાથે શેર કરી રહી છે. ટીવી સ્ટાર કપલ ગુરમીત ચૌધરી તથા દેબિના બેનર્જી પેરેન્ટ્સ બનવાના છે. દેબિના બેનર્જી આ દિવસોમાં પ્રેગ્નન્ટ છે. પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનામાં એક્ટ્રેસે એક એવો ફોટો શેર કર્યો છે, જેને જોઈને બધા નવાઈમાં જોતા રહી ગયા છે. દેબિનાને હાલમાં આઠમો મહિનો જાય છે. આવી સ્થિતિમાં તેનો પતિ ગુરમીત ચૌધરી તેની ખૂબ કાળજી લઈ રહ્યો છે.

- Advertisement -

પ્રેગ્નન્ટ દેબીના અવારનવાર પોતાની પ્રેગ્નન્સી સાથે જોડાયેલા ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. દેબિનાએ પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં સૌથી મુશ્કેલ યોગાસન કરીને તમામ લોકોને નવાઈમાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીની મદદથી શીર્ષાસાન કર્યું હતું.

દેબિનાએ કહ્યું, પાર્ટનરને કારણે આ શક્ય બન્યું: ગુરમીત ચૌધરી બન્યો દેબીનાનો યોગા ટ્રેનર. દેબિના કોઈ પણ જાતના ટેકા વગર શીર્ષાસન કરતી જોવા મળી હતી. તેની બાજુમાં પતિ ગુરમીત ચૌધરી ઊભો હતો. નોંધનીય છે કે અનુષ્કા શર્માએ દીવાલના ટેકે ઊભા રહીને શીર્ષાસન કર્યું હતું. દેબિનાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘જ્યારે તમને જીવન ઊંધા કરી દે ત્યારે બસ તમે તમારો દૃષ્ટિકોણ બદલો. ધ્યાન આપવા જેવી વાત એ છે કે મેં પ્રેગ્નન્ટ થતાં પહેલાં પણ આસન કર્યું હતું, પરંતુ કંઈ ના થયું અને ત્યારે મેં વિચાર્યું કે આ રીતે લટકતા રહીએ તો ફોટો સારો આવે છે. આવું હું વર્ષોથી કરું છું અને આમ કરીને મને સારું ફીલ થયું. મને લાગ્યું કે આ આઇડિયા સારો છે, ત્યાં સુધી મેં આ કર્યું છે.’

https://www.instagram.com/p/Cboky35KXza/ 

- Advertisement -

વધુમાં દેબિનાએ કહ્યું હતું, ‘ધ્યાન રહે કે પ્રેગ્નન્સીમાં તમારી સેન્ટર ઓફ ગ્રેવિટી બહુ જલ્દી બદલાઈ જાય છે. આ જ કારણે બેલેન્સ રાખવું જોખમી છે. આ તો મારો પાર્ટનર સ્ટ્રોંગ છે અને તેણે મારું બરોબર ધ્યાન રાખ્યું હતું. જો તમે આ કરો તો અનુભવી યોગ ટીચરની હાજરીમાં જ કરો.’

યુઝર્સે કમેન્ટ્સ કરી : દેબિનાની આ તસવીર પર કેટલાંક યુઝર્સે વખાણ કર્યા હતાં તો કેટલાંક નારાજ પણ થયા હતા. એક કહ્યું હતું કે યોગ બાળક તથા માતા બંને માટે લાભદાયી છે. કેટલાંકે ચિંતા પ્રગટ કરીને કહ્યું હતું કે ખબર નહીં કેમ પ્રેગ્નન્સીમાં આ બધું કરવું જરૂરી છે? આ સિવાય કોઈ આસન જ નથી કે? અન્ય એકે કહ્યું હતું કે તેની માતાએ પ્રેગ્નન્સીના 8-9 મહિના સુધી આ કર્યું હતું અને તે દસમા મહિને જન્મી હતી.

દેબિના તથા ગુરમીતે 9 ફેબ્રુઆરીએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં દેબિના બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી. આ તસવીર શૅર કરીને તેમણે કહ્યું હતું, ‘અમે 3 થવા જઈ રહ્યા છીએ. જુનિયર ચૌધરી આવશે. તમારા આશીર્વાદ જોઈએ.’

ગુરમીત અને દેબિના 2008માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો ‘રામાયણ’માં રામ-સીતા બન્યાં હતાં. આ શોથી બંનેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોના ત્રણ વર્ષ બાદ એટલે કે 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. બંને ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ અને ‘પતિ, પત્ની ઔર વો’ શોમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. 11 વર્ષ બાદ બંને ‘શુભો બિજોયા’ નામની શોર્ટ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. દેબિના 2016-17માં ટેલિકાસ્ટ થયેલ ‘સંતોષી મા’માં મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ તે ‘તેનાલી રામ’, ‘ખીચડી રિટર્ન્સ’, ‘લાલ ઇશ્ક’, ‘કિચન ચૅમ્પિયન’ જેવા શોમાં દેખાઈ હતી, પરંતુ તેમાં ક્યાંકે તેનો સ્પેશિયલ અપિયરન્સ હતો તો ક્યાંક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી. ગુરમીતની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ધ વાઇફ’માં જોવા મળ્યો હતો.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસ હવે કોઈપણના ફિંગર પ્રિન્ટ, રેટિના, બાયોલોજિકલ-ફિઝિકલ સેમ્પલ લઈ શકશે
Next Article ગુજરાત ટાઈટન્સનો વિજયી પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત
રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેંદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળાની વરણી
ઝેરમુક્ત ભારત કૃષિનો સંકલ્પ : સંસ્કૃતિ વાડીના પ્રયોગોથી પ્રાકૃતિક ખેતીને નવી દિશા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?