By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    13 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    12 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    12 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    12 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    12 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચીનનો નવો ‘બ્લેકઆઉટ બોમ્બ’ તૈયાર, દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ચીનનો નવો ‘બ્લેકઆઉટ બોમ્બ’ તૈયાર, દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે
SCIENCE-TECHNOLOGY

ચીનનો નવો ‘બ્લેકઆઉટ બોમ્બ’ તૈયાર, દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે

Khaskhabar Editor
Last updated: 2025/07/01 at 12:33 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ચીનના સરકારી ટીવી પ્રસારણકર્તાએ એક નવા “બ્લેકઆઉટ બોમ્બ” ની વિગતો જાહેર કરી છે જે 10,000 ચોરસ મીટરના વિસ્તારમાં “સંપૂર્ણ વીજળીનું નુકસાન” કરી શકે છે અથવા સમગ્ર પાવર સ્ટેશનને નષ્ટ કરી શકે છે, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે 29 જૂનના રોજ અહેવાલ આપ્યો હતો.

ચીને હાલમાં જ એક નવા અને ખતરનાક હથિયારનો ખુલાસો કર્યો છે. ‘બ્લેકઆઉટ બોમ્બ’ તરીકે ઓળખાતું આ હથિયાર દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બોમ્બને ચીનના સરકારી મીડિયા સીસીટીવીએ એક એનિમેટેડ વીડિયો મારફત વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. આવો જાણીએ આ રહસ્યમયી હથિયાર વિશે…

- Advertisement -

બ્લેકઆઉટ બોમ્બ શું છે?

ગ્રેફાઇટ બોમ્બ તરીકે ઓળખાતો બ્લેકઆઉટ બોમ્બ એવું ઘાતક હથિયાર છે જે કોઈપણ વિસ્ફોટ વિના દુશ્મન દેશની બત્તી ગુલ કરી શકે છે. આ બોમ્બ હાઇ વોલ્ટેજ વીજ લાઇન, ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશનને ટાર્ગેટ બનાવે છે. જેમાં કાર્બન ફિલામેન્ટ્સનો ઉપયોગ થાય છે. જે વીજ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ સર્જી આખા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી શકે છે.

- Advertisement -

 

10000 વર્ગમીટરમાં વીજ પુરવઠો ઠપ કરવાની ક્ષમતા

ચીનના મીડિયા અનુસાર, આ બોમ્બ 10000 વર્ગમીટર (2.5 એકર) ક્ષેત્રમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. જેને સોફ્ટ બોમ્બ તરીકે પણ ઓળખી શકાય. કારણકે, તે કોઈ ઇમારત કે લોકોને નુકસાન નથી પહોંચાડતું. તે માત્ર વીજ સિસ્ટમને ટાર્ગેટ બનાવે છે. જે જમીનથી લોન્ચ થતી મિસાઇલ રૂપે છોડવામાં આવે છે.

બ્લેકઆઉટ બોમ્બ આ રીતે થાય છે લોન્ચ

લોન્ચિંગઃ આ બોમ્બ કોઈપણ વાહનમાંથી લોન્ચ થઈ શકે છે. મિસાઇલ હવામાં ઉડીને પોતાના ટાર્ગેટ સુધી પહોંચે છે.

સબમ્યુનિશન રીલિઝઃ મિસાઇલ પોતાના લક્ષ્યથી ઉપર પહોંચવા માટે 90 નાના સિલિન્ડર જેવા સબમ્યુનિશન છોડે છે.

કાર્બન ફિલામેન્ટ્સનો ફેલાવોઃ આ સિલિન્ડર જમીન પર પડતાં પહેલાં જ હવામાં ફૂટે છે. જેમાંથી હજારો કાર્બન ફિલામેન્ટ્સ મુક્ત થાય છે. આ ફિલામેન્ટ્સ રાસાયણિક પ્રક્રિયા સાથે તૈયાર થાય છે.

શોર્ટ-સર્કિટઃ આ કાર્બન ફિલામેન્ટ્સ વીજની હાઇ વોલ્ટેજ લાઇન અને ઉપકરણો પર પડે છે. જેનાથી શોર્ટ-સર્કિટ થાય છે. જેનાથી વીજ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.

આ બોમ્બની રેન્જ 290 કિમીની છે. તેના વૉરહેડનું વજન 490 કિગ્રા છે. સૈન્ય સબસ્ટેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ વીજ ઢાંચાને ટાર્ગેટ બનાવે છે.

હથિયારનું મહત્ત્વ

આ બ્લેકઆઉટ બોમ્બ આધુનિક યુદ્ધની રણનીતિને બદલી શકે છે. આજના યુદ્ધમાં વીજ અને સંચાર સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ દેશનો વીજ પુરવઠો ઠપ થઈ જાય તો તેની તમામ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે. આ બોમ્બનો ઉપયોગ જાનહાનિ વિના જ દુશ્મનને તોડી પાડવા માટે મહત્ત્વનો છે. ચીનનું આ હથિયાર તાઇવાન, અમેરિકા સહિત અન્ય પ્રતિસ્પર્ધી દેશો માટે મોટા જોખમ સમાન છે.

You Might Also Like

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

TAGGED: china, China New blackout Bomb
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
Next Article ગાઝા કાફે પર ઇઝરાયલી હુમલામાં 74 લોકોના મોત; ખોરાક શોધતા ડઝનેક લોકોને ગોળી વાગી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?