રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો: પનોતીવાળા નિવેદન મુદ્દે ચૂંટણી પંચે નોટીસ ફટકારી
-ભાજપની રાહુલ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુરુવારે વડાપ્રધાન…
તેલંગણામાં વિધાનસભા ચુંટણી વચ્ચે અધધધ 5 કરોડ રોકડા મળી આવ્યા, પોલીસે ત્રણની ધરપકડ કરી
તેલંગણામાં વિધાનસભા ચુંટણી પ્રચારની વચ્ચે પોલીસે રંગારેડ્ડી જિલ્લાના ગચ્ચીબાઉલીથી એક કારમાંથી 5…
કતારમાં મોતની સજા પામેલા 8 નેવી ઓફિસર માટે રાહતના સમાચાર: ભારત સરકારે કરેલી અરજીનો સ્વીકાર કર્યો
વિદેશમાંથી ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય નેવીના 8 પૂર્વ…
એશિયામાં ભારતમાં તબીબી મોંઘવારી સૌથી વધુ 14 ટકાએ: કોરોના બાદ સારવાર ખર્ચ વધ્યો
ઈુશ્યોર ટેક કંપની પ્લમના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો ભારતમાં તબીબી મોંઘવારી દર એશિયામાં…
રાજૌરી એન્કાઉન્ટર: લગ્નની તૈયારીઓ વચ્ચે પેરાટ્રૂપર સચિનની શહાદત, પરિવારમાં શોકનો માહોલ
લગ્નની તૈયારીઓ વચ્ચે પેરાટ્રૂપર સચિનની શહાદતના સમાચાર ગત સાંજે અલીગઢ પહોંચતા જ…
ઉત્તર ભારતમાં વાતવરણમાં સતત ફેરફાર: દિલ્હીમાં વરસાદ તો પહાડોમાં બરફવર્ષા
27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને…
મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઇન નહીં કરી શકે
ખાસ-ખબર સંવાદદાતા ખફવીફ ખજ્ઞશિફિં ગયૂત પૈસા અને ગિફ્ટ્સ લઇને સવાલો પૂછવાના વિવાદમાં…
જમ્મૂ-કાશ્મીરમાં એન્કાઉન્ટર સતત ચાલુ: આ વર્ષ 15 સૈનિકો શહીદ, 25 આતંકવાદીઓને ઠાર માર્યા
- 22 સામાન્ય લોકોએ જીવ ગુમાવ્યા જમ્મૂમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે સેનાની…
જમ્મૂના રજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ, 4 સૈનિકો થયા શહીદ
જમ્મૂ સંભાગના જિલ્લા રાજૌરીના ધર્મસાલની બાજીમાન વિસ્તારમાં સેના તેમજ જમ્મૂ-કાશ્મીર પોલીસના સંયુક્ત…

