By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    8 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    8 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મૂના રજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ, 4 સૈનિકો થયા શહીદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જમ્મૂના રજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ, 4 સૈનિકો થયા શહીદ
ખાસ-ખબરરાષ્ટ્રીય

જમ્મૂના રજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ, 4 સૈનિકો થયા શહીદ

Khaskhabar Editor
Last updated: 2023/11/23 at 12:12 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જમ્મૂ સંભાગના જિલ્લા રાજૌરીના ધર્મસાલની બાજીમાન વિસ્તારમાં સેના તેમજ જમ્મૂ-કાશ્મીર પોલીસના સંયુક્ત નેજા હેઠળ આતંકવાદીઓ સામે ઘર્ષણ આજે સવારે ફરી ચાલુ થઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળ પર કેટલાક મૃતદેહો જોવા મળી રહ્યા છે. જેમાંથી એક મૃતદેહ પોલીસ ઓફિસર અને બીજો આતંકવાદી હોવાની શંકા સેવાઇ રહી છે. હાલમાં બંન્ને તરફથી ગોળીબારી ચાલુ છે. સેના અને પોલીસે બે આતંકવાદીઓને ઘેરી લીધા છે.

આ પહેલા બુધવારના થયેલા ઘર્ષણમાં બે પોલીસ અધિકારીઓ અને 2 જવાનો સહિત 4 સેનાના જવાનો શહીદ થયા હતા તેમજ 2 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. સામાન્ય નાગરિકોને બચાવતા સુરક્ષાદળો અચાનક આતંકવાદીઓ પર હુમલો કરી દીધો હતો. મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં સેનાના સૈનિકો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. સવારે શરૂ થયેલો ગોળીબાર સાંજે 7 વાગ્યા સુધી ચાલ્યો હતો. અંધારૂ હોવાના કારણે 9 કલાક પછી ગોળીબારી બંધ કરી દીધી હતી, પરંતુ સુરક્ષાદળોએ બંન્ને આતંકવાદીને ઘેરી લીધા હતા. શહીદ થયેલા જવાનોની ઓળખમાં એક કર્નાટકના કેપ્ટન એમવી પ્રાંચલ, 63 આર/આર સિગ્નલ આગ્રાના કેપ્ટન , 9-પેરા અને જમ્મૂના પૂંછના હવલદાર મસ્જિદ, 9-પેરાના રૂપમાં હતા. એક સૈનિકની ઓળખ થઇ શકી નથી. 9-પેરાના મેજર મેહરાના હાથ અને છાતીના ભાગમાં ઇજા પહોંચી છે. તેમને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. એક ઇજાગ્રસ્ત સૈનિકની સારવાર રજૌરીના જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

- Advertisement -

#WATCH | An encounter is underway between terrorists and joint forces of Army & J-K Police in the Bajimaal area of Dharmsal in the Rajouri district.

Four Army personnel including two officers & two jawans have lost their lives in an ongoing encounter

(Visuals deferred by… pic.twitter.com/N00YreU8ni

- Advertisement -

— ANI (@ANI) November 23, 2023

ક્યાં થઇ રહ્યું છે એન્કાઉન્ટર?
પોલીસના જણાવ્યા અનુસાર, ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત પ્રયાસથી નાકાબંધી અને તપાસ અભિયાન ચાલી રહ્યું છે. સેનાના વ્હાઇટ નાઇટ ફોરએ એક્સ અકાઉન્ટ પર પોસ્ટમાં લખ્યું કે, આ ગુપ્ત માહિતીના આધાર પર રવિવારના રજૌરીના ગુલાબગઢ જંગલના કાલાકોટ વિસ્તારમાં સંયુક્ત અભિયાન ચાલુ કરી દીધું હતું.

ક્યારથી ચાલી રહ્યું છે એન્કાઉન્ટર?
વ્હાઇટ નાઇટ ફોરે કહ્યું કે, 22 નવેમ્બરે ઘર્ષણ થયું અને ભીષણ ગોળીબાર થયો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓની જાણકારી મળતા જ રવિવારથી નાકાબંધી તેમજ તપાસ અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. એક સ્થઆનિક રહેવાસીએ જણાવ્યું કે, અભિયાનના કારણે અમારે ઘર પર જ રહેવું પડે છે અને બહાર ના નિકળવા જણાવ્યું છે. અમારા બાળકો પણ ઘરે જ છે, તેઓ સ્કુલે જઇ શકતા નથી.

બંન્ને આતંકી વિદેશી છે
અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર, બાજીમાલમાં ઘટનાસ્થળે ચાલી રહેલા ઘર્ષણમાં ઘેરવામાં આવેસા બંન્ને આતંકવાદી વિદેશી નાગરિક હોવાનું જણાઇ રહ્યું છે અને રવિવારથી આ વિસ્તારમાં ઘૂસ્યા છે. આતંકીઓ એક ઉપાસના સ્થળ પર શરણ લીધી હતી.

 

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

TAGGED: army, clash, jammuandkashmir, martyred, Rajouri, soldiers, terrorists
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અભિનેતા તનુજ વિરવાનીએ ગર્લ ફ્રેન્ડ તાન્યા સાથે ગુપચપ રીતે કરી લીધી સગાઈ, જુઓ ફોટો
Next Article અમેરિકા-કેનેડાને જોડતા રેનબો બ્રિજ પર કારમાં થયો વિસ્ફોટ, 2 લોકોનાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?