ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડૉ. કુમાર વિશ્ર્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનું પાંચમી નવેમ્બરે ઉદ્ઘાટન
આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી કાર્યાલયનો પ્રારંભ કરાવશે જલકથાને આનુસંગિક તમામ ગતિવિધિઓ…
વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિનામૂલ્યે દસ હજારથી વધુ તુલસીના રોપાનું કુંડા સાથે વિતરણ કરાયું
દેવદિવાળી (તુલસીવિવાહ)ના પાવન પર્વ અંતર્ગત તુલસી રોપા- કુંડા સાથે વિતરણ થકી ધારાસભ્ય…
મોરબીમાં દાદા ભગવાનની જન્મજયંતી મહોત્સવમાં 3 અને 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે
મુખ્યમંત્રીની મુલાકાત સંદર્ભે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ…
ટંકારા: સૈકા પૂર્વે રજવાડાએ રાજમહેલ પર બાંધેલો નગરના છેવાડેથી દેખાય એવો ટાવર આજે પણ મહર્ષિના આર્યભવનની શોભા વધારે છે
મહર્ષિ સ્થાપિત આર્યસમાજ સંસ્થા ધબકે છે. એ સ્થળે સદી પુરાણો મજબુત ટાવર…
મોરબીના રવાપર રોડ પર બિસ્માર રસ્તાથી કંટાળી ગયેલી મહિલાઓનો ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3 મોરબીના રવાપર રોડ પર બિસ્માર રોડ રસ્તાથી સ્થાનિકો…
મોરબી પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સીરામિક ઉદ્યોગ લાલઘૂમ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3 મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે આજે સિરામિક ઉદ્યોગકારોની…
રાજકોટના વાડોદર અને ભરૂડી ગામમાંથી બે બોગસ ડૉકટર ઝડપાયા
ગોંડલનો 11 ચોપડી ભણેલો શખ્સ લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડાં જૂનાગઢનો…
રાજ્યની તમામ કોર્ટમાં દરેક દસ્તાવેજ A4 સાઈઝમાં જ થશે : હાઈકોર્ટ
પિટિશન, સોગંદનામા, અરજી, હુકમ, ચુકાદા વગેરે વિષે નવો પરિપત્ર પહેલી જાન્યુઆરીથી આ…
નંબર પ્લેટ વિનાની રિક્ષામાં રિકવરી કરવા આવેલી ટોળકીનો હુમલો
યુવકને આંતરી પાંચ શખ્સોએ ફડાકા ઝીંકી એક્ટિવા પડાવી લીધું ‘તારાથી થાય તે…

