Latest ગુજરાત News
એરપોર્ટ ઓથોરિટી રોજ 30 મુસાફરના રીવ્યુ લેશે : કસ્ટમની ટીમ વ્યવસ્થાની સમીક્ષા કરશે
હિરાસર એરપોર્ટમાં સુવિધા માત્ર નામની, વાઈફાઈ-મોબાઈલ નેટવર્ક ચાલતું નથી, પૂરતાં સ્ટોલ નથી…
સાંઢિયા પુલને નડ્યું રેલવે તંત્રની મંજૂરીનું ગ્રહણ: ડિસેમ્બરમાં લોકાર્પણ અસંભવ
મનપાએ રેલવે પાસે સ્ટીલ ગર્ડર લોન્ચિંગ માટે 3 માસ પૂર્વે માગી છે…
જસાપરના યુવક પાસેથી દૈનિક 10 હજારના ભાડે BMW લઇ જઈ બેલડી ફરાર
રાજકોટ-જામનગરના બે ગઠિયા સામે જામકંડોરણા પોલીસમાં 8.80 લાખની ઠગાઈની ફરિયાદ ખાસ-ખબર ન્યૂઝ…
ગુજરાતમાં 10 લાખથી વધુ મૃત મતદારો, 10,95,672 લોકોએ કાયમી સ્થળાંતર કર્યું
SIR કામગીરી : રાજયમાં 91,67,331 લાખ મતદારનું મેપિંગ નથી, આંકડો વધશે 1,39,492…
ક્રિષ્ના વોટર પાર્કના સંચાલક હરિ પટેલે સગા ભાઈ માર માર્યો : પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી
કુવાડવા રોડ પરના વોટર પાર્કમાં ચાલતી કંપની બંધ કરાવવા માટે બંને વચ્ચે…
દમણથી નામીચા બુટલેગરે મોકલેલો 2.59 લાખનો દારૂ મોટી ટાંકી ચોકમાંથી ઝડપાયો
પીસીબીની ટીમે ભગવતિપરાના શખ્સની ધરપકડ કરી 3.39 લાખનો મુદામાલ કબ્જે કર્યો ખાસ-ખબર…
ટૠછઈ કચ્છ-સૌરાષ્ટ્ર ૠઈં ટેગ ઉત્પાદનોને પ્રમોટ કરશે અને સ્થાનિક કારીગરોને સશક્ત કરશે
8 અને 9 જાન્યુઆરીના રોજ રાજકોટમાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છી…
મોરબી શહેરના નેક્સસ સિનેમા ખાતે આગની ઘટનાને પહોંચી વળવા મોકડ્રિલનું આયોજન
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા; બે ‘કેઝ્યુઅલ્ટી’ને હોસ્પિટલ…
મોરબીમાં મેગા સફાઈ ઝુંબેશ: ક્લસ્ટર 5ના કર્મચારીઓની હાજરી ચકાસાઈ
શહેરના 10 મુખ્ય વિસ્તારોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સફાઈ હાથ ધરી ખાસ-ખબર…

