સોનગઢથી શત્રુંજય ગિરિરાજ તરફ પ્રથમ ‘છ.રીપાલીત સંઘ’નો પાલિતાણામાં ભવ્ય પ્રવેશ: સેંકડો યાત્રિકો સિદ્ધાચલને ભેટ્યા
આચાર્ય નયવર્ધનસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ’સિદ્ધાચલ શરણમ્’ સંઘનું મંગલ; પાલીતાણાની ભૂમિ સંઘોના…
રાજકોટમાં મુસાફરોના રોકડ અને દાગીના સેરવી લેતી રિક્ષા ગેંગ ઝડપાઇ
બે મહિલા સહિત ત્રણની ધરપકડ : સૂત્રધારની શોધખોળ બે ગુનાના ભેદ ખુલ્યા…
મોરબી અને ટંકારા પંથકમાં કરૂણાંતિકા: પરિણીતા સહિત બે યુવાનોના આપઘાત, આધેડનું કૂઆમાં પડી જવાથી મોત
મોરબીના બેલા રંગપર પાસે લેબર ક્વાર્ટરમાં 20 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાધો; લીલાપર…
લીંબડીમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ : સમાજમાં એકતા અને સેવા ભાવનો ઉત્તમ દાખલો
શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર દ્વારા પ્રથમ વખત આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 11…
ડૉક્ટર સાથે શેરમાર્કેટમાં રોકાણના બહાને સાયબર ફ્રોડ કરનાર ગેંગના ચાર સભ્યોને પકડી પાડતી મોરબી સાયબર ક્રાઇમ ટીમ
હળવદના ડોક્ટર સાથે સ્ટોક એક્સચેન્જમાં રોકાણના નામે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર…
ધ્રાંગધ્રાના સોલડી ગામે સ્કૂલ નજીક જંતુનાશક દવાઓના ઉત્પાદન સામે વિરોધ
ઉદ્યોગમાંથી પ્રદૂષિત પાણી અને કેમિકલ જાહેરમાં છોડતા હોવાની રાવ ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા…
પાટડી ખાતે રહેણાક મકાનમાંથી 2.50 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો કર્યો, બુટલેગર નાશી છૂટ્યો ખાસ-ખબર ન્યૂઝ…
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા પુત્રના મૃતદેહની શોધખોળ યથાવત
ચાર દિવસ બાદ અંતે ગઉછઋ ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ શરૂ કરાઈ ખાસ-ખબર…
ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ વિશ્ર્વ કલ્યાણના માર્ગને ચરિતાર્થ કરતો ગ્રંથ છે: હિમાંજય પાલીવાલ
રાજકોટ ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહોત્સવની ઉજવણી કરાઈ 150થી વધુ છાત્રોએ સંસ્કૃતમાં…

