Latest ગુજરાત News
અટલ સરોવર નજીક 45,000 વાર જગ્યામાં ક્ધવેન્શન સેન્ટરનું નિર્માણ થશે
ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું ક્ધવેન્શન સેન્ટર રાજકોટમાં બનશે સૌરાષ્ટ્ર-કચ્છના અઢી લાખ ઉદ્યોગકારોને…
બુટલેગર સાથે 4 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કરનાર યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા
ઝઘડો થતા બહેનપણીના ઘરે ગયા બાદ પાછળથી આવેલા પતિએ ખેલ્યો ખૂની ખેલ…
ઓપરેટર ચાલુ ચગડોળ બંધ કરીને જતો રહ્યો ! : 40 મિનિટ સુધી પરિવાર ફસાયો, ઓપરેટર સસ્પેન્ડ
શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે ફોજદારી કાર્યવાહી કરવા માગ…
ટ્રાફિક મેનેજમેન્ટ ફેલ: શાસકોને ખબર હતી કે, ઍર શૉમાં ભીડ ઉમટશે છતાં કોઈ વ્યવસ્થા નહીં
ઍર શો 2 કલાક મોડો શરૂ થયો, લોકો ટ્રાફિકમાં 3 કલાક ફસાયા…
એર શૉ : 45 મિનિટ 9 ફાઇટર જેટના કરતબ, 8000 ફૂટ ઊંચાઇએથી સ્કાય ડાઇવિંગ અને ગરુડ કમાન્ડોએ હોલિકોપ્ટરથી કર્યા એરલિફ્ટ
રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વખત લોકોએ દિલધડક સૂર્યકિરણ એર શો નિહાળ્યો અટલ સરોવર…
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં રાત્રે અંધારાનું સામ્રાજ્ય: દર્દીઓને થતી પરેશાની
હોસ્પિટલના વોર્ડ અને કોરિડોરમાં લાઇટ બંધ રહેતા સારવારમાં વિલંબ અને જોખમની શક્યતા…
અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ એરક્રાફ્ટ રનવે પરથી સરકી ગયું
અમરેલી એરપોર્ટ પર સોમવારે વહેલી સવારે સ્થાનિક ફ્લાઈંગ સ્કૂલનું ટ્રેનિંગ એરક્રાફ્ટ રનવે…
ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!
4 માર્ચની ધો. 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હવે 18 માર્ચના રોજ યોજાશે;…
જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
કુલ 13 ટીમ અને 200થી વધુ જૈન ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે ખાસ-ખબર…

