By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    19 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    19 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિગ બોસ 15ની ટ્રોફી થઈ તેજસ્વી પ્રકાશને નામ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > બિગ બોસ 15ની ટ્રોફી થઈ તેજસ્વી પ્રકાશને નામ
બોલીવુડમનોરંજન

બિગ બોસ 15ની ટ્રોફી થઈ તેજસ્વી પ્રકાશને નામ

Khaskhabar Editor
Last updated: 2022/01/31 at 1:04 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

ફર્સ્ટ રનર-અપ પ્રતીક સહજપાલ સ્ટેજ પર થયો ભાવુક

તેજાના ઉપનામ સાથે બિગ બોસમાં જાણીતી થયેલી તેજસ્વી પ્રકાશ રિયાલિટી શો બિગ બોસ 15ની વિજેતા બની છે. જ્યારે ફર્સ્ટ રનર-અપ પ્રતીક સહજપાલ બન્યો છે. ટ્રોફીથી એકદમ દૂર રહેનાર પ્રતીક સહજપાલ સ્ટેજ પર ભાવુક બન્યો હતો.

Contents
ફર્સ્ટ રનર-અપ પ્રતીક સહજપાલ સ્ટેજ પર થયો ભાવુક બિગ બોસ – 15 ના ફિનાલેમાં પ્રમોશન માટે ફિલ્મ “ગેહરાયિઆ”ની ટીમ હાજર રહીનાગિન-6 માં જોવા મળશે તેજસ્વી પ્રકાશ

Big boss Season 15 Winner | Big Boss winner | tejaswi Prakash, partik sehajpal - YouTube

- Advertisement -

તેમજ અનેક રીયાલિટી શોમાં જજ તરીકે રહેનાર કરણ કુંદ્રા ઓછા વોટને કારણે ટોપ 2માં પણ સ્થાન બનાવી શક્યો નહોતો. ટોપ 4માં શમિતા શેટ્ટી અને ટોપ 5માં નિશાંત ભટ્ટ રહ્યા હતા. નિશાંત ભટ્ટ 10 લાખ રૂપિયા લઈને વિજેતાની રેસમાંથી બહાર નીકળી ગયો હતો.

Bigg Boss 15 Live - FINALE- WINNER - TEJASSWI WINNER | TOP 2 PRATIK TEJASSWI | KARAN SHAMITA Promo - YouTube

Bigg Boss 15 Winner Tejasswi Prakash 2022

- Advertisement -

 બિગ બોસ – 15 ના ફિનાલેમાં પ્રમોશન માટે ફિલ્મ “ગેહરાયિઆ”ની ટીમ હાજર રહી

ગ્રાન્ડ ફિનાલેમાં અગાઉની સિઝનના વિનર પણ હાજર રહ્યા હતા. સિઝન 4ની વિનર શ્વેતા તિવારી, સિઝન 6ની વિનર ઉર્વશી ધોળકીયા, સિઝન 7ની વિનર ગૌહર ખાન, સિઝન 8નો વિનર ગૌતમ ગુલાટી અને સિઝન 14ની વિનર રૂબીના દિલેકની શાનદાર હાજરીએ શોમાં એકસ્ટ્રા ચમક લાવી હતી.

Winner Tejasswi Prakash poses with her parents after lifting Bigg Boss 15 trophy: A dream come true | PINKVILLA

નાગિન-6 માં જોવા મળશે તેજસ્વી પ્રકાશ

બિગ બોસ 15ની વિજેતા ઘોષિત થવાની સાથે તેજસ્વી પ્રકાશ કલર્સના પ્રચલિત શો નાગિન – 6 માં પણ જોવા મળશે તેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સેહનાઝ ગીલે “ મેરે દિલ કો પતા હૈ ” ના ગીત પર ડાન્સ કરીને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાને ટ્રીબ્યુટ આપ્યું હતું.

Bigg Boss 15': This is why the Grand Finale is being aired in three parts

સિદ્ધાર્થને યાદ કરીને સલમાન ખાન અને સેહનાઝ ભાવુક થઈને રડી પડ્યા હતા.

salman: Bigg Boss 15 Grand Finale: Emotional embraces remembering Sidharth Shukla, complimenting each other and grooving along; unmissable moments of Shehnaaz Gill with Salman Khan - Times of India

આ ઉપરાંત એમેઝોન પ્રાઈમ પર 11 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનાર ગહેરાયિઆ ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. દિપીકા પાદુકોણ અને અનન્યા પાંડેના ગ્લેમર્સ લુકે શોમાં વધુ ગ્લેમર ઉમેર્યું હતું.

Big Boss 15 Winner Tejaswi Prakash: Tejaswi Prakash wins Bigg Boss 15's glittering trophy, photo of the winning moment | Bigg boss 15 grand finale 2022 winner tejasswi prakash karan kundrra pratik

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાકભાજી વેંચી તેની બચતમાંથી સુભાષિનીજીએ બનાવી હોસ્પિટલ!
Next Article આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?