By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
    30 minutes ago
    મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
    59 minutes ago
    મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
    1 hour ago
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    22 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 hour ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાઇડને 4 વર્ષમાં 532 દિવસની રજા લીધી: કુલ કાર્યકાળના 40%
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બાઇડને 4 વર્ષમાં 532 દિવસની રજા લીધી: કુલ કાર્યકાળના 40%
આંતરરાષ્ટ્રીય

બાઇડને 4 વર્ષમાં 532 દિવસની રજા લીધી: કુલ કાર્યકાળના 40%

Khaskhabar Editor
Last updated: 2024/09/09 at 4:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ રજા લેનાર રાષ્ટ્રપતિ બન્યા

ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.9
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના 4 વર્ષના કાર્યકાળમાં 532 દિવસની રજા લીધી છે. 81 વર્ષીય બાઇડને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને 1326 દિવસ થયા છે. બાઇડને આ દિવસોમાં 40% રજા લીધી છે, જ્યારે તેમણે માત્ર 794 દિવસ કામ કર્યું છે. રિપોર્ટ અનુસાર, બાઇડન દર 10 દિવસમાં 4 રજાઓ લઈ રહ્યા છે. અમેરિકામાં કોઈપણ વ્યક્તિને દર વર્ષે સરેરાશ 11 દિવસની રજા મળે છે. આ મુજબ,બાઇડને 4 વર્ષમાં જેટલી રજાઓ લીધી છે તેટલી રજાઓ લેવામાં સામાન્ય અમેરિકનને 48 વર્ષ લાગશે. અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલી આ સૌથી વધુ રજા છે. અગાઉ, તેમના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે 1461માંથી 26% એટલે કે 381 દિવસની રજા લીધી હતી. જ્યારે બરાક ઓબામા અને રોનાલ્ડ રીગન તેમના કુલ કાર્યકાળના માત્ર 11% દિવસોની રજા પર હતા. જીમી કાર્ટરે રાષ્ટ્રપતિ તરીકે માત્ર 79 દિવસની રજા લીધી હતી. વધુ પડતી રજા લેવા બદલ બાઇડનની ટીકા કરતા ટ્રમ્પના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસના સલાહકાર રહી ચૂકેલા માર્ક પાઓલેટાએ કહ્યું હતું કે, “બીચ પર ખુરશી પર સૂતા બાઇડનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વિશ્ર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે બાઇડનની આરામ કરતી તસવીરો તેમના કાર્યકાળનું ઉદાહરણ છે. બાઇડનના સહયોગીઓએ કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યારે પણ રજાઓ પર ગયા ત્યારે તેઓ તેમના કામ સાથે જોડાયેલા રહ્યા. તેમને નિયમિતપણે કોલ્સ આવતા હતા અને તે સરળતાથી સંપર્ક કરી શકતા હતા. બાઇડન અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર સૌથી વૃદ્ધ નેતા છે. 80 વર્ષીય ડેમોક્રેટ નેતાએ 20 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

- Advertisement -

તેમણે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકામાં સત્તા મેળવી હતી. બાઇડન વૃદ્ધાવસ્થાના રોગોથી ઘેરાયેલા છે. કેટલાક અહેવાલોમાં, તેમને ડિમેન્શિયાના દર્દી તરીકે વર્ણવવામાં આવ્યા છે. બાઇડન ડિમેન્શિયાથી પીડિત હોવાની અટકળો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ તેમનો ટેસ્ટ પણ કરાવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે બાઇડનને ડિમેન્શિયા નથી. બાઇડન 1988માં ’બ્રેઈન એન્યુરિઝમ’થી પણ પીડિત હતા, જેના માટે તેમણે સારવાર લીધી હતી. તે ફરીથી થવાની માત્ર 20% શક્યતા છે. બાઇડને તેમનું પિત્તાશય પણ કાઢી નાખ્યું છે. થોડા સમય પહેલા વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું હતું કે તે શ્ર્વસન સંબંધી બીમારીને કારણે સૂતી વખતે CPAP મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ એક દિવસની પણ રજા લીધી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 31 જુલાઈ 2023ના રોજ પ્રફુલ પી સારડા નામના વ્યક્તિએ RTI  દાખલ કરી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે વડાપ્રધાન તરીકેના બંને કાર્યકાળ દરમિયાન મોદીએ કેટલા દિવસની રજા લીધી છે. જેના પર ઙખઘએ જવાબ આપ્યો કે મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી એક પણ રજા લીધી નથી. તેઓ હંમેશા સમયસર કામ શરૂ કરે છે. આ ઉપરાંત તેમણે દેશ-વિદેશમાં 3 હજારથી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

You Might Also Like

એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ

UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં

‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ

TAGGED: america, Biden
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગણપતિ ઉત્સવ નિમિત્તે ગિરનારી ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
Next Article મસ્ક 2 વર્ષમાં મંગળ પર સ્ટારશિપ મોકલશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા!
કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત…
મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
સોનામાં રોકાણ કરનારાઓ માટે મોટો ઝટકો: જો આ રીતે ખરીદ્યુ હશે તો 1 એપ્રિલથી ભરવો પડશે ટેક્સ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?