By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 minutes ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    23 minutes ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    11 minutes ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    34 minutes ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    40 minutes ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    51 minutes ago
    શાહ સંસદમાં જવાબ આપશે
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુનિયામાં યુદ્ધો વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી વધીને 679 અબજ ડોલર થઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દુનિયામાં યુદ્ધો વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી વધીને 679 અબજ ડોલર થઈ
રાષ્ટ્રીય

દુનિયામાં યુદ્ધો વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી વધીને 679 અબજ ડોલર થઈ

Khaskhabar Editor
Last updated: 2025/12/03 at 4:08 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

મોટા કરારો તૂટયા અને ભ્રષ્ટાચારના કારણે ચીનની કંપનીઓની આવક 10 ટકા ઘટી

વર્ષ 2024માં 100 હથિયાર કંપનીઓની આવક 5.9 ટકા વધી

- Advertisement -

અમેરિકાની 30 કંપનીઓની આવક 334 અબજ ડોલર, યુરોપમાં 23 કંપનીઓની આવક 13 ટકા વધી 151 અબજ ડોલર

ખાસ-ખબર ન્યૂઝનવી દિલ્હી, તા.3

રશિયા-યુક્રેન, ગાઝામાં ઈઝરાયેલ-હમાસ સહિતના યુદ્ધોના પગલે દુનિયામાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે ત્યારે હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓની આવક વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2024માં દુનિયાની ટોચની 100 હથિયાર બનાવતી કંપનીઓની કમાણી 5.9 ટકા વધી ગઈ હતી અને તેમની આવક વધીને 679 અબજ ડોલર થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં આ આંકડો સૌથી વધુ છે. જોકે, હથિયારોની આ રેસમાં સૌથી વધુ લાભ અમેરિકન કંપનીઓને થયો છે જ્યારે ચીનની કંપનીઓને કોઈ લાભ થયો નથી.
રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા સંઘર્ષ અને અનેક દેશો દ્વારા પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે વધુ ખર્ચ કરવાના કારણે દુનિયામાં હથિયારોની માગ વધી છે. આવા સમયે દુનિયામાં હથિયારોના સોદાઓ પર નજર રાખતી સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સીપરી)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ દુનિયામાં હથિયારોની રેસના પગલે શસ્ત્રો બનાવતી ટોચની 100 કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે શસ્ત્રોના વેચાણથી આવકમાં સૌથી વધુ લાભ યુરોપ અને અમેરિકાની કંપનીઓને થયો છે. ટોચની 100 માંથી અમેરિકાની 39 માંથી લોકહીડ માર્ટિન, નોથ્રોર્પ ગુ્રમેન અને જનરલ ડાયનેમિક્સ સહિતની 30 કંપનીઓની સંયુક્ત આવક 3.8 ટકા વધીને 334 અબજ ડોલર થઈ છે, પરંતુ અમેરિકામાં અનેક હથિયાર પ્રોજેક્ટ જેમ કે એફ-35 ફાઈટર જેટમાં વિલંબ અને બજેટની સમસ્યા ચાલી રહી છે, જેણે આ કંપનીઓની આવકમાં વૃદ્ધિ પર બ્રેક મારી છે.બીજીબાજુ રશિયા સિવાયના યુરોપમાં શસ્ત્રો બનાવતી 26માંથી 23 કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે યુરોપના દેશોએ તેમનો સૈન્ય ખર્ચ વધારી દીધો છે. યુરોપની કંપનીઓની કુલ આવક 13 ટકા વધીને 151 અબજ ડોલર થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે યુરોપ પર રશિયાના આક્રમણના જોખમે આ દેશોની હથિયારોની ખરીદી વધારી છે.
વધુમાં યુરોપના અનેક દેશોએ યુક્રેનને હથિયારો પૂરા પાડવા માટે તેમનું સંરક્ષણ બેજટ વધાર્યું છે. ચેક ગણરાજ્યના ચેકોસ્લોવાક જૂથની હથિયારોની ખરીદી 193 ટકા વધી છે, જેમાં યુક્રેન માટે તોપના ગોળાની ખરીદીના સરકારી પ્રોજેક્ટનું મોટું યોગદાન રહ્યું છે. યુક્રેન જેએસસી સંરક્ષણ ઉદ્યોગને 41 ટકા વધારો થયો છે.
આ સિવાય રશિયામાં બે કંપનીઓ રોસ્ટેક અને યુનાીટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશનને પણ ઘણો લાભ થયો છે. બંનેની કમાણી 23 ટકા વધીને 31.2 અબજ ડોલર થઈ હતી.
ઈઝરાયેલની કંપનીઓની આવકમાં 16 ટકાનો વધીને 16.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. ગાઝામાં હમાસ સહિત આજુબાજુના મુસ્લિમ દેશો સાથે ઈઝરાયેલના યુદ્ધના કારણે સરકારે નવા ઓર્ડર આપ્યા છે. દુનિયામાં શસ્ત્રો બનાવતી કંપનીઓની આવક વધવા વચ્ચે ચીનમાં ભ્રષ્ટાચારના આરોપ, અનેક મોટા કરાર ખતમ થવાના પગલે ચીનની આઠ કંપનીઓની કમાણી વધવાના બદલે 10 ટકા ઘટી ગઈ છે.

- Advertisement -

You Might Also Like

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો

ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા

શાહ સંસદમાં જવાબ આપશે

TAGGED: dollars
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપ પર ટાટા ટ્રસ્ટ મહેરબાન: 757.6 કરોડનું દાન આપ્યું
Next Article એર-શૉ સાથે એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 44 seconds ago
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગ રાજ
કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી કોણ ટાળે છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?