By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક જ મેચમાં અશ્વિને તોડી નાંખ્યા અનેક રેકોર્ડ: પિતા-પુત્ર બંનેને આઉટ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > એક જ મેચમાં અશ્વિને તોડી નાંખ્યા અનેક રેકોર્ડ: પિતા-પુત્ર બંનેને આઉટ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી
સ્પોર્ટ્સ

એક જ મેચમાં અશ્વિને તોડી નાંખ્યા અનેક રેકોર્ડ: પિતા-પુત્ર બંનેને આઉટ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી

Khaskhabar Editor
Last updated: 2023/07/13 at 11:46 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 60 રનમાં 5 વિકેટ લીધી હતી. ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર પહોંચી ગયો છે.

રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. અશ્વિને વર્ષ 2011માં રમાયેલી તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં શિવનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો. હવે તેની 93મી ટેસ્ટમાં 12 વર્ષ બાદ શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેગનારાયણ ચંદ્રપોલને પણ આઉટ કર્યો છે. 36 વર્ષીય ઓફ સ્પિનર ​અશ્વિને 27 વર્ષીય તેગનારાયણ ચંદ્રપોલને ક્લીન બોલ્ડ કરીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે પહેલો ઝટકો આપ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનને સૌથી વધુ ક્લીન બોલ્ડ કરનાર ભારતીય બોલર પણ બની ગયો છે.

- Advertisement -

ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર
રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 60 રનમાં 5 વિકેટ લીધી હતી. હવે તે ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે 12 મેચમાં 65 વિકેટ ઝડપી છે. અશ્વિને અનુભવી બિશન સિંહ બેદીને પાછળ છોડી દીધા છે. બેદીએ 18 મેચમાં 62 વિકેટ ઝડપી છે.

The moment Ravi Ashwin created history!

The first Indian to pick the wicket of father (Shivnarine) and son (Tagenarine) in Tests. pic.twitter.com/nvqXhLz0ze

- Advertisement -

— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો:
1. કપિલ દેવ – 89 વિકેટ
2. અનિલ કુંબલે – 74 વિકેટ
3. શ્રીનિવાસ વેંકટરાઘવન – 68 વિકેટ
4. રવિચંદ્રન અશ્વિન – 65 વિકેટ
5. ભાગવત ચંદ્રશેખર – 65 વિકેટ
6. બિશન સિંહ બેદી – 62 વિકેટ

Congratulations @ashwinravi99 on reaching a phenomenal milestone of 700 International wickets! Your dedication, skill, and sheer brilliance as a spinner have left a lasting impact on the game. A true legend in the making! @BCCI

— Jay Shah (@JayShah) July 13, 2023

આંતરરાષ્ટ્રીય મેચમાં 700 વિકેટ લેનારો ત્રીજો ભારતીય બન્યો અશ્વિન
અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 95મી વખત કોઈ બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યો હતો અને એ સાથે જ તેને અનિલ કુંબલે (94)નો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે અશ્વિને તેની 700 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ પૂરી કરી લીધી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. આ મામલામાં પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલે ટોચ પર છે, જેણે 956 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. જ્યારે બીજા નંબરના હરભજન સિંહના નામે 711 વિકેટ છે. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 271 મેચમાં અને 351 ઇનિંગ્સમાં 702 વિકેટ ઝડપી છે.

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા રવિચંદ્રન અશ્વિન
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યા છે. તેણે ભારત માટે 93 ટેસ્ટ મેચમાં 702 વિકેટ લીધી છે. આ સિવાય તેની વનડે ક્રિકેટમાં 151 વિકેટ છે. આ સાથે જ તેણે 65 ટી20 મેચમાં 72 વિકેટ ઝડપી છે. બોલિંગ ઉપરાંત, તે નીચલા ક્રમમાં બેટિંગમાં પણ માહેર ખેલાડી છે. અશ્વિને ભારત માટે અત્યાર સુધીમાં 3129 રન બનાવ્યા છે જેમાં 5 સદી સામેલ છે.

You Might Also Like

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

TAGGED: INDVSWI, ravichandranashwin, testmatch, WICKET
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વરસાદી સિઝનમાં ‘ઇમ્યુનિટી’ મજબૂત કરવા આજથી જ આ ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરો, જાણો…
Next Article વૈશ્વિક આર્કિટેક ટીમ ઓેલિમ્પિક 2036 માટે અમદાવાદને ડિજિટલ બનાવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?