By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    21 hours ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    2 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    2 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    19 hours ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    19 hours ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    20 hours ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    21 hours ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    19 hours ago
    અમદાવાદમાં IPL ફિવર
    19 hours ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    21 hours ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    2 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IPL 2025: આશુતોષ શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ શિખર ધવનને સમર્પિત કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IPL 2025: આશુતોષ શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ શિખર ધવનને સમર્પિત કર્યો
સ્પોર્ટ્સ

IPL 2025: આશુતોષ શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ શિખર ધવનને સમર્પિત કર્યો

Khaskhabar Editor
Last updated: 2025/03/25 at 1:16 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

દિલ્હી કેપિટલ્સ માટે જોરદાર ઇનિંગ્સ રમનાર આશુતોષ શર્મા મેચનો હીરો

એવોર્ડ જીત્યા બાદ શિખર સાથે વીડિયો કોલ પર વાત પણ કરી

- Advertisement -

IPL 2025ની ચોથી મેચ અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ હતી. મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હતો. દિલ્હી કેપિટલ્સ માટે જોરદાર ઇનિંગ્સ રમનાર આશુતોષ શર્મા મેચનો હીરો રહ્યો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

આશુતોષનું શિખર ધવન સાથે છે ખાસ કનેક્શન

આશુતોષ શર્માએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 31 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 5 ફોર અને 5 સિક્સરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે આશુતોષ શર્મા પંજાબ કિંગ્સનો ભાગ હતો. ત્યારથી તેને ‘ગબ્બર’ એટલે કે શિખર ધવન સાથે ખાસ કનેક્શન છે.  એવામાં દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ પોતાનો આ એવોર્ડ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર શિખર ધવનને સમર્પિત કર્યો છે. ત્યારબાદ તેણે શિખર સાથે વીડિયો કોલ પર વાત પણ કરી હતી.

- Advertisement -
મેચ બાદ આશુતોષે કહી આ મોટી વાત 

પ્લેયર ઓફ ધ મેચ પસંદ બન્યા બાદ આશુતોષે કહ્યું કે, ‘મેં ગયા વર્ષે એક સબક શીખ્યો હતો. જેમાં છેલ્લી સિઝનમાં થોડા પ્રસંગો પર હું રમત સમાપ્ત કરવાનું ચૂકી ગયો. આખું વર્ષ મેં તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના વિશે કલ્પના કરી. હું વિશ્વાસ હતો કે જો હું છેલ્લી ઓવર સુધી રમીશ તો જ કંઈક થશે. વિપરાજ સારું રમ્યો. મેં તેને સતત ફટકારતા રહેવાનું કહ્યું. તેમ છતાં તે પ્રેશરમાં પણ ખુબ શાંત હતો. તેમજ હું આ એવોર્ડ મારા મેન્ટર શિખર પાજીને સમર્પિત કરવા માંગુ છું.’

શિખર ધવને કર્યો હતો વીડિયો કોલ 

આશુતોષ શર્માની 66 રનની ધમાકેદાર ઈનિંગના કારણે દિલ્હીએ આ રોમાંચક મેચ જીતી લીધી હતી. તેણે ન માત્ર અડધી સદી ફટકારી પરંતુ તેની ટીમને જીત પણ અપાવી હતી, જેના વિશે દિલ્હીએ વિચાર્યું પણ ન હતું. મેચ જીત્યા પછી, શિખર ધવને પહેલા તો આશુતોષ માટે એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી અને પછી તેને અભિનંદન આપવા માટે વીડિયો કોલ કર્યો, જેનો વીડિયો દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો.

જો આશુતોષ શર્માની વાત કરીએ તો તેને દિલ્હી કેપિટલ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સની બેટિંગની શરૂઆત ખરાબ રહી હતી, ટીમે 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ આશુતોષ શર્માએ વિપરાજ નિગમ સાથે મળીને દિલ્હીને 1 વિકેટથી જીત અપાવી હતી.

You Might Also Like

GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું

અમદાવાદમાં IPL ફિવર

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

TAGGED: Ashutosh Sharma, IPL 2025, Shikhar Dhawan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરક્ષિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે YouTube એ યુથ ડિજિટલ વેલબીઇંગ પહેલની જાહેરાત કરી
Next Article માઈગ્રેનના દુખાવાથી આયુર્વેદિક પદ્ધતિથી મેળવો છુટકારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
સ્પોર્ટ્સ

અમદાવાદમાં IPL ફિવર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
સ્પોર્ટ્સ

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?