અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકા પણ ખુબ સારો વરસાદ પડયો છે.પરતુ અમુક વિસ્તાર માં ખુબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડયો હતો જેના કારણે તળાવો ના માંડ માંડ તળિયા જ ઢંકાયા છે આવનાર સમયમાં આ વિસ્તારોમાં પીવાના પાણી ની તંગી ઉભી થશે શિયાળું ખેતી માંડ માંડ થશે તેવી સમસ્યા ને ધ્યાન દોરવા મેઘરજ તાલુકા પંચાયત સદસય નરેશ ડામોર ધ્વારા પ્રભારીમંત્રી અરવલ્લી રમણ પાટકરે ને લેખિત રજુઆત કરી છે કે મેઘરજ નુ કુણોલ નુ રાજગોળ તળાવ. નવાઘરા તળાવ પંચાલ નુ માતાઇ તળાવ .કાળીયુ તળાવ ઢુઢેરા તળાવ .સાતપડી તળાવ વગેરે તળાવોનું સવઁ કરી આગોતરુ આયોજન કરી પાણી તંગી પહોંચી વળવા પ્રયત્ન કરવા વિનંતી કરી છે.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.