By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 hour ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    43 minutes ago
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    2 hours ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    2 hours ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    23 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    23 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનવા અદાણી ડિફેન્સની વધુ એક કવાયત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનવા અદાણી ડિફેન્સની વધુ એક કવાયત
બિઝનેસ

સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનવા અદાણી ડિફેન્સની વધુ એક કવાયત

Khaskhabar Editor
Last updated: 2024/02/01 at 4:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ઈઝરાયેલની કંપની સાથે ટેકનોલાજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે કરાર થયા
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ગ્રૂપ ડિફેન્સ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવા અગ્રેસર છે. અદાણી એન્ટરપ્રાઇઝે ઈઝરાયેલની ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ સંરક્ષણ એપ્લિકેશન માટે ટેકનોલોજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરશે. જેમાં ઇઝરાયેલની કંપની અદાણી એન્ટરપ્રાઇઝની સ્ટેપ-ડાઉન સબસિડિયરીમાં 44 ટકા હિસ્સો લેશે.
અદાણી એન્ટરપ્રાઇઝે ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સ લિમિટેડ સાથે મળીને રક્ષાક્ષેત્રે મોટો સોદો કર્યો છે. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (અઉજઝક)એ ઊજક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વચ્ચેના સોદાની વિગતો જાણીએ તો અદાણી ડિફેન્સ સિસ્ટમની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અથર્વ એડવાન્સ્ડ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજી (અઅજઝક) સાથે ઇઝરાયેલની ઊજક 44 ટકા હિસ્સા ભાગીદારી કરશે. એટલે કે ત્યારબાદ કંપનીમાં અદાણી જૂથનો હિસ્સો 56 ટકા રહેશે. ડીલ પ્રમાણે અથર્વ એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ કંપની એલ્વિટ સિસ્ટમ્સને શેર ઇશ્યૂ કરશે. કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કરારો સંરક્ષણ એપ્લિકેશ્સ માટે વિવિધ તકનીકો અને સિસ્ટમના વિકાસ અને ઉત્પાદન હેતુ કરવામાં આવ્યા છે. આત્મનિર્ભરતાની પહેલ સાથે કંપની સંરક્ષણ અને એરોસ્પેસમાં ગ્લોબલ લીડર બનવા વિશ્ર્વ-કક્ષાના હાઇ-ટેક સંરક્ષણ ઉત્પાદનો માટે કાર્યરત છે. અદાણી ડિફેન્સે ભારતની પ્રથમ માનવરહિત એરિયલ વ્હિકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપી છે. કંપનીએ સંરક્ષણ અને સીવીલ એપ્લિકેશન બંને માટે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સ લાગુ કરવાની પણ પહેલ કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્ર્વિક ધોરણોને અનુરૂપ સુવિધાઓ અને ક્ષમતાઓનાં સેટઅપ સાથે અદાણી ડિફેન્સ ભારતને વૈશ્ર્વિક નિકાસના નકશા પર લાવવાનો માર્ગ મોકળો બનાવી રહી છે.

You Might Also Like

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી

પશ્ચિમ એશિયામાં સંઘર્ષે વિદેશી રોકાણકારોને જોખમથી દૂર રાખ્યા, જયારે સ્થાનિક રોકાણકારો અડગ રહ્યા

શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો

‘માત્ર 2-3 અઠવાડિયા, પછી ક્રૂડની કિંમતોમાં બ્લાસ્ટ થશે’, વિશ્વભરની કંપનીઓની ચેતવણીથી ખળભળાટ

TAGGED: AdaniDefense, defensesector, selfreliant
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ગ્રામ્યમાં જાન્યુઆરી માસમાં અધધ 2.55 કરોડની વીજચોરી પકડાઈ
Next Article રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર જિંદગીઓ છીનવાઇ ગઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
બિઝનેસ

રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
બિઝનેસ

પશ્ચિમ એશિયામાં સંઘર્ષે વિદેશી રોકાણકારોને જોખમથી દૂર રાખ્યા, જયારે સ્થાનિક રોકાણકારો અડગ રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?